budget 2020

બજેટથી નિરાશ થયેલા સુરતના રત્ન કલાકારોએ કરી હડતાળની જાહેરાત

રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેક્સ રદ કરવા સહિત વિવિધ માંગણીઓને લઈ આગામી ત્રણ દિવસ માટે સુરત રત્નકલાકાર સંઘ પ્રતિક ઉપવાસ, ધરણાં સહિત એક દિવસની હડતાળ પાડવા માટે જઈ રહ્યું છે. રાજ્ય સરકારમાં અનેક વખત રજુઆત કરવા છતાં પણ રત્ન કલાકારોની માંગણીને ધ્યાનમાં લેવાઈ નથી. આ કારણે સુરત રત્નકલાકાર સંઘ દ્વારા હડતાળ આ અંગે પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી છે.

Feb 28, 2020, 03:02 PM IST
Gujarat Budget Second Day PT2M38S

વિધાન સભા સત્રનો આજે બીજો દિવસ, રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે સદન

વિધાનસભા બજેટ સત્રનો ગુરૂવારે બીજો દિવસ છે. ગુરુવારે બે બેઠક યોજાશે. બંને બેઠકોની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થશે, રાજ્યપાલના સંબોધન ઉપરના આભાર પ્રસ્તાવ ઉપર થશે ચર્ચા, જાહેર હિસાબ, જાહેર સાહસો, પંચાયતી રાજ અને અંદાજ સમિતિ ના 15 - 15 સભ્યો ની ચુંટણી ના કાર્યક્રમની વિધાનસભા અધ્યક્ષ જાહેરાત કરશે . ગુરુવારે સવારે 10 થી બપોરે 2.30 સુધી પહેલી બેઠક યોજાશે, બપોરે 3.30 થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલશે. બીજી બેઠક, બંને બેઠકોની શરૂઆતમાં એક એક કલાક પ્રશ્નોત્તરી કાળ, નાણાં, માર્ગ મકાન, ઊર્જા, કાયદો વ્યવસ્થા, શિક્ષણ, નાગરિક ઉડ્ડયન સહિતના વિભાગોના પ્રશ્નોની ચર્ચા થશે.

Feb 27, 2020, 12:45 PM IST
Gujarat Budget 2020 : Mehsana District Farmer OPinion On Gujarat Budget PT5M20S

મહેસાણાના પશુપાલકોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા

રાજ્ય સરકાર દવારા આજે રાજ્ય નું બજેટ જાહેર કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને પશુપાલકો માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી રાજ્ય સરકાર દવારા રજુ કરાયેલ બજેટ મામલે ઝી ૨૪ કલાક ની ટીમે મેહસાણા ના પશુપાલકો અને ખેડૂતો સાથે વાત કરી જેમાં આ બજેટ ને લઇ તમામ ખેડૂતો સહીત પશુપાલકો ખુશ જોવા મળ્યા અને આ બજેટ ને આવકાર્યું હતું મેહસાણા જીલ્લો પશુપાલન કરતો જીલ્લો છે ત્યારે રાજ્ય સરકાર દવારા જે આ પશુપાલકો ના હિત નું ધ્યાન રાખી જે જોગવાઈ ઓ કરવામાં આવી તેનાથી મેહસાણા જીલ્લાના પશુપાલકો ખુશ જોવા મળ્યા હતા શું કહે છે મેહસાણા ના પશુપાલકો આવો જાણીએ ....

Feb 27, 2020, 12:10 PM IST

આઉટસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા ગૃહમાં નીતિન પટેલે કરી મોટી જાહેરાત

હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. જેમાં આજે માર્ગ મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાઓ સંબધિત પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી છે. તો સાથે જ શિક્ષણ વિભાગ, કાયદો અને ન્યાય, વૈધાનિક, સંસદીય બાબતો મીઠા ઉદ્યોગ અંગે પણ ચર્ચા થવાની છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) ગૃહમાં આઉસ સોર્સિંગ (outsourcing) કરતા સરકારના તમામ વિભાગના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે તેમનો આખો પગાર સીધો તેમના ખાતામાં જ જશે અને એજન્સીના ખાતમાં માત્ર સર્વિસ ચાર્જ ચૂકાવાશે.

