ના બોસ ના ઓવર ટાઈમનું ટેન્શન, આ દેશોમાં મળે છે 'ડ્રીમ જોબ'
employee-friendly meaning: યૂરોપીય દેશ બેલ્જિયમમાં દરેક કર્મચારીને આ અધિકાર છેકે તે કામ વચ્ચે એક વર્ષની રજા લઈને ફરવા જઈ શકે છે. ખાસ વાત એ છેકે રજા દરમિયાન તેમનો પગાર પણ નથી કપાતો. કર્મચારીઓને આ અધિકાર બેલ્જિયમની સરકારે આપ્યો છે.
Trending Photos
Job Rule and Work Places: નોકરી સરકારી હોય કે પ્રાઈવેટ નિયમોના પાલન સાથે કરવી પડે છે અને દરેક કંપનીના નિયમ અલગ અલગ હોય છે. જોબમાં સૌથી વધારે પરેશાની રજાને લઈને થાય છે. આ ઉપરાંત વર્ક પ્રેશર, ઓવર ટાઈમ અને સારું પ્રદર્શન ન કરવા પર દરેક કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવાનો ડર હોય છે. પરંતુ કેટલાક દેશ એવા પણ છે જ્યાં એમ્પલોઈઝને ઘણી સુવિધા મળે છે અને તેમના અધિકારોનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.
યૂરોપીય દેશ બેલ્જિયમમાં દરેક કર્મચારીને આ અધિકાર છેકે તે કામ વચ્ચે એક વર્ષની રજા લઈને ફરવા જઈ શકે છે. ખાસ વાત એ છેકે રજા દરમિયાન તેમનો પગાર પણ નથી કપાતો. કર્મચારીઓને આ અધિકાર બેલ્જિયમની સરકારે આપ્યો છે.
બેલ્જિયમમાં 1 વર્ષની રજા પર ગયેલા કર્મચારીઓને પૂરતું વેતન મળતું રહેશે. રજા પરથી ઓફિસ પરત ફર્યા બાદ જ તેમને ફરી નોકરી પર રાખી લેવામાં આવશે. આ નિયમ સમગ્ર દુનિયાના કર્મચારીઓને હેરાન કરનારો છે.
આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
નોકરીમાં વર્ક પ્રેશના કારણે કર્મચારીઓને વધુ સમય સુધી કામ કરવું પડે છે. પરંતુ તમે જર્મનીમાં શ્રમ મંત્રાલય અંતર્ગત કામ કરો છો તો તમે ઓવર ટાઈમ નહીં કરી શકો.
જર્મનીમાં કોઈ કર્મચારીને ઓવર ટાઈમ કરાવવું ગેરકાયદેસર છે. ઓફિસ સમાપ્ત થયા બાદ મેનેજર તમારો સંપર્ક ના કરી શકે જ્યાં સુધી કે કોઈ ઈમરજન્સી ના હોય.
આ પણ વાંચો: આ બાબતોને કારણે પત્નીના ઈશારા પર નાચે છે પતિ, જીવનભર બની જાય છે જોરુનો ગુલામ
આ પણ વાંચો: રાત-દિવસ AC વાપરશો તો પણ લાઇટ બિલ ઓછું આવે તો? તથાસ્તુ!!!! બસ આટલું કરો
આ પણ વાંચો: AC Side Effects: વધુ પડતો AC નો ઉપયોગ આપશે આ 4 ખતરનાક બિમારીઓને આમંત્રણ
આ પણ વાંચો: Basi Roti face pack: હેં....વાસી રોટલીનો ફેસપેક? સાંભળીને ચોંકી ગયા, જાણો ફાયદા
દરેક પ્રાઈવેટ સેક્ટરમાં કર્મચારીઓ માટે જોબ સિક્યુરિટી એક મુદ્દો છે. ભારતમાં સરકારે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારા લોકોની નોકરીઓ સુરક્ષિત રાખવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે.
ભારતમાં કોઈ કંપનીમાં 100થી વધારે કર્મચારી છે તો એ કંપનીમાં સરકારની અનુમતિ વગર કર્મચારીઓને કાઢી શકાય નહીં.
અમેરિકામાં ફ્લોરિડા સ્થિત વૉલ્ટ ડિઝ્નીવર્લ્ડમાં કામ કરતી વખતે કોઈ સામે આંગળીથી ઈશારો ના કરી શકાય. કેમ કે અહીં આંગળી દેખાડવાને કેટલીક જગ્યા પર ખોટું ગણવામાં આવે છે.
ખાસ વાત એ છેકે ડિઝ્નીવર્લ્ડના કર્મચારી કોઈ સાથે ઈશારામાં વાત કરવા માટે 2 આંગળી અથવા તો હાથનો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: ધોરણ 12મા પછી સ્ટોક માર્કેટમાં બનાવો શાનદાર કરિયર, આ કોર્સ કરાવશે લાખોની કમાણી
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે