મહિલાને નાચતા જોઈ અચાનક ભેંસ પણ કરવા લાગી ડાન્સ, જુઓ ભેંસના ઠુમકાનો આ Viral Video

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભેંસ ઊભી છે અને ચારો ખાઈ રહી છે. ત્યારે અચાનક તેની સામે ઊભેલી મહિલા ડાન્સ કરવા લાગે છે. ભેંસ તેને જોઈને તેની નકલ ઉતારવા લાગે છે. ભેંસ કૂદકા મારીને ઝૂમી રહી છે. જોઈને લાગે છે કે ભેંસ જાણે મહિલાને જોઈને તેની નકલ ઉતારી રહી છે અને તેની જેમ જ ડાન્સ કરવાની કોશિશ કરી રહી છે. જુઓ ભેંસના ડાન્સનો આ મજેદાર વાયરલ વીડિયો...

મહિલાને નાચતા જોઈ અચાનક ભેંસ પણ કરવા લાગી ડાન્સ, જુઓ ભેંસના ઠુમકાનો આ Viral Video

સોશિયલ મીડિયા પર અવારનવાર એવા એવા વીડિયો વાયરલ થતા રહે છે કે જોઈને તમારું મગજ ચક્કર ખાઈ જાય. ક્યારેક તો એવી વસ્તુઓ જોવા મળે કે આંખો પર વિશ્વાસ જ ન થાય. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમને પણ કદાચ વિશ્વાસ ન આવે. શું તમે ક્યારેય ભેંસને ડાન્સ કરતા જોઈ છે ખરા? જો ન જોઈ હોય તો હવે જોઈ લેજો. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક ભેંસ ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયો ખુબ મજેદાર છે. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભેંસ ઊભી છે અને ચારો ખાઈ રહી છે. ત્યારે અચાનક તેની સામે ઊભેલી મહિલા ડાન્સ કરવા લાગે છે. ભેંસ તેને જોઈને તેની નકલ ઉતારવા લાગે છે. ભેંસ કૂદકા મારીને ઝૂમી રહી છે. જોઈને લાગે છે કે ભેંસ જાણે મહિલાને જોઈને તેની નકલ ઉતારી રહી છે અને તેની જેમ જ ડાન્સ કરવાની કોશિશ કરી રહી છે. 

જુઓ વીડિયો

આ વીડિયો જોવામાં ખુબ મજેદાર છે અને વાયરલ પણ થઈ રહ્યો છે. વીડિયો ઈન્સ્ટાગ્રામના પેજ videonation.teb પર શેર કરાયો છે. વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ આવી ચૂકી છે. લોકો વીડિયો જોઈને મજેદાર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news