સ્વાસ્થ્ય

World No Tobacco Day 2020 : શું કામ મનાવવામાં આવે છે વર્લ્ડ નો ટોબેકો ડે 2020, શું છે આ વખતની થીમ?

વિશ્વભરમાં વર્લ્ડ નો ટોબેકો ડે 2020 ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ખાસ કરીને તમાકુના સેવનને રોકવા અને તમાકુના કારણે સ્વાસ્થ્યને થતાં નુકસાન વિશે લોકોને જાગરૂત કરવા માટે મનાવવામાં આવે છે. આવો જાણીએ આ વિશે કંઇક ખાસ જાણકારી.... 
 

May 31, 2020, 08:07 AM IST

બાળકોની શરદી-ખાંસી દૂર કરવા અપનાવો આ ઘરેલૂ ઉપાય

ઘરેલુ ઉપચાર બાળકોની શરદી-ખાંસીમાં રાહત પહોંચાડી શરદી ખાંસીમાં રાહત આપી તેમની રોગપ્રતિકારક શક્તિને શક્તિશાળી બનાવે છે. 

Apr 20, 2020, 03:56 PM IST

Corona Virusથી ભારતના આ બિઝનેસને લાગ્યો આંચકો, થઇ રહ્યો છે 50% સુધી ઘટાડો

કોરોના વાયરસની અસર ફક્ત ચીનમાં જ નહી પરંતુ હવે ભારતીય બિઝનેસ પર પડવા લાગી છે. કોરોના વાયરસથી સંક્રમણ અને મોતના કિસ્સાઓને જોતાં ભારતમાં લોકોએ નોનવેજ ખાવાનું છોડી દીધું છે. તેના લીધે પોલ્ટ્રી બિઝનેસ પર ખરાબ અસર વર્તાઇ રહી છે. ગત વર્ષે સાર્સ વાયરસ ચિકન જેવા ઉત્પાદકોમાં પણ ફેલાયો હતો.

Feb 28, 2020, 10:41 AM IST

અમિતાભ બચ્ચને રાત્રે 3 વાગે કર્યું એવું ટ્વિટ, ફેન્સને થવા લાગી ચિંતા

બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) મોટાભાગે ટ્વિટ પર પોતાના વિશે જાણકારી આપતા રહે છે. મોટાભાગે તે પોતાના પરિવારના ફોટા અને ઇમોશનલ મેસેજ પણ શેર કરે છે. ખાસકરીને પિતા હરિવંશ રાય બચ્ચનની યાદમાં ઇમોશન થઇને તેમણે કવિતાઓ પણ શેર કરી છે.

Feb 25, 2020, 09:00 AM IST

એકબાજુ સાવલી ભાજપમાં ભડકો, બીજી બાજુ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની તબિયત લથડી

જીતુ વાઘાણીની તબિયત લથડી છે. તેમના નિવાસસ્થાને તબીબોને બોલાવવામાં આવ્યાં છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ બોલાવી હોવાનું કહેવાય છે. 

Jan 23, 2020, 11:34 AM IST

આ ટચૂકડા 'લિવિંગ રોબોટ' વિશે ખાસ જાણો...કેન્સરની સારવાર પણ કરી શકે

અત્યાર સુધી તમે રોબોટને ચા બનાવતા, વાત કરતા અને કોઈ બીજી એક્ટિવિટી કરતા જોયા હશે. પરંતુ એક એવો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે જે કેન્સર સુદ્ધાની સારવાર કરી શકે છે. વૈજ્ઞાનિક તેને જીવતો રોબોટ કે પછી લિવિંગ રોબોટની સંજ્ઞા પણ આપી રહ્યાં છે.

Jan 15, 2020, 10:48 PM IST

આજથી શરૂ કરી દો ગોળ ખાવાનું, તામારા સ્વાસ્થ્યને બનાવી દેશે સોલિડ

ગોળ ભલે એકદમ સસ્તો હોય. પરંતુ તેના ફાયદા વિશે ઘરના મોટા વડીલો હંમેશા કહે છે. શિયાળામાં તમને ઠેર-ઠેર ગોળ વેચાતો જોવા મળશે. મોટાભાગની રેસ્ટોરન્ટ પણ જમ્યા બાદ ગોળ પીરસે છે. આજે અમે તમને ગોળ જા સૌથી મોટા સ્વાસ્થ્યના ફાયદા જણાવીશું. શ્વાસની તકલીફથી માંડીને વજન ઓછું કરવા સુધી એકદમ ગુણકારી છે ગોળ. જાણો તેના ફાયદા...

