Katrina Kaif થી માંડીને Alia Bhatt સુધી આ હસીનાઓને એવી-એવી જગ્યાએ છે કાળા તલ, સુંદરતામાં લગાવે છે ચાર ચાંદ

બોલીવુડની તમામ હસીનાઓ એક એકથી ચઢિયાતી સુંદર છે, પછી ભલે તે કેટરીના કૈફ (Katrina Kaif) હોય કે પછી આલિયા ભટ્ટ (Alia Bhatt). દરેક એક્ટ્રેસની પોતાની ખાસિયત છે. કોઇ પોતાના વાળના લીધે ચર્ચામાં રહે છે તો કોઇ પોતાના ફીગરના લીધે છવાયેલી રહે છે. ઘણા તો પોતાના સુંદર નૈન-નક્શના લીધે બધાનું દિલ જીતી લે છે અને આ હસીનાઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે તલ. આજે અમે તે અભિનેત્રીઓ સાથે વાત કરવા જઇ રહ્યા છીએ જે પોતાના તીખા નૈન-નક્શની સાથે કાળા તલથી જાદૂ ચલાવે છે. જુઓ આ અભિનેત્રીઓની શાનદાર તસવીરો... 

1/8

કિયારા અડવાણી

કિયારા અડવાણી

બોલીવુડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) એકદમ સુંદર છે. એક્ટ્રેસના ચહેરા પર કાળો તલ છે. અભિનેત્રીના ચિન પર તલ સ્પષ્ટ દેખાઇ રહ્યો છે. 'શેરશાહ' ના આ પોસ્ટરમાં કિયારાનો તલ તમે જોઇ શકો છો.    

2/8

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ કોઇનાથી કમ નથી. ફેન્સ તેમની ક્યૂટનેસના દીવાના છે. આલિયાના ફેસ પર કાન પાસે એક તલ છે, જે સરળતાથી જોઇ શકાતો નથી. મોટાભગે તલ વાળમાં છુપાયેલો રહે છે, પરંતુ જ્યારે એક્ટ્રેસ પોતાના વાળને પાછળની તરફ બાંધે છે તો તે સ્પષ્ટ જોવા મળે છે. 

3/8

રેખા

રેખા

બોલીવુડ દિગ્ગજ અભિનેત્રી રેખા (Rekha) ની સુંદરતાના ચર્ચા આપે પણ થાય છે. અભિનેત્રીના ચહેરા પર એક કાળો તલ છે, જે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. હોઠ ઉપર તમે તેમનો તલ જોઇ શકો છો. 

4/8

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

બોલીવુડ હસીના અનુષ્કા શર્મા (Anushka Sharma) પોતાના મધરહુડને સુંદર એન્જોય કરી રહી છે. હેપ્પી મમ્મી અનુષ્કાના ચહેરાના તલ છે અને તેમના આ તલને તમે ડાબા ગાલ પર જોઇ શકો છો. એક ઝલકમાં જ તલ જોવા મળી રહ્યો છે. 

5/8

કૈટરીના કૈફ

કૈટરીના કૈફ

બોલીવુડની સુંદર અદાકાર કૈટરીના કૈફ (Katrina Kaif) ના ફેસ પર ઘણા તલ છે અને તે તેમની સુંદરતાને વધુ નિખારે છે. તેમના ચહેરા પર એક તલ નાક ઉપર છે. તો બીજી તરફ બીજો તલ તેમના ગાલ પર છે અને એક તલ હોઠની બરોબર ઉપર છે.  

6/8

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ની સુંદરતાની પણ ખૂબ પ્રશંસા થાય છે. અભિનેત્રીના ફેસ પર પણ એક તલ છે અને આ ઠીક તેમના હોઠની નીચે છે. તેમની સ્માઇલની સાથ આ તલ તેમની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. 

7/8

પરિણિતી ચોપડા

પરિણિતી ચોપડા

પરિણિતી ચોપડા (Parineeti Chopra) ના હુસ્નના પણ જલવા છે. અભિનેત્રીના આ બિકિની ફોટોમાં તમે તેમના તલને પણ સ્પષ્ટ જોઇ શકો છો. ફેસની સાથે જ અભિનેત્રીના ગળા પર પણ એક તલ છે.   

8/8

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) ની સુંદરતાનું તો શું કહેવું. ઉંમરમાં 40 નો આંકડો પાર કર્યા બાદ પણ તે સુંદર લાગ છે. અભિનેત્રીના ચહેરા પર તો નહી, પરંતુ તેમના હાથ પર જરૂર એક તલ છે, જે આ ફોટામાં જરૂર દેખાય છે.