ગુજરાત વેપારી મહામંડળ દ્વારા બજેટને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા આજે રજુ થયેલા બજેટને મિશ્ર પ્રતિભાવ આપ્યો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તથા હોદ્દોદારોએ કહ્યુ કે, ગુજરાતમાં ગીફ્ટ સીટીને પ્રાધાન્ય અપાયું. ધોળાવિરાનો ઉલ્લેખ કરાયો છે. MSME ના જે લાભ આપવાની વાત છે, તેનો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળશે. મહાજન તરીકે જે માંગણી મુકી હતી તે પ્રમાણે બેંકની થાપણ પર વિમો પાંચ લાખ કર્યો. રેલવેની લાઇટની જમીન પર રીન્યુએબલ એનર્જી તરીકે ઉપયોગ કરવા સુચન કર્યું હતું. 

ગુજરાત વેપારી મહામંડળ દ્વારા બજેટને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાત વેપારી મહામંડળ દ્વારા આજે રજુ થયેલા બજેટને મિશ્ર પ્રતિભાવ આપ્યો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તથા હોદ્દોદારોએ કહ્યુ કે, ગુજરાતમાં ગીફ્ટ સીટીને પ્રાધાન્ય અપાયું. ધોળાવિરાનો ઉલ્લેખ કરાયો છે. MSME ના જે લાભ આપવાની વાત છે, તેનો લાભ ગુજરાતના ઉદ્યોગોને મળશે. મહાજન તરીકે જે માંગણી મુકી હતી તે પ્રમાણે બેંકની થાપણ પર વિમો પાંચ લાખ કર્યો. રેલવેની લાઇટની જમીન પર રીન્યુએબલ એનર્જી તરીકે ઉપયોગ કરવા સુચન કર્યું હતું. 

જેનો અમલ આ બજેટમાં થયો ટેક્સ હેરેસમેન્ટને નાથવાની જે વાત છે તે આવકાર દાયક છે. હવે ટેક્સપેયરને સવાલ પૂછવાનો હક મળશે ડાયરેક્ટ ટેક્સના સ્લેબમાં કરાયેલ ફેરફાર આવકાર દાયક છે. ઉપરાંત એમએસએમઇ (MEME) સેક્ટરને ઇનવોઇસ સેક્ટરનાં અપાયેલા પાવર યોગ્ય નાણા ભીડમાં ફસાયેલા એમએસએમઇ (MEME) ઉદ્યોગને ભારે ફાયદો ટેક્સના ૧૦૦ પૈકીના ૭૦ ડીડેક્શન રદ્દ કરવાની વાતને આવકારી બજેટ સર્વજન હિતાય સર્વજન સુખાયનુ બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હોદ્દેદારોએ ઉમેર્યુ કે શેર બજારે પોતાનું નેગેટીવ રીએક્શન આપ્યું. લોન્ગ ટર્મ માટે પ્રોત્સાહન આપનારુ બજેટ જો કે જીડીપી ગ્રોથ ઓછો થાય તો તેની અસર અગામી સમયમાં વર્તાશે ૧૦૦ ટકા આ બજેટને આવકારવાના બદલે મિશ્ર પ્રતિભાવ આપવાનું જીસીસીઆઈના હોદ્દદારોએ પસંદ કર્યુ હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news