રાશિફળ 21 ડિસેમ્બર: આ રાશીના લોકો માટે આજનો દિવસ રહેશે પ્રગતીદાયક
તારીખ 21 ડિસેમ્બરનાં શુભા-શુભ ફળાદેશ, આ દિવસ કોના માટે લઇને આવશે સોનાનો સુરજ અને કોના માટે નિવડશે કનિષ્ઠ વાંચો માત્ર એક ક્લિક પર....
Trending Photos
મેષ : પોતાના કામકાજ અંગે ગંભીરતાથી વિચાર કરો. તમારે બીજાની સલાહ પર ધ્યાન આપવું પડશે. નવા લોકો સાથે મુલાકાત થવી ફાયદાકારક સાબિત થઇ શકે છે. શિક્ષણ, બિઝનેસ, નોકરીઓ અથવા મહત્વપુર્ણ ડોક્યુમેન્ટ્સ અંગે યાત્રા થઇ શકે છે. યાત્રા દરમિયાન અનેક નવી બાબતો તમને ખબર પડી શકે છે. વિવાહ સંબંધિત ચર્ચા થઇ શકે છે. કોઇ સકારાત્મક વ્યક્તિ સાથે લાંબી ચર્ચા થઇ શકે છે.
વૃષભ: અચાનક ફાયદો થઇ શકે છે. ધન લાભનો યોગ છે. તમારી મુલાકાત એવા વ્યક્તિઓ સાથે થઇ શકે છે જે તમને તમારા વિચાર બદલવા માટે પ્રેરિત કરી શકે છે. આજે તમે પણ ભાવનાઓ અને ટેન્શન સારી રીતે શેર કરી શકશો. રોજિંદા કેટલાક કામ પુરા થઇ શકે છે. પાર્ટનર સાથે સારો સહયોગનો યોગ બની રહ્યો છે.
મિથુન : આજે તમારો પણ જોશ પણ ચરમ પર હોઇ શકે છે. નવા લોકો તમારી સાથે જોડાઇ શકે છે. સંબંધ સાથે જોડાયેલા અનેક પાસાઓ તમારા માટે ખાસ હોઇ શકે છે. કોઇ સંબંધને મજબુત કરવા અથવા તુટતા સંબંધને બચાવવા તમારે કોઇની સલાહ લેવાની હોય. તો તમારા માટે સમય ખુબ જ સારો હોઇ શકે છે. અચાનક સામે આવનારા કામો માટે પહેલાથી જ તૈયાર રાખો.
કર્ક : સંતાનોને મદદ મળવાનો યોગ છે. બિઝનેસમાં કિસ્મતનો સહયોગ મોટા ભાગનું કામ પુરૂ થઇ શકે છે. પૈસા અથવા રોજગાર સંબંધમાં કોઇ ખુશખબરી મળવાનો પણ યોગ નબી રહ્યો છે. આસપાસનાં કેટલાક લોકો સાથે તમારો વ્યવહાર અને વાતચીત ઘણી હદ સુદી સફળ થઇ શકે છે. તમે સકારાત્મક રહેશો. આજે તમે જે પણ પ્રયાસો કરશો, લોકો પાસેથી તેનું સમર્થન પણ તમને મળી શકે છે. તમારા વિચારેલા મોટા ભાગનાં કામ પુરા થઇ શકે છે.
સિંહ : તમારા જીવનમાં મોટુ પરિવર્તન આવી શકે છે. આજે નવા લોકો સાથે મિત્રતા થવા અને સંપર્ક બનવાનો યોગ છે. તમારૂ વ્યક્તિત્વ અને ક્ષમતાઓ આજે વિકસિત થઇ શકે છે. તમે પોતાની ભુલ અલગ બનાવવામાં સમર્થન રહેશે. પ્રેમી સાથે સંબંધોમાં સુધારો થવાના યોગ છે. ભાગીદારીમાં તમારા નિર્ણય ફાયદાકારક સાબિત થઇ શકે છે. સ્વાસ્થયનું સંપુર્ણ ધ્યાન રાખનારા વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
કન્યા : તમારૂ વલણ ખુબ જ સહાનુભુતિપુર્ણ અને લચીલુ હોઇ શકે છે. મોટા ભાગનાં કિસ્સાઓને તમે સંપુર્ણ રીતે ઉંડાઇમાં જઇને સમજી શકશો. માતા પિતા સાથે સંબંધોમાં સુધારો થવાના યોગ પણ છે. કોઇ મિત્રને તમારી સલાહથી ફાયદો થઇ શકે છે. તમારી મદદ સાથે થનારા લોકોની કોઇ સમસ્યા ખતમ થઇ જશે. તમે કોઇ એવો નિર્ણય પણ લઇ શકો છો, જેની અસર બીજા પર પડે છે. બે મિત્રો તમારી સાથે સંપર્ક કરતા રહીશું. તમારૂ દામ્પત્ય જીવન પણ સારૂ રહેશે.
