રાત્રે સૂતા પહેલા આ કામ કરશો તો જલદી દૂર થશે મોટાપો

શરીરના અંદરના તાપમાનને નીચે ઉતારવું હોય તો ગરમ સ્નાન કે શાવર લો. આ રીતથી તમારા શરીરનું મેટાબોલિજ્મ તેજ થશે અને તમારી ઈન્દ્રિયો એક્ટિવ થશે

એક કપ ગ્રીન ટી પીવો

1/7
image

ગ્રીન ટીમાં એવા તત્વો હોય છે જે તમારા મગજની નસોને રિલેક્સ કરી નાંખશે. તે સૂતા સમયે પણ તમારા ફેટને ઓછું કરવાનું કામ કરતી રહે છે. 

થોડું થોડું ખાઓ

2/7
image

આખા દિવસમાં થોડો થોડો અને પૌષ્ટિક આહાર ખાતા રહો, જેનાથી શરીરનું મેટાબોલિજ્મ તેજ બની રહે. તેનાથી તમારું શરીર રાત્રે પણ સૂતા સમયે ફેટ બર્ન કરતું રહેશે.

કાળા મરીને ભભરાવીને ખાવાનું ખાઓ

3/7
image

રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે કાળા મરી ફેટને બર્ન કરે છે. ભોજનમાં રેગ્યુલર કાળા મરી ખાવાથી શરીરનો ફેટ ગળે છે. 

ઠંડા રૂમમાં ઉંઘો

4/7
image

શિયાળામાં હિટર બંધ કરીને ઉંઘો કે પછી ઉનાળામાં એસી હાઈ કરીને સૂવાથી પેટની ચરબી સૂતા સમયે પણ બર્ન થતી રહે છે. 

મોડી રાત્રે સ્નાન કરીને ઉંઘો

5/7
image

શરીરના અંદરના તાપમાનને નીચે ઉતારવું હોય તો ગરમ સ્નાન કે શાવર લો. આ રીતથી તમારા શરીરનું મેટાબોલિજ્મ તેજ થશે અને તમારી ઈન્દ્રિયો એક્ટિવ થશે, જેનાથી તમને જલદી ઉંઘ આવશે.

થોડું પીનર ખાઓ

6/7
image

રાત્રે સૂતા પહેલા થોડું પનીર ખાઓ. તેમાં ના ફક્ત પ્રોટીન હોય છે પરંતુ એમીનો એસિડ ટ્રિપટોફેન હોય છે, જે પેટને ભરી દે છે. 

સેક્સ કે હસ્તમૈથુન કરો

7/7
image

રાત્રે વેટ ઓછો કરવા માટે આ પણ એક સારી અને સરળ રીત છે.