હવે હસીને લડશે અમદાવાદ! ઘરોને લીકેજમુક્ત બનાવશે પ્રીન્સ પાઈપ અને ખીચડી સ્ટારકાસ્ટનું અભિયાન

Prince Pipes and Fittings Limited : અમદાવાદને લિકેજ મુક્ત બનાવવા માટે ઈન્ડિયાના જાણીતા પાઈપિંગ સોલ્યુશન પ્રોવાઈડર્સમાંથી એક એવા Prince Pipes and Fittings Limited (PPFL) એ બે અભિયાન શરૂ કર્યા છે. 

હવે હસીને લડશે અમદાવાદ! ઘરોને લીકેજમુક્ત બનાવશે પ્રીન્સ પાઈપ અને ખીચડી સ્ટારકાસ્ટનું અભિયાન

ખીચડી 2 મૂવી હાલમાં જ રિલીઝ થઈ છે અને દર્શકોને તે પસંદ પણ પડી રહી છે. જો તમારે પણ ખિચડી 2 ફિલ્મની મૂવી ટિકિટ ફ્રીમાં મેળવવી હોય તો ખાસ જાણો કેવી રીતે. અમદાવાદને લિકેજ મુક્ત બનાવવા માટે ઈન્ડિયાના જાણીતા પાઈપિંગ સોલ્યુશન પ્રોવાઈડર્સમાંથી એક એવા Prince Pipes and Fittings Limited (PPFL) એ બે અભિયાન શરૂ કર્યા છે. 

ગ્રાહકોનો સીધો સંપર્ક

પ્રિન્સ પાઈપે ખીચડીના કલાકારોને રજૂ કર્યા છે જે આ પ્રકારના લો ક્વોલિટીવાળા પાઈપ, ખરાબ પ્લમ્બિંગ અને લિકેજ જેવી સમસ્યાઓને તેમના જાણીતા રમૂજી અંદાજમાં પ્રદર્શિત કરે છે. આ પરિદ્રશ્યમાં પ્રિન્સ પાઈપ્સ સમસ્યાને પહોંચી વળવા માટે સારી ગુણવત્તા લાવે છે. બીજુ જે અભિયાન છે તેમાં વ્યાપક જાગૃતતા અભિયાન હેઠળ સાચા ગ્રાહકોને આ મુદ્દા સાથે સાંકળવામાં આવ્યા. ગ્રાહકોનો સીધો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને પાઈપો વિશે જાગૃત કરી સાચી પ્રોડક્ટની  ખરીદી વિશે માહિતી અપાઈ. 

લીકેજમુક્ત અમદાવાદ અભિયાન

કંપનીના VP Strategy નિહાર ચઢ્ઢાએ કહ્યું કે અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે પાણી એક નોનરિન્યુએબલ રિસોર્સ છે અને તેનો બગાડ આપણે સહન કરી શકીએ નહીં. ખિચડી ફિલ્મ વિશે વાત કરતા કહ્યું કે આવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે આનાથી સારો ઉપાય કયો હોઈ શકે, જેથી કરીને અમારી પ્રોડક્ટને રમૂજી અંદાજમાં ગ્રાહકો સાથે સીધા સાંકળી શકાય.  તેમણે એમ પણ કહ્યું કે અમારું આ લીકેજમુક્ત અમદાવાદ અભિયાન અમને ગ્રાહકોની પ્લમ્બિંગ સમસ્યાઓ સમજવા અને તેમને પાઈપની ગુણવત્તા વિશે જાગૃત કરવા 'લિકેજ કા મુંહતોડ જવાબ' દ્વારા કાયમી ઉકેલ મેળવવામાં મદદ કરે છે. 

અમદાવાદમાં 500 જેટલા ઘરોમાં લિકેજ સમસ્યાઓ ઉકેલી

Leakage-free Ahmedabad! Leakage Ka muuh tod jawaab! આ અભિયાને અત્યાર સુધીમાં અમદાવાદમાં 500 જેટલા ઘરોમાં લિકેજ સમસ્યાઓ ઉકેલી છે. ગ્રાહકો ટોલ ફ્રી નંબર દ્વારા સમસ્યા નોંધાવે છે અને પ્લમ્બર્સ 24 કલાક તેમની સેવામાં હાજર હોય છે. જાગૃતતા ફેલાવવા, સારા પ્લમ્બિંગ વ્યવસ્થાઓ, લોકોને ગેમ્સ દ્વારા મનોરંજન પૂરું પાડવા માટે કંપની હાઉસિંગ સોસાયટીઓ સાથે પણ જોડાયેલી છે. બીજું મહત્વનું એ કે ખીચડી 2 ની ટિકિટો વિના મૂલ્યે મેળવવાની તક પણ પૂરી પાડે છે. 

Disclaimer : Above mentioned article is a sponsored feature, This article is a paid publication and does not have journalistic/editorial involvement of IDPL, and IDPL claims no responsibility whatsoever.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news