Knowledge News: ગોળ જ કેમ હોય છે વરસાદના છાંટા? જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ
Raining Day: બાળપણમાં તમે ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે તો સપાટી વિશે ભણવામાં આવ્યુ હશે. પરંતુ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે, તે જાણવાનો બિલકુલ પણ પ્રયાસ કરવામાં નથી આવ્યો. વરસાદનાં છાંટા ગોળ હોવા પાછળનું કારણ પણ વૈજ્ઞાનિક છે.
Trending Photos
The secret of raindrops: દુનિયાભરમાં આપણી આસપાસ એવી ઘણી ઘટનાઓ બને છે, જેની આપણને જાણકારી નથી હોતી. આપણે બાળપણથી વરસાદ અને તેના છાંટાને જોતા આવ્યા છીએ. પરંતુ શું આપણને ખબર છે કે, વરસાદના છાંટા કે ટીપા આખરે ગોળ જ કેમ હોય છે? વરસાદના છાંટાને જોઈને એવુ લાગે કે કોઈ ચોક્કસ બીબામાં તેને ઢાળીને પાડવામાં આવ્યા છે. ચાલો જાણીએ આજના આર્ટીકલમાં કે કેમ વરસાદનાં છાંટા ગોળ જ હોય છે.
Tourism: સૌદર્ય તમે ખેંચી જશે પણ ચોમાસમાં અહીં જવાની ભૂલ ન કરતા , મુશ્કેલીમાં મુકાશો
શું બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તમારી ઉંઘ? વહેલા ઉઠવા પાછળ ગહન છુપાયેલું છે રહસ્ય
બાળપણમાં તમે ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કર્યો હશે તો સપાટી વિશે ભણવામાં આવ્યુ હશે. પરંતુ તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે, તે જાણવાનો બિલકુલ પણ પ્રયાસ કરવામાં નથી આવ્યો. વરસાદનાં છાંટા ગોળ હોવા પાછળનું કારણ પણ વૈજ્ઞાનિક છે.
Morning Mantra: ઉઠતાવેંત ભૂલ્યા વિના કરો આ 5 કામ,સફળતા તમારા કદમ ચૂમશે, ખૂટશે નહી ધન
આ 5 રાશિના છોકરાઓ તરફ જલદી આકર્ષિત થાય છે છોકરીઓ, લફરાં કરવામાં હોય છે અવલ્લ
સપાટીના તણાવને કારણે પાણીના ટીપાં ગોળ આકારના હોય છે. જે વાસણમાં આપણે પાણી રાખીએ છીએ તે તેનો આકાર લે છે. અત્યારે તમારા મનમાં સવાલ હશે, કે વરસાદના ટીપા ગોળ આકારના કેમ છે. પાણીના છાંટા સ્વતંત્ર રૂપે ધરતી પર પડે છે, એટલા માટે તે ન્યૂનતમ આકાર લેવાનો પ્રયાસ કરે છે. જેના કારણે વરસાદના ટીપા ગોળાકારમાં પડે છે.
અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો
શું છે વૈજ્ઞાનિક કારણ
ગુરુત્વાકર્ષણના કારણે સૌથી નાનામાં નાનો આકાર ગોળાકાર છે. પાણીના છાંટા જેમ જેમ નાના થતા જાય છે, તેમ તેમ ગોળાકાર સ્વરૂપ લેવા લાગે છે. બીજી કોઈ વસ્તુ કરતા ગોળાકારનું ક્ષેત્રફળ નાનુ હોય છે. જેના કારણે વરસાદનાં છાંટા ગોળ બની જાય છે. વરસાદ સિવાય કોઈપણ દ્રવ્ય જેમ જેમ પૃથ્વીની નજીક જાય છે તેમ તેમ તે છાંટાનું સ્વરૂપ ધારણ કરી લે છે. ધરતીની સપાટીના કારણે વરસાદના છાંટાનો આકાર ગોળ હોય છે.
Vastu Tips: શ્રાવણ મહિનામાં કયો છોડ ઉગાડવાથી શું થાય છે ફાયદો? 1 છોડ રાત્રે વાવવો
Totke: સૂર્યાસ્ત પછી આટલુ કરશો તો શનિદેવ પાર કરી દેશે ડૂબતી નૈયા, ચમત્કારી છે ઉપાય
1 મહિના બાદ થશે મોટા ફેરફાર, બનશે સૂર્ય-મંગળની યુતિ; ભરાઇ જશે આ લોકોના ખાલી ખિસ્સા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે