National Sons Day 2023: જાણો કેમ મનાવવામાં આવે છે નેશનલ સન્સ ડે? શું છે તેનો ઇતિહાસ

National Sons Day 2023:  ભારતીયો માટે સંબંધો અને કુટુંબ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માતા અને પુત્રી, પિતા અને પુત્ર વચ્ચેનું બંધન ભારતીય પરિવારોને મજબૂત અને સુખી બનાવે છે. રાષ્ટ્રીય પુત્ર દિવસ 4 માર્ચે ઉજવવામાં આવે છે. લોકો રાષ્ટ્રીય પુત્ર દિવસને ખુબ ઉત્સાહથી ઉજવે છે. 

National Sons Day 2023: જાણો કેમ મનાવવામાં આવે છે નેશનલ સન્સ ડે? શું છે તેનો ઇતિહાસ

National Sons Day 2023:  ભારતીયો માટે સંબંધો અને કુટુંબ ખૂબ જ મહત્વપૂર્ણ છે. માતા અને પુત્રી, પિતા અને પુત્ર વચ્ચેનું બંધન ભારતીય પરિવારોને મજબૂત અને સુખી બનાવે છે. મધર્સ ડે, ફાધર્સ ડે, ડોટર ડે કે ફ્રેન્ડશીપ ડે, આ બધા દિવસો સંબંધોના દિવસો છે. તેવી જ રીતે, દર વર્ષે પુત્ર દિવસની પણ  ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય પુત્ર દિવસ 4 માર્ચે ઉજવવામાં આવે છે. લોકો રાષ્ટ્રીય પુત્ર દિવસને ખુબ ઉત્સાહથી ઉજવે છે. 

આજે પણ ભારતીય પરિવારોમાં પુત્રને પરિવારનું ભવિષ્ય, પરિવારના વડા અને ઘરની જવાબદારી ઉઠાવવાવાળા સદસ્ય તરીકે જોવામાં આવે છે. પુત્ર તેના માતા-પિતાનો સહારો બને છે, જે વૃદ્ધ માતા-પિતાને સાચવવા સાથે ઘરની જવાબદારી નિભાવતા તમામની જરૂરિયાતો પૂરી કરે છે. આ દિવસે પુત્રોને સ્પેશિયલ ફીલ કરવા તમે તેમને ભેટ આપી શકો છો વિશ કરી શકો છો. તે જ સમયે રાષ્ટ્રીય પુત્ર દિવસની શુભેચ્છાઓ સાથે તેમનો આભાર વ્યક્ત કરી શકો છો. 

No description available.

રાષ્ટ્રીય પુત્ર દિવસનો ઇતિહાસ
દર વર્ષે 4 માર્ચે પુત્ર દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2018માં પ્રથમ વખત રાષ્ટ્રીય પુત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિન નિકોએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. ત્યારથી દર વર્ષે પુત્ર દિનની ઉજવણી કરવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news