हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
105/ 1
(20.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહાશિવરાત્રી
મહાશિવરાત્રી News
Junagadh
Junagadh: આજથી મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, 8 માર્ચ સુધી જામશે મેળાનો માહોલ
ભજન, ભોજન અને ભક્તિનો મહાસંગમ સમાન મહા શિવરાત્રીનો મેળો જૂનાગઢના ભવનાથમા આજથી શરૂ થયો. જે આગામી 8 માર્ચ એટલે કે મહા શિવરાત્રીની મધ્ય રાત્રી સુધી ચાલશે.
Mar 5,2024, 21:48 PM IST
Mahashivratri
18 લાખથી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ઉજ્જૈન, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ઉજ્જૈનમાં શિવ જ્યોતિ અર્પણ કાર્યક્રમમાં ક્ષિપ્રા નદીના કિનારે એક સાથે 18 લાખ 82 હજાર દીવાઓ પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો છે. જણાવી દઈએ કે ઉજ્જૈને અયોધ્યાના 15 લાખ દીપોત્સવનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે સીએમ શિવરાજને સર્ટિફિકેટ સોંપ્યું.
Feb 19,2023, 12:57 PM IST
mahashivratri 2023
મહાશિવરાત્રી પર અચૂક કરો આ ઉપાય, દરેક મનોકામના જલ્દી થશે પૂર્ણ!
Mahashivratri 2023 Upay: 18 ફેબ્રુઆરી 2023, શનિવારના રોજ દેશભરમાં મહાશિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આજે ભગવાન શિવ અને માતા પાર્વતીની ખાસ પૂજા વિધિ કરવામા આવે છે. જાણો આ દિવસે કયા કયા ઉપાય કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
Feb 18,2023, 8:43 AM IST
Somnath temple
મહા શિવરાત્રી: જુઓ સોમનાથ મંદિરથી મહા આરતી...
મહાશિવરાત્રીના મહાપર્વે સોમનાથ મહાદેવને 31 ધ્વજાપૂજા, તત્કાલ મહાપૂજા 09, બિલ્વપૂજા 42, રુદ્રાભિષેક પૂજા 192 નોંધાઈ...
Feb 21,2020, 20:25 PM IST
12 જ્યોતિર્લિંગ
મહાશિવરાત્રિ: ઝી 24 કલાક પર કરો 12 જ્યોતિર્લિંગના દર્શન
આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે. આજના અવસરે ઝી 24 કલાક પર કરો 12 જ્યોતિર્લિંગના દર્શન. વિગતવાર માહિતી માટે જુઓ VIDEO
Feb 21,2020, 14:25 PM IST
Mahashivaratri
વડોદરા: મહાશિવરાત્રીએ અમિત શાહ આપશે મોટી ગીફ્ટ, બનશે આકર્ષણનું કેન્દ્ર
પાલિકા દ્વારા 35 કરોડના ખર્ચે નવીનીકરણ કરેલ સુરસાગર તળાવનું લોકાર્પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે. 21 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના રોજ સુરસાગર તળાવ પર ગૃહમંત્રી અમિત શાહ મહાઆરતી ઉતારશે. જેના પગલે સુરસાગર તળાવ પર કામગીરીનું નિરીક્ષણ કરવા રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ, મેયર જીગીશા શેઠ અને મ્યુનિસિપલ કમિશનર નલિન ઉપાધ્યાય અધિકારીઓ અને હોદ્દેદારો સાથે પહોંચ્યા. મહાશિવરાત્રીના દિવસે વડોદરામાં શિવજીની ભવ્ય સવારી નીકળે છે, જેમાં હજારોની સંખ્યા માં ભક્તો જોડાય છે.
Feb 11,2020, 17:31 PM IST
મહાશિવરાત્રી
સોને મઢેલા નંદી સાથે વડોદરામાં નિકળી શિવરાત્રીએ ‘શિવજી કી સવારી’
શિવરાત્રી પર્વે સમગ્ર દેશ જ્યારે શિવમય બન્યો હોય ત્યારે વડોદરા ખાતે પરંપરાગત રીતે શિવજી કી સવારી નીકળી હતી. જેમાં શહેરના નાગરિકો શિવગણ બની શોભાયાત્રામાં જોડાવવા જનમાર્ગો પર ઉમટ્યા હતા. કલા નગરી વડોદરામાં દર એક તહેવાર અનોખી રીતે ઉજવવાનો રિવાજ છે. જેમાં શિવરાત્રી પર્વે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારી તો ભોળાના ભક્તો માટે જાણે કે દિવાળી હોય તેવો માહોલ ઉભો થાય છે.
Mar 4,2019, 23:01 PM IST
મહાશિવરાત્રી
Photos: મહાશિવરાત્રી પર એક સાથે કરો 525 શિવલિંગના દર્શન
આ ખાસ શિવાલય કોટાના શિવપુરી ધામ મંદિરમાં છે. આ મંદિર શિવ ભક્તો માટે વિશેષ મહત્વ રાખે છે. આહીંયા ભગવાન ભોળાનાથના 525 શિવલિંગની વિશાળ શ્રૃંખલા છે.
Mar 4,2019, 17:00 PM IST
મહાશિવરાત્રી
સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
આજે છે મહાશિવરાત્રી અને સોમવારનો પવિત્ર સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરમાં માનવમહેરામણ ઉમટ્યું છે. આજે વિવિધ દેશભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ભાવિકોનાં ઘસારાને ધ્યાને લઇ સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખૂલ્યા બાદ સળંગ 42 કલાક સુધી મંદીર ખુલ્લુ રહેશે.
Mar 4,2019, 13:05 PM IST
મહાશિવરાત્રી
મહાશિવરાત્રી પર આજે કુંભનું સમાપન, મંદિરોમાં જામી શ્રદ્ધાળુઓની ભીડ
આજે જ પ્રયાગરાજમાં આયોજીત કુંભ મેળાનું સમાપન પણ થવાનું છે. કુંભમાં આજે જ છેલ્લુ શાહી સ્નાન પણ થશે. હિંદૂ ધર્મમાં ભગવાન શિવ શંકર પર લોકોને ઘણી આસ્થા છે
Mar 4,2019, 9:24 AM IST
મહાશિવરાત્રી
સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંદિરમાં દર્શને જતા પહેલા વાંચી લેજો પ
આજે છે મહાશિવરાત્રી અને સોમવારનો પવિત્ર સંયોગ છે. ત્યારે સોમનાથ મંદિરમાં માનવમહેરામણ ઉમટ્યું છે. આજે વિવિધ દેશભરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ભાવિકોનાં ઘસારાને ધ્યાને લઇ સોમનાથ મંદિર વહેલી સવારે 4 વાગ્યે ખૂલ્યા બાદ સળંગ 42 કલાક સુધી મંદીર ખુલ્લુ રહેશે.
Mar 4,2019, 8:23 AM IST
સોમનાથ મહાદેવ
સોમનાથ મંદિર શિવરાત્રીએ સતત 42 કલાક ખુલ્લુ રહેશે, જુઓ મહા આરતીનો સમય
અરબી સમુદ્રકાંઠે બિરાજમાન દેવાઘિ દેવ સોમનાથ મહાદેવના સાંનિઘ્યે સોમવારે (4 માર્ચ) મહાશિવરાત્રીની વિવિઘ ઘાર્મિક અને સાંસ્કૃતીક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી થશે. મહાશિવરાત્રીના દિવસે ભાવિકોના ઘસારાને ઘ્યાને લઇ સોમનાથ મંદિર વહેલીસવારે 4 વાગ્યે ખુલ્યા બાદ સળંગ 42 કલાક સુઘી ખુલ્લુ રહેશે. જે દરમ્યાન મહાદેવને ઘ્વજારોહણ, આરતી સહિત ચાર પ્રહરની મહાપૂજા-આરતી થશે.
Mar 3,2019, 18:23 PM IST
મહાશિવરાત્રી 2019
ક્યારે છે મહાશિવરાત્રી: જાણો શુભ મહૂર્ત, ઉપવાસનું મહત્વ અને પૂજા વિધિ
જે વ્યક્તિ ભગવાન શિવમાં આસ્થા રાખે છે તેઓ ભોળાની મહાશિવરાત્રીના ઉપવાસ જરૂરથી કરે. હિંદૂ ધર્મમાં, મહાશિવરાત્રીના ઉપવાસ, પૂજા, કથા અને ઉપાયોનું ખાસ મહત્વ રહેલું છે.
Feb 26,2019, 7:20 AM IST
મહાશિવરાત્રી
મહાશિવરાત્રી પહેલા સોને મઢેલી શિવજીની મૂર્તિ સાથે પરિવારની નિકળશે ‘સવારી’
મહાશિવરાત્રી પહેલા જ સત્યમ શિવમ સુંદરમ પરિવાર ટ્રસ્ટ દ્વારા 15 ફૂટ ઊંચા શિવ પરિવારને સુવર્ણ મઢિત કરવામાં આવ્યો છે. આ સુવર્ણ મઢિત શિવ પરિવારની પ્રતિમાને આજે લોકોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. મહાશિવરાત્રીના દિવસે શિવ પરિવારની ‘શિવજી કી સવારી’ નીકળશે. જેમાં સાંજે 7:15 કલાકે સુરસાગર સ્થિત 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની મહા આરતી થશે.
Feb 25,2019, 18:04 PM IST
Trending news
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...