તુલા : કોઇ પણ વાતના મુદ્દે મનમાં ઉત્સુકતા રહેશે. સારૂ બોલીને તમારા પ્રયાસો પુર્ણ થઇ શકે છે. તમારે કોઇ મહત્વપુર્ણ વાતચીત કરવાની હોય કે ઇન્ટરવ્યું વગેરે હોય તો સફળતા મળી શકે છે. આજે તમે નિસ્વાર્થ રીતે કોઇ કામ કરી શકે છે. તમે સકારાત્મક પણ રહેશો. તમારા માટે દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં કોઇ નવો સભ્ય પણ આવી શકે છે. પોતાના પર ભરોસો રાખીએ તો તમારૂ સ્વાસ્થય સારૂ રહેશે.
વૃશ્ચિક : સુખદ અને આનંદ દાયક દિવસ રહેશે. તમે પોતે કેટલાક પરિવર્તનો લાવવાના પ્રયાસો કરશો. કોઇ યોજના પણ તમારા મનમાં છે, તો તમારા માટે આ દિવસ ખાસ રહેશે. કરિયરની દ્રષ્ટીએ યાદગાર છે. જે પણ પ્રસ્તાવ છે તેના પર ચર્ચા તમે પુરી સફળ થઇ શકો છો. પૈસા કમાવાના કેટલાક નવા અવસર તમને મળશે. ઓફીસમાં તમારો વ્યવહાર વિનમ્ર રાખો.
ધન : આજે તમે થોડા વ્યવહારિક રહેશો. તેના કારણે તમને ફાયદો થશે. સામાજિક રીતે તમે ખુબ જ સક્રિય પણ રહેશો. ભાવનાત્મક દ્રષ્ટીએ તમે ઉત્સાહીત રહેશો. તમારો પોતાના પર ભરોસો છે અને બીજા પર પણ રહેશે. નવા વિચારો પણ તમારા મગજમાં આવશે. કોઇ નવો પ્રેમ સંબંધ પણ ચાલુ થવાની સંભાવના છે. ઘણા લોકોનાં પ્રિય બની શકશો.
મકર : આજે મગજ અને શારીરિક રીતે વ્યસ્ત રહેશો. તમારા કામથી પાછુ ન હટવું. પૈસા કમાવાની કેટલીક નવી અને સારી તરકીબો શોધી કાઢશો. તમારા આત્મવિશ્વાસનાં બળે તમે બીજાથી અલગ ઓળખ બનાવવામાં સફળ થઇ શકો છો. તમારી ઇનકમ વધશે. સંતાનની ઉન્નતીથી વધારે ખુશી થઇ શકે છે. આજે તમે બિઝનેસમાં નવી યોજનાઓ બનાવી શકો છો. જે આગળ જતા તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
કુંભ : લેવડ-દેવડ અને બચતનાં મુદ્દે આજે તમારે સીરિયસ થવું પડશે. તમારા માટે દિવસ સારો છે. ભવિષ્યની યોજનાઓ પર ધ્યાન આપો. જીવન સાથે સાથે મતભેદ ખતમ કરવાનો પ્રયાસ થઇ શકે છે. તેમાં તમને સફળતા મળી શકે છે જીવનસાથીની ભાવના સમજવાનાં પ્રયાસો કરો. સંતાન સંબંધિત કોઇ સારા સમાચાર તમને મળી શકે છે. માતા-પિતાની મદદ મળતી રહેશે.
મીન : કિસ્મતનો સાથ મળી શકે છે. આજની પરિસ્થિતી અને તમને મળનારા લોકો કંઇક નવુ કરવા માટે પ્રેરિત કરશે. હાલનાં સમયે કરાયેલા પ્રયાસો તમારી સફળ થવાનાં પ્રયાસો કરી શકે છે. આજે શક્ય ચે કે તમને વર્તમાન નોકરીમાં જ એક્સ્ટ્રા જવાબદારીનું કામ મળે. તમારી ઇનકમ વધવાનાં ચાંસ વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે