Baldness Remedy: વધારે પ્રમાણમાં રોજ વાળ ખરતાં હોય તો ધીરે ધીરે માથામાં ટાલ દેખાવા લાગે છે. પુરુષોને આવી ટાલ માથાના વચ્ચેના ભાગમાં પડે છે જ્યારે મહિલાઓને સાઈડમાંથી વાળ ખરી જાય છે. આ સમસ્યાથી બચવાનો કાયમી ઈલાજ આજે તમને જણાવી દઈએ.
Hair Loss Reasons: હેર લોસ અને હેર ફોલમાં ફરક હોય છે. હેર ફોલ નોર્મલ હોય શકે છે પણ અચાનક હેર લોસ થવું નોર્મલ ન પણ હોય. શરીરમાં વધતી ગંભીર સમસ્યાઓના કારણે ઘણા લોકોના વાળ ખરી જતા હોય છે. આ સમસ્યાઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
Scarring Alopecia: સ્કારિંગ એલોપેસીયા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, જેમાં એકવાર માથાના વાળ ખરી જાય તો પછી તે જગ્યાએ ફરીથી વાળ ક્યારેય ઉગતા નથી. આ રોગ થવાનું જોખમ કોને વધારે હોય અને આ રોગના શરુઆતી લક્ષણો શું છે ચાલો જાણીએ.
Hair Care Routine: જે રીતે સ્કિન કેર રુટીન ફોલો કરવાથી ત્વચાની સુંદરતા વધે છે તે રીતે હેર કેર રુટીન ફોલો કરવું પણ જરૂરી છે. ખાસ કરીને હવે ઉનાળો શરુ થશે. આ સમયે વાળની સફાઈ અને વાળને મળતા પોષણનું ધ્યાન ન રાખવામાં આવે તો વાળ ખરવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ ઉનાળામાં કેવું હેર કેર રુટીન ફોલો કરવાથી ખરતા વાળ અટકી શકે.
Anti Aging Nutrients: આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ જ નહીં આહાર પણ વેસ્ટર્ન થઈ ગયો છે. લોકો જંક ફુડ અને પેકેજ્ડ ફુડ વધારે લેતા થયા છે જેના કારણે શરીરમાં પોષકતત્વો ઘટી જાય છે. તેમાં પણ જો એક વિટામિન શરીરમાં ઓછું થઈ જાય તો વ્યક્તિ નાની વયે વૃદ્ધ જેવી દેખાવા લાગે છે.
Dehydration Symptoms: શિયાળામાં પણ જો તમે પુરતા પ્રમાણમાં પાણી ન પીવો તો ડિહાઈડ્રેશન થઈ શકે છે. શરીરની જરૂરીયાત પ્રમાણે પાણી ન પીવાતું હોય તો શરીર આ 5 સંકેત આપે છે. આ લક્ષણો જોવા મળે તો સૌથી પહેલા પુરતા પ્રમાણમાં પાણી પીવાનું શરુ કરી દેવું.
Home Remedies for Hair Fall: ઠંડીમાં હેર ફોલ વધી જાય છે. ઠંડી હવાના કારણે સ્કેલ્પ ડ્રાઈ થઈ જાય છે અને તેના કારણે વાળ ખરવા લાગે છે. આજે તમને 3 એવી રીત જણાવીએ જેની મદદથી હેરફોલ ઓછો થઈ જાય છે.
Hair Fall Solution: વાળને ખરતા અટકાવવા હોય અને વાળનો ગ્રોથ વધારવો હોય તો તેના માટે શું કરવું આજે તમને જણાવીએ. આ ઘરેલુ નુસખો વાળની મોટાભાગની સમસ્યાઓને દુર કરી દેશે.
Postpartum Hair Fall: ડિલીવરી પછી માતાને એક થી એક હેલ્ધી વસ્તુઓ ખવડાવવામાં આવે છે તેમ છતાં બાળકના જન્મ પછી ભયંકર રીતે વાળ ખરવા લાગે છે. આવું શા માટે થાય છે અને તેનાથી બચવાનો રસ્તો કયો છે ચાલો જાણીએ.
Serious Hair Disease: એલોપેસિયા એરીટા એવી બીમારી છે જેમાં માથાના વાળ ગુચ્છામાં ખરી જાય છે. આ બીમારી વધે તો માથાના જ નહીં શરીરના અન્ય અંગો પરના વાળ પણ ખરી જાય છે. તો ચાલો તમને જણાવીએ આ ભયંકર બીમારીના કારણો અને તેના ઈલાજ વિશે.
Home Remedy To Stop Hair Fall: વાળ ખરવાં તે સામાન્ય સમસ્યા બની ગઈ છે. તેવામાં જો તમે તેનાથી પરેશાન છો તો હોમિયોપેથિક ડોક્ટરડોક્ટરનો એક દેશી નુસ્ખો તમારી મદદ કરી શકે છે. આવો આ વિશે જાણીએ.