Feb 27, 2020, 11:55 AM IST
No Pakage For Diamond Maker In Gujarat Budget PT6M27S

ગુજરાત બજેટ: રત્નકલાકારો કોઇ જાહેરાત નહી, રત્નકલાકારો રસ્તા પર ઉતરે તેવી શક્યતા

રાજ્ય સરકારનાં બજેટ બાદ રત્ના કલાકાર સંઘમાં અસંતોષ જોવા મળ્યો છે.તેઓ દ્વારા કમિટી સાથે ચર્ચા-વિચારણા કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરત માં હીરા ઉદ્યોગની સ્થિતિ છેલ્લા ત્રણ વર્ષથી કફોડી બનતી જાય છે આ સાથે જે નાના કારખાનાઓ છે તે પણ બંધ થઈ જઈ રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા રત્નકલાકારો પાસેથી વ્યક્તિ દીઠ રૂપિયા 200 વ્યવસાય વેરો તરીકે ઉઘરાવવામાં આવી રહ્યા છે જેને કારણે રત્ના કલાકાર સંઘમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે આ અંગે રત્નકલાકાર સંઘ દ્વારા છેલ્લા ચાર બજેટ પૂર્વે નાણામંત્રી તેમજ મુખ્યમંત્રીને વ્યવસાય વેરો નાબૂદ કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી હતી..તેમ છતાં તેઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે ત્યારે આજે રજૂ થયેલા બજેટમાં ફરી એક વખત રત્નકલાકારોની ઉપેક્ષા કરવામાં આવતા તમામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે દર વર્ષે બજેટમાં રત્નકલાકારો ની ઉપેક્ષા કરવામાં આવી રહી છે રજૂઆત કર્યા બાદ પણ તેઓ માટે કોઈપણ પ્રકારની રાહત આપવામાં આવી રહી નથી .જેને કારણે તેઓ દ્વારા કમિટી ના સભ્યો સાથે મિટિંગ કરી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરશે. જ્યાં સુધી તેઓની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તમામ હીરા બજાર મીની બજાર તથા કારખાનો બંધ રાખવામાં આવશે.

Feb 27, 2020, 10:55 AM IST
Gujarat Budget 2020 : Banaskantha Farmer Say On Gujarat Budget PT3M56S

ગુજરાત બજેટ 2020: બનાસકાંઠાના ખેડૂતોની બજેટને લઇને શું છે પ્રતિક્રિયા

આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી નીતિન પટેલે ગુજરાત સરકારનું બજેટ 2 લાખ 17 હજાર 287 કરોડનું બજેટ રજૂ કર્યું જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે વિવિધ મહત્વકાંક્ષી યોજનાઓ અને સહાયની જાહેરાત કરી જેમાં પશુપાલનના વ્યવસાયને વધુ વેગ મળે તેવી જાહેરાતો કરાઈ જેમાં મુખ્યમંત્રી પશુ ધિરાણ સહાય યોજના હેઠળ પશુપાલકોને એક ગાય કે ભેંસના વિયાણ દરમિયાન 150 કિલો પશુદાણની ખરીદી ઉપર 50 ટકાની સહાય તેમજ ગાય આધારિત ખેતી માટે ગાયના નિભાવ ખર્ચ પેટે માસિક 900 અને વાર્ષિક 10,800 રૂપિયાની જોગવાઈ તેમજ 10 ગામ વચ્ચે એક હરતું ફરતું દવાખાનું ,ગીર અને કાંકરેજી ગાયના સંવર્ધન માટે 232 કરોડની જોગવાઈ,પશુપાલકોને ડેરી ફાર્મ પશુ એકમ માટે 281 કરોડની જોગવાઈ તેમજ રજીસ્ટર્ડ પાંજરાપોળ અને ગૌશાળાઓને અપગ્રેડ બનાવવાની બજેટમાં જોગવાઈ કરાઈ છે જેને લઈને આ બજેટને બનાસકાંઠાના પશુપાલકોને આ બજેટ વિશે પૂછતાં તેમને કહ્યું હતું કે આ બજેટમાં પશુપાલકો અને ખેડૂતો માટે ખુબજ સરસ છે તેનાથી પશુપાલનનો વ્યવસાય વધુ મજબૂત બનશે પરંતુ હજુ વધારે યોજના પશુપાલકો માટે બનાવવાની જરૂર હતી તો આ બજેટ ફક્ત બજેટ ન બની રહે અને તેનો અમલ થાય તે જરૂરી છે.

Feb 27, 2020, 10:45 AM IST
Samachar Gujarat: How Much Damage To Farmers From The Rains PT22M26S

સમાચાર ગુજરાત: કમોસમી વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન?

ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. જો કે પ્રથમ દિવસે જ રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન અને નાણાપ્રધાન અંદાજપત્ર રજુ કરે તે અગાઉ કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે હોબાળો મચાવવામાં આવ્યો હતો. જો કે પ્રશ્નોતરીકાળ દરમિયાન કોંગ્રેસનાં ધારાસભ્યો દ્વારા કૃષીમંત્રીને 2019નાં કમોસમી વરસાદ અને સહાય મુદ્દે ઘેરવામાં આવ્યા હતા.

Feb 26, 2020, 10:10 PM IST
DEBATE On State Government Budget 2020 Watch Video PT23M27S

ગુજરાત સરકારના બજેટ 2020 પર ખાસ ચર્ચા, જુઓ Video

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2020-21 માટેનું બજેટ 2 લાખ 17,287 કરોડનું રહેશે.

Feb 26, 2020, 09:55 PM IST
Watch Important News February 26 In News Room Live PT25M17S

News Room Liveમાં જુઓ દિવસભરના મહત્વના સમાચાર એક ક્લિકમાં...

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2020-21 માટેનું બજેટ 2 લાખ 17,287 કરોડનું રહેશે.

Feb 26, 2020, 09:55 PM IST
Woman Of Ahmedabad What To Say About State Government Budget 2020 Watch Video PT6M22S

રાજ્ય સરકારના બજેટ 2020ને લઇ જાણો શું કહેવું છે અમદાવાદની મહિલાઓનું...

આજે ગુજરાત સરકારે પોતાનું બજેટ જાહેર કર્યું છે. ત્યારે તેની સીધી અસર મહિલાઓ પર પડતી હોય અને જ્યારે બજેટમાં મહિલા અને બાળકલ્યાણ વિકાસને લઈ જાહેરાત કરવામાં આવી છે. તેમજ મહિલના આરોગ્ય અને એજ્યુકેશનને લઈ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

Feb 26, 2020, 09:10 PM IST
CM Vijay Rupani Statement On Budget 2020 Watch Video PT2M48S

બજેટ 2020 પર મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન, જાણો શું કહ્યું...

ગુજરાત બજેટ 2020 ઉપર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા ગુજરાત રાજ્યને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવવા વાળું બજેટ હોવાનો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો હતો.

Feb 26, 2020, 09:10 PM IST
Fatafat News: Finance Minister Nitin Patel Read A Poem Before Gujarat Budget PT15M29S

ફટાફટ ન્યૂઝ: નાણામંત્રી નીતિન પટેલે બજેટ પહેલા કર્યું કવિતાનું પઠન

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો.

Feb 26, 2020, 09:10 PM IST
People Of Vadodara What To Say About State Government Budget 2020 Watch Video PT5M10S

રાજ્ય સરકારના બજેટ 2020ને લઇ જાણો શું કહેવું છે વડોદરાવાસીઓનું...

રાજ્ય સરકારના બજેટને લઈ વડોદરાવાસીઓની મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. વડોદરાના વેપારીઓ બજેટથી નાખુશ જોવા મળી રહ્યા હતા. બજેટમાં વેપારીઓ માટે કોઈ જાહેરાત ન થતાં વેપારીઓ નિરાશ થયા હતા. સયાજી હોસ્પિટલમાં 180 કરોડના ખર્ચે ચાઈલ્ડ અને પ્રસુતિ હોસ્પિટલની જાહેરાતને લોકોએ આવકારી હતી.

Feb 26, 2020, 09:10 PM IST
State Agriculture Minister Response On Budget 2020 Watch Video PT57S

બજેટ 2020 પર રાજ્યના કૃષિમંત્રીની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું...

ગુજરાત બજેટ 2020 ઉપર કૃષિમંત્રીએ પ્રતિક્રિયા જણાવ્યું હતું કે, અમારી સરકાર સર્વાંગી વિકાસ માટે કામ કરે છે. ગયા વર્ષના બજેટ કરતા આ વર્ષે બજેટમાં વધારો કર્યો છે. નાગરિકોની વધારે સેવાઓ કરવા અમે કટિબદ્ધ છીએ. ગત વર્ષ 7111 કરોડની જગ્યા આ વર્ષે 7400 કરોડ કૃષિક્ષેત્રે ફાળવવામાં આવ્યા છે.

Feb 26, 2020, 09:10 PM IST
Industrialists Of Surat What To Say About State Government Budget 2020 Watch Video PT6M19S

રાજ્ય સરકારના બજેટ 2020ને લઇ જાણો શું કહેવું છે સુરતના ઉદ્યોગકારોનું...

