obesity

બટાકા બગાડી શકે છે તમારી તબીયત, બટાકાથી થઈ શકે છે અનેક બીમારીઓ! રિસર્ચમાં થયો ઘટસ્ફોટ

હાર્ડવર્ડ હેલ્થ અનુસાર બટાકામાં કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ ઘણું જ વધારે હોય છે. જેને આપણું શરીર ખૂબ જ ઝડપથી પચાવે છે. પણ તેનાથી આપણા શરીરનું બ્લડ શુગર અને ઈશ્યૂલીન ઘણુ જ વધી જાય છે અને અચાનક ઘટી પણ જાય છે. ટેકનીકી રીતે સમજીએ તો મૂળમાં ઉગનારી શાકભાજીમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (GI) વધુ માત્રામાં હોય છે.

Aug 12, 2021, 04:06 PM IST

Obesity: એક દિવસમાં કરાઇ 30 બેરિયાટ્રિક સર્જરી, 50 ટકા મેદસ્વિ લોકોને કોરોના ભરખી ગયો

મેદસ્વીતાને કારણે અનેક સમસ્યાઓ થતી હતી, રોજિંદીક્રિયાઓમાં તકલીફ પડતી હતી, લગ્ન કરવામાં પણ સમસ્યા થઈ. ફરસાણની દુકાન હતી પણ ભારે વજનને કારણે દુકાન 3 વર્ષ પહેલાં બંધ કરવી પડી. જો કે ઓપરેશન બાદ તમામ સમસ્યાઓનો અંત આવશે એવી આશા છે.

Aug 9, 2021, 03:57 PM IST

Infertility in Women: આ ભૂલોના કારણે મહિલાને પ્રેગ્નેન્ટ થવામાં આવે છે સમસ્યા, તમે તો નથી કરતાને આ કામ!

આ દિવસોમાં આઈવીએફ થવાના કેસો ખૂબ વધી રહ્યા છે અને તેનું કારણ ઇન્ફર્ટિલિટીમાં વધારો છે. તબીબી કારણો સિવાય લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક ભૂલોને લીધે સ્ત્રીઓ પણ ઇન્ફર્ટિલિટીની સમસ્યા થયા છે.

Apr 3, 2021, 06:11 PM IST

તમારી ઉંઘમાં માત્ર 15 મિનિટનો ફેરફાર પણ તમારા માટે નુકસાનકારક બની શકે છે: સ્ટડી

જ્યારે વાત વેટ લોસની (Weight Loss) આવે છે તો આપણે આપણા ડાયટ પર ધ્યાન આપીએ છીએ, વર્કઆઉટ પર ફોકસ કરીએ છે, નાની નાની ડિટેલ તરફ આપણું ધ્યાન જાય છે પરંતુ ઉંઘ (Sleep) જે શરીર માટે ખુબ જરૂરી છે તેને આપણે ભૂલી જઇએ છીએ

Mar 1, 2021, 06:30 PM IST

દરરોજ સવારે ઉઠીને ખાઓ માત્ર 50 ગ્રામ શેકેલા ચણા, 7 દિવસમાં જોવા મળશે ફાયદો

શેકેલા ચણાનું નામ આવતા જ તમને હીંગવાળા ચણાનો સ્વાદ યાદ આવી ગયો હશે. જો તમે માત્ર સ્વાદ માટે ચણા ખાઓ છો તો તેને તમારા રૂટીનમાં શામેલ કરો. જી હાં, દરરોજ શેકેલા ચણા ખાવાથી તમારા શરીરને તેનો અનેક રીતે ફાયદો થાય છે

Aug 9, 2019, 09:19 AM IST

સ્થૂળતા અને સ્વાસ્થ્યની સમસ્યાથી છો પરેશાન, તો માત્ર આ ઇલાજથી થશે ફાયદો

આજ-કાલ લોકો સ્થૂળતા અને સ્વાસ્થ્યની સમસ્યાઓથી ઘણા પરેશાન છે. એવામાં લોકો આ પ્રોબ્લમ્સથી બચવા માટે અનેક પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ શરીરને કોઇ ફાયદો થતો નથી. ના સ્થૂળતા ઓછી થયા છે અને ના સ્વાસ્થ્ય અને અનર્જી લેવલમાં સુધારો આવે છે.

May 27, 2019, 12:02 PM IST

રાત્રે સૂતા પહેલા આ કામ કરશો તો જલદી દૂર થશે મોટાપો

શરીરના અંદરના તાપમાનને નીચે ઉતારવું હોય તો ગરમ સ્નાન કે શાવર લો. આ રીતથી તમારા શરીરનું મેટાબોલિજ્મ તેજ થશે અને તમારી ઈન્દ્રિયો એક્ટિવ થશે

Jun 26, 2018, 05:31 PM IST