Hair Fall Causes: વાળ ખરતા હોય તો મોટાભાગે શેમ્પૂ કે પાણીને દોષ આપવામાં આવે છે. પરંતુ જ્યારે શરીરમાં આ 4 સમસ્યા વધી રહી હોય ત્યારે પણ વાળ ખરવા લાગે છે. તેથી વાળ ખરવાનું યોગ્ય કારણ જાણવા ડોક્ટરી તપાસ જરૂરી છે.
Hair Fall Control: દરેક બીજો વ્યક્તિ વાળ ખરવાથી ચિંતિત છે. ટાલ પડવાના ડરને કારણે લોકો મોંઘા-મોંઘા પ્રોડક્ટ અને અજીબો-ગરીબ ઘરેલું ઉપચાર ટ્રાય કરવામાં કોઈ કસર છોડવા માંગતા નથી. HT લાઇફસ્ટાઇલ સાથેની વાતચીતમાં ડર્મેટોલોજિસ્ટ ડો. સ્તુતિ ખરે શુક્લાએ જણાવ્યું કે, વાળ ખરવાની અવગણના ન કરવી જોઈએ. સમયસર હસ્તક્ષેપ કરવો મહત્વપૂર્ણ છે. આ 6 અસરકારક ઉપાયો તાત્કાલિક પરિણામો આપી શકે છે.
Hair Fall Control Tips: જો વધારે પ્રમાણમાં વાળ ખરતા હોય તો બની શકે કે આ સમસ્યા પોષણના અભાવના કારણે હોય. આ અભાવને દુર કરવામાં ડાયટમાં દહીં સાથે ખાસ વસ્તુ મિક્સ કરી ખાવાથી લાભ થઈ શકે છે. આ વસ્તુ પોષકતત્વોનો પાવરહાઉસ ગણાય છે.
Hair Fall Control Tips: આજના સમયમાં મોટાભાગની લોકોની સમસ્યા હોય છે ખરતા વાળ. કેટલાકને તો વાળ એટલા ખરી જાય છે કે માથામાં ટાલ દેખાવા લાગે. આ સ્થિતિ સુધી ન પહોંચવું હોય તો વાળ ધોવા માટે આ પાણીનો ઉપયોગ કરવા લાગો.
Ayurvedic Remedies for Hair Growth: લોકોમાં વાળ ખરવાની સમસ્યા વધી રહી છે. નાની ઉંમરે વાળ એટલા ખરી જાય છે કે માથામાં ટાલ દેખાવા લાગે છે. તમે આ સમસ્યાને ખતમ કરવા માટે આયુર્વેદિક નુસ્ખાનો ઉપયોગ કરી શકો છો.
Guava Leaves For Hair Fall Control: ઝડપથી વાળ ખરવાથી દરેક વ્યક્તિ પરેશાન છે. હાથનો સ્પર્શ થતાં જ વાળનો ગુચ્છો નીકળી જાય છે. વાળ ખરતા અટકાવવા જામફળના પાનનો ઉપયોગ કરો. તેનાથી વાળ ખરતા ઓછા થશે.
Hair Fall Control Tips: ગર્ભાવસ્થા પછી વાળ ખરવાની સમસ્યા ગંભીર રીતે વધી જાય છે.આ સમયે યોગ્ય ઉપાય ન કરવામાં આવે તો માથામાં ટાલ દેખાવા લાગે છે. ગર્ભાવસ્થા પછી ખરતા વાળને રોકવા માટે તમે આ ટીપ્સ ફોલો કરી શકો છો.
How To Increase Hair Growth: ખરતા વાળને અટકાવી વાળનો ગ્રોથ વધારવો હોય તો એક છોડ તમને મદદ કરી શકે છે. આ છોડનું મહત્વ આયુર્વેદમાં પણ દર્શાવેલું છે. આ વસ્તુની મદદથી ખરતા વાળની સમસ્યાથી છુટકારો મળી શકે છે અને નવા વાળ ઝડપથી ઉગી શકે છે
Hair Fall: જો વાળમાં હાથ ફેરવો તો પણ થોડા વાળ હથેળીમાં આવી જતા હોય તો સાદું નાળિયેર તેલ લગાડવાને બદલે આ વસ્તુઓ સાથે મિક્સ કરી તેલ લગાવો. તેનાથી વાળની કાયાપલટ થતા વાર નહીં લાગે.
Hair Fall: વાળ ખરવા એ કોઈ આંચકાથી ઓછું નથી, ખાસ કરીને જ્યારે તમે અત્યંત મજબૂત હોવ, યોગ્ય આહાર લેતા હોવ અને પ્રદૂષણથી પણ બચી રહ્યા હોવ.
Amla-Shikakai Benefits: આજના સમયમાં યુવક, યુવતીઓની વાળ સંબંધિત સમસ્યા સતત વધી રહી છે. આ સમસ્યાને દુર કરવામાં અને વાળને હેલ્ધી બનાવવામાં આમળા અને શિકાકાઈ પાવડર મદદરુપ થઈ શકે છે. આજે તમને વાળ માટે રામબાણ એવા હેર પેક વિશે જણાવીએ.