Jan 3, 2020, 05:47 PM IST

Hot Water Bath: ગરમ પાણી વડે નહાવું પડી શકે છે ભારે, જાણો શું છે ખતરો

શિયાળામાં મોટાભાગના લોકો ગરમ પાણી વડે નહાવાનું પસંદ કરો છો, પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી વડે નહાવું તમારા શરીર માટે કેટલું નુકસાનદાયક પણ હોય છે? વધુ ગરમ પાની તમારા બાળ અને ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, સાથે જ બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. આમ શિયાળામાં લોકો ગરમ પાણી વડે સ્નાન કરે છે.

Dec 17, 2019, 10:22 AM IST

Weight loss tips: આ 10 સરળ ટિપ્સ અજમાવો અને ડાયેટિંગ કર્યા વગર ફટાફટ ઉતારો વજન

વજન ઘટાડવા (Weight loss)  માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકે કે તમારી જીવનશૈલી ખોટી છે.

Dec 6, 2019, 05:38 PM IST
Father's Worship Yatra For Good Health Of Son In Aravalli PT3M33S

અરવલ્લીમાં પુત્રના સારા સ્વાસ્થ્ય માટે પિતાની દંડવત યાત્રા

અરવલ્લીમાં પુત્રના સારા સ્વાથ્ય માટે પિતાના બે હજાર કીમીના દંડવત યાત્રા કરશે. મહારાષ્ટ્રથી વૈષ્ણોદેવી સુધી બાળકના પિતા દંડવત યાત્રા કરવા નિકળ્યા હતા. વીજ કરંટના કારણે ઘાયલ પુત્રને સારું થતા માનતા પૂર્ણ કરવા પિતાની કઠિન યાત્રા કરવાનું નક્કી કર્યું હતું. અરવલ્લી જિલ્લાના માર્ગ પરથી દંડવત યાત્રા પસાર થઇ હતી. છેલ્લા ૯ મહિનાથી પિતા નીકળ્યા છે.

Dec 2, 2019, 01:00 PM IST

કડકડતી ઠંડી પડે ત્યારે એક ચમચી મધનું ખાસ કરો સેવન, થશે આ 11 ચમત્કારિક ફાયદા

હવે ગાત્રો થીજવી દેતી ઠંડી પડવાની તૈયારી છે. આવા સમયે જો મધનું સેવન કરવામાં આવે તો ખુબ ફાયદાકારક રહે છે. મધનો ઉપયોગ લોકો વજન ઓછુ કરવા માટે કરતા હોય છે.

Nov 22, 2019, 11:56 PM IST

અંતરંગ પળો માણવી એ માત્ર મજા નથી...શરીરને થાય છે આ 5 જબરદસ્ત ફાયદા

લગ્નજીવનમાં શારીરિક સંબંધ (Sex)નું પણ પોતાનું એક આગવું મહત્વ છે. સેક્સના નામથી જો ચીતરી ચઢતી હોય કે સૂગ આવતી હોય તો તમારે આ વાત જાણવી ખુબ જરૂરી છે. સપ્તાહમાં સમયાંતરે પાર્ટનર સાથે સંબંધ બાંધવાથી અનેક બીમારીઓમાંથી મુક્તિ મળે છે અને મૂડ તો સારો થાય તે અલગ. આવો જાણીએ હેલ્ધી સેક્સ લાઈફના ફાયદા અંગે...

Nov 3, 2019, 02:02 PM IST

દવાના પત્તા પર લાલ લીટી હોય સાવધાન... ડોક્ટરને પૂછ્યા વગર સેવન ન કરતા, ખાસ જાણો અર્થ

એવું કહેવાય છે કે ડોક્ટરની સલાહ વગર દવા લેવી જોઈએ નહીં. જો તમે બીમાર હોવ કે પછી તમને સ્વાસ્થ્ય સંબંધે કોઈ સમસ્યા હોય તો તરત ડોક્ટરને દેખાડો અને તેમણે જણાવેલી દવાનું સેવન કરો.

Oct 22, 2019, 03:49 PM IST

Tips: વજન ઉતારવા માટે અક્સિર છે જીરાનું પાણી, ફાયદા જાણીને આજે જ પીવાનું શરૂ કરી દેશો

આજકાલ લોકો વજન ઓછું કરવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. કોઈ જીમમાં કલાકો સુધી વર્કઆઉટ કરે છે તો કોઈ ડાયેટ ટીપ્સ ફોલો કરતા હોય છે. આપણા ભોજનની અનેક વસ્તુઓ એવી છે કે જેના રોજિંદા સેવનથી પણ તમે વજન પર કંટ્રોલ મેળવી શકો છો. જેમાંની એક વસ્તુ છે જીરૂ. જીરાના અનેક ફાયદા છે. જીરાનું પાણી વજન ઉતારવા માટે અક્સિર છે. તેના ફાયદા જાણીને તમે આજે જ અમલમાં મૂકવાનું શરૂ કરી દેશો. 

Sep 15, 2019, 03:47 PM IST

ખૂબસુરત ત્વચા માટે પીઓ છો વધારે પાણી તો થઈ જાઓ સાવધાન ! થઈ શકે છે આ મોટું નુકસાન

પાણી સામાન્ય રીતે શરીરના તાપમાન અને પાચનને જાળવવામાં મદદ કરે છે પણ વધારે પાણી પીવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે

Jul 29, 2019, 03:33 PM IST

International Yoga Day 2019 : જાણો... યોગ કરતા સમયે શું કરવું, શું ન કરવું?

ભારતમાં યોગાભ્યાસની પરંપરા લગભગ 5000 વર્ષ જૂની છે. યોગ શરીર અને આત્મા વચ્ચે સામંજસ્યનું અદભૂત વિજ્ઞાન છે. આ પ્રાચીન પદ્ધતિ અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે 21 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો થકી વર્ષ 2015માં થઈ હતી. ભારતમાં આમ તો યોગ અસંખ્ય લોકોના દૈનિક જીવનનો એક ભાગ છે. તેઓ દરરોજ સવારે ઉઠીને નિયમિત રીતે વિવિધ યોગાસનો દ્વારા પોતાના શરીરને ચુસ્ત રાખતા હોય છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું પણ એક વિશેષ કારણ છે. 

Jun 21, 2019, 12:18 AM IST

International Yoga Day 2019: જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં કરાયું છે આયોજન

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળોએ સામુહિક યોગ કાર્યક્રમનું આયોજન કરાયું છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ' ખાતે સાંધ્યકાળે આયોજિત સામુહિક યોગ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. 

Jun 20, 2019, 11:49 PM IST

International Yoga Day: શુક્રવારે દેશભરમાં ઉજવાશે યોગ દિવસ, પીએમ મોદી આપશે રાંચીમાં હાજરી

21 જુનનો દિવસ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ભારતના પ્રયાસો થકી જ વિશ્વમાં યોગ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે. આજના દિવસે સમગ્ર દેશમાં સરકારી આયોજનોથી માંટીને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ, પોલીસ, ભારતીય સેનાની ત્રણેય પાંખ સહિત સમગ્ર દેશ યોગમય બની જાય છે. 
 

Jun 20, 2019, 11:26 PM IST

દરરોજ માત્ર થોડી મિનિટ કરો યોગના આ આસન, મગજ અને હૃદય રહેશે તંદુરસ્ત

એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરરોજ માત્ર 15 મિનિટ સુધી યોગ કરવાથી તમે અનેક પ્રકારની બીમારીઓથી મુક્ત રહી શકો છો 
 

Jun 20, 2019, 04:07 PM IST

Yoga Day 2019 : યોગને તમારા જીવનનો ભાગ બનાવોઃ પીએમ મોદીનો લિંક્ડઈન પર સંદેશો

21 જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશ-દુનિયામાં ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોના કારણે જ સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ છે ત્યારે તેમણે સોશિયલ મીડિયા પર લોકોને યોગ પ્રત્યે જાગૃત રહેવા માટેને સંદેશો આપ્યો છે. આ સાથે જ તેમણે જુન મહિનાની શરૂઆતથી જ વિવિધ યોગાસન કરવાની રીત અને તેના ફાયદા જણાવતા પોતાના એનિમેટેડ વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. 
 

Jun 20, 2019, 09:00 AM IST