રાજ્ય સરકાર દ્વારા આજ રોજ રજૂ કરાયેલા બજેટમાં સુરત ના અતિમહત્વકાંક્ષી ગણાતા મેટ્રો રેલ પ્રોજેકટ માટે 406 કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે.જેને લઈ ઉદ્યોગકારો માં ખુશીની લાગણી જોવા મળી છે.સાથે જ ગુજરાતમાં ફાયર સાધનો ને અત્યાધુનિકરન કરવા 106 કરોડ ની જાહેરાત બજેટમાં કરી છે.જેમાં સુરત ફાયર વિભાગ નો પણ સમાવેશ થાય છે.જો કે રત્ન કલાકારો માટે એક પણ મહત્વની જાહેરાત ન થતા હવે આગામી દિવસોમાં રત્ન - કલાકાર સંઘ રસ્તા પર ઉતરી પોતાની માંગણી સરકાર સમક્ષ મુકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

Feb 26, 2020, 09:05 PM IST
DEBATE With Dignitaries On State Government Budget 2020 Watch Video PT25M37S

ગુજરાત સરકારના બજેટ 2020 પર મહાનુભાવો સાથે ચર્ચા, જુઓ Video

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2020-21 માટેનું બજેટ 2 લાખ 17,287 કરોડનું રહેશે.

Feb 26, 2020, 08:35 PM IST
Gujarat Budget 2020: Free Bus Service To Workers PT30M

બજેટ 2020: શ્રમિકોને મફત બસ સુવિધાથી લઇને કરી અન્ય જાહેરાતો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2020-21 માટેનું બજેટ 2 લાખ 17,287 કરોડનું રહેશે.

Feb 26, 2020, 08:10 PM IST
Gujarat Budget 2020: Students, Rural And Urban Development PT26M36S

બજેટ 2020: વિદ્યાર્થીઓ તેમજ ગ્રામ્ય અને શહેરી વિકાસને લઇ કરી આ જાહેરાત

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) આઠમી વાર ગુજરાતનું બજેટ (Gujarat Budget 2020) રજૂ કરી રહ્યાં છે. 2020-21ના નાણાંકીય વર્ષનું રૂપાણી સરકારનું આ બજેટ લોકોની આશા અપેક્ષાઓ પર ખરુ ઉતરશે કે નહિ તો હવે જોવા મળશે. આ વખતનું બજેટ ગુજરાતના વિકાસ મોડલવાળું હશે તેવો સંકેત સીએમ રૂપાણીએ બજેટ અગાઉ આપ્યો હતો. ત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ગુજરાતની જનતા માટે કેવી કેવી જાહેરાતો કરી રહ્યાં છે તે જોઈએ...નાણામંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2020-21 માટેનું બજેટ 2 લાખ 17,287 કરોડનું રહેશે.

Feb 26, 2020, 07:20 PM IST
Budget 2020: Nitin Patel Provided 31955 Crore For Education Department PT5M55S

બજેટ 2020: રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને લઇ જાણો શું કરી નીતિન પટેલે જાહેરાત

શિક્ષણ વિભાગ માટે કુલ 31,955 કરોડની જોગવાઈ કરાઈ છે. નવી school of excellence યોજનાની જાહેરાત કરવામાં આવી. રાજ્યની શાળાઓ પૈકી 500 શાળાઓને school of excellence તરીકે વિકસાવવામાં આવશે. જેના માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓના નવા 7000 ખંડોના બાંધકામ હાથ ધરવા માટે 650 કરોડની જોગવાઈ કરાઈ છે. શાળાકીય શિક્ષણ ગુણવત્તા સુધારવા અને યોજનાઓના online real time માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ મજબૂત બનાવવા માટે 188 કરોડની જોગવાઈ મૂકાઈ છે.

Feb 26, 2020, 06:05 PM IST
Budget 2020: Nitin Patel This Announcement On Irrigation Scheme In Gujarat Budget PT9M25S

બજેટ 2020: સિંચાઇ યોજનાને લઇને નીતિન પટેલે કરી આ જાહેરાત

નર્મદા બંધ પછી ચોમાસા દરમ્યાન ઉપલબ્ધ થનારા વધારાના પાણીથી કચ્છ અને 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાનું આયોજન છે, જે માટે કચ્છ શાખા નહેરના બાકીના કામ પૂર્ણ કરવા 1084 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે. નર્મદા યોજના નહેર માળખાની મીયાગામ વડોદરા સૌરાષ્ટ્ર અને કચ્છના શાખા નહેરો ઉપર 18 સ્થળોએ નાના વીજમથકો બનાવવાની કામગીરી પ્રગતિમાં છે.

Feb 26, 2020, 06:00 PM IST