એક યુગનો અંત....પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા

પૂરા રાજકીય સન્માન સાથે પદ્મવિભૂષણ રતન ટાટાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. બિઝનેસ, રાજકારણ, બોલીવુડ દરેક ક્ષેત્રની દિગ્ગજ હસ્તીઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી હતી. મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાના નિધન પર એક દિવસના શોકની જાહેરાત કરી હતી. 

એક યુગનો અંત....પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.