રાશિફળ 05 ડિસેમ્બર: આજે તુલસી અને વિવિષ્ણુદેવની ઉપાસના કરવાથી થશે આ લાભ
Trending Photos
આજે 05 ડિસેમ્બર એટલે કે કાર્તિક વદ તેરસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. બુધવારે આવતા પ્રદોષને ભૌમપ્રદોષ કહેવાય છે. આજના દિવસે નારાયણકવચનો પાઠ અચૂક કરવી જોઇએ. આ સાથે ગણેશજી અને ભૈરવદાદાની ઉપાસના પણ કરવી જોઇએ. ચંદ્ર આજે દેવગણ નક્ષત્રનો છે જે શુભ કહેવાય છે.
-
હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ
તા. 22. રવિ અને સોમ. ઝાંખો ભૂરો અને ગ્રે કલર શુભ
તા.23. સોમ, બુધ, ગુરૂ, આછો લીલો અને જાંબલી
તા. 24. સોમ અને શુક્ર. ગુલાબી અને રાતો શુભ
તારીખ |
5 ડિસેમ્બર, 2018, બુધવાર |
માસ |
કાર્તિક વદ તેરશ |
નક્ષત્ર |
વિશાખા |
યોગ |
અતિગંડ |
ચંદ્ર રાશી |
તુલા (ર,ત) |
-
વિંછુડો રાત્રે 9.25થી પ્રારંભ થઈ જશે
આજે નારાયણકવચનો પાઠ કરી કાર્યનો પ્રારંભ કરવો
તુલસીદેવીનું પૂજન કરવું
તુલસીપત્રનો અભિષક પણ શ્રીવિષ્ણુદેવને કરવો
ગાયને લીલો ઘાસચારો પણ નીરવો
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
-
કેટલાક બાગ બનાવે કેટલાક સ્મશાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે