અદા શર્માની અદાઓ પર ફિદા થયા લોકો, શેર કરતાં વાયરલ થયા ફોટા

અભિનેત્રી અદા શર્મા (Adah Sharma) અવાર-નવાર પોતાના સુંદર ફોટોઝથી લોકોના દિલ જીતે છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અદા શર્મા (Adah Sharma) અવાર નવાર પોતાના સુંદર ફોટોઝથી લોકોનું દિલ જીતે છે. આ લોકડાઉનના સમયે તે પોતાના ફેન્સના એન્ટરટેનમેન્ટનો ખાસ ખ્યાલ રાખી રહી છે. પોતાના એક્શન અને ફિટનેસ માટે જાણિતી ચુલબુલી અભિનેત્રી અદા શર્મા હાલ ઘરમાં રહીને ખૂબ કુલ અંદાજમાં સમય વિતાવી રહી છે. ફરી એકવાર અદાએ પોતાની તસવીરો વડે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. જુઓ તેમનો આ બિલકુલ નવો અંદાજ...

સુંદર અદા શર્મા

1/5
image

અદા શર્માએ પોતાના સુંદર ફોટોઝ વડે લોકોનું દિલ જીત્યું છે. 

ફેન્સનું મનોરંજન કરતી રહે છે અદા

2/5
image

અદા શર્મા પોતાના ફેન્સના એન્ટરટેનનું ખાસ ધ્યાન રાખે છે. 

ફિટનેસ પ્રેમી અદા શર્મા

3/5
image

અદા શર્મા પોતાના એક્શન, ફિટનેસ અને ચુલબુલાપન માટે ખૂબ જાણિતી છે. 

અદાનો નવો અંદાજ

4/5
image

અભિનેત્રી અદા શર્મા બિલકુલ નવા અંદાજ જોવા મળી રહી છે. 

તસવીરો થઇ રહી છે વાયરલ

5/5
image

અભિનેત્રી અદા શર્માના ફોટા ઇન્ટરનેટ પર અપલોડ કરતાં જ વાયરલ થઇ રહ્યા છે. (ફોટો સાભાર: તમામ ફોટો અદા શર્માના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે.