Jamnagar Biggest Property Deal : જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજા અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વચ્ચે થયેલી ડીલ જામનગરના ઈતિહાસની સૌથી મોટી પ્રોપર્ટી ડીલ બની રહી છે. જામસાહેબે કરોડોની પ્રોપર્ટી અદાણીને પાણીના ભાવે વેચી છે. જેની જાહેરાત જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ અખબારી યાદી દ્વારા કરી છે. અંદાજે રૂપિયા 6692 કરોડની માર્કેટ વેલ્યુ ધરાવતી પ્રોપર્ટી માત્ર રૂપિયા 219 કરોડમાં આપવામાં આવી. જુઓ આ ડીલ પાછળનું મોટું કારણ.
Law for Women: ઘણા પરિવારોમાં સંપત્તિ સંબંધિત વિવાદ થતા હોય છે. સામાન્ય રીતે સંપત્તિ પર ઘરનો દીકરો અને દીકરી જ હક જતાવતા હોય છે. તેવામાં એક પ્રશ્ન એવો પણ ઊભો થાય છે કે સાસુ-સસરાની સંપત્તિ માટે વહુ વારસદાર ગણાય કે નહીં ? કયા સંજોગોમાં સાસુ-સસરાની સંપત્તિ વહુને મળી શકે અને આ અંગે કાયદો શું કહે છે ચાલો જાણીએ.
Ahmedabad News: અમદાવાદના જુહાપુરામાં ભાડૂઆત જ ભક્ષક બન્યો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મકાનમાલિકની નકલી સહી કરી કરોડોની દુકાન પચાવી પાડવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. પરંતુ દુર્ભાગ્વશ FSL રિપોર્ટે નાવેદ પઠાણનો કાંડનો ભાંડો ફોડી નાંખ્યો છે.
Ahmedabad Property News: અમદાવાદમાં સાયન્સ સિટી એક પ્રીમિયમ અને સુનિયોજિત રેસિડેન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. આ વિસ્તાર પોતાની સારી કનેક્ટિવિટીઅને લક્ઝરી પ્રોજેક્ટ્સ માટે જાણીતો છે. રોકાણકારો માટે પણ આ વિસ્તાર એક નફાનું મોટું કેન્દ્ર બની ચૂક્યું છે.
ગુજરાત હાઈકોર્ટે એક ભાડુઆત દ્વારા મિલકતમાં કરેલા બાંધકામના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે મકાન માલિકની સંમતિ વગર ભાડુઆત મિકલતમાં કોઈ બાંધકામ કરે તો તેણે કબજો પરત સોંપવો પડે.
Gujarat Rera New Rule : 1 ડિસેમ્બર, 2025 થી અમલમાં આવેલા અગાઉના નિયમમાં રેરાએ બદલાવ કર્યો છે. બદલાયેલો નિર્ણય બિલ્ડરોના હિતમાં કરવામાં આવ્યો છે
surat When father asked for the house back he set it on fire
British Royal Family Assets : ઇતિહાસના પાના પરથી, આજના આધુનિક યુગમાં પણ, આ પરિવારની શક્તિ અને સંપત્તિ દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. આ રાજવી પરિવારને દુનિયાનો સૌથી પ્રભાવશાળી પરિવાર માનવામાં આવે છે.
Property News: અત્યારના સમયમાં સૌથી મોટો પ્રશ્ન છે કે ઘર ખરીદવું કે પછી ભાડાના ઘરમાં રહેવું જોઈએ. આ સવાલ વારંવાર ઘર ખરીદવા ઈચ્છતા લોકો અને રોકાણકારોને પરેશાન કરતો રહે છે. હવે આ સવાલ ફરીથી એકવાર મો વકાસીને ઊભો છે.
Rera New Rule : બાંધકામ સાