આ નબીરાઓને કોણ કરાવશે કાયદાનું ભાન : નારોલ બ્રિજ પર કાર રોકીને ડાન્સ કર્યો

Ahmedabad News : અમદાવાદમાં નબીરાઓ બેફામ બની રહ્યાં છે. સિંધુ ભવન રોડ અને એસજી હાઈવે બાદ હવે નારોલ બ્રિજ પર નબીરાઓએ ગાડી રોકીને છાટકા કર્યા હતા. 

1/4
image

અમદાવાદમાં નબીરાઓનો વીડિયો વાયરલ થયો છે. નારોલ બ્રિજ પર ગાડીઓ રોકી નબીરાઓ છાટકા બન્યા હતા. યુવકોએ બ્રિજ પર કાર રોકીને ડાન્સ પણ કર્યો હતો.

2/4
image

યુવકોની આ હરકત અકસ્માત કરાવી શકે છે. બ્રિજ પર ગાડી રોકતા અન્ય ગાડીઓ અથડાઈ શકે છે. નબીરાઓ બ્રિજ પર ડાંસ કરતા નજરે પડ્યા હતા. નબીરાઓએ જમાલ કુડુ ગીત પર છાટકા થઈને ડાન્સ કર્યો હતો.   

3/4
image

પોલીસે નબીરાઓને કાયદાનું ભાન કરાવું જરૂરી છે. હવે નબીરાઓ બેફામ બની રહ્યાં છે.   

4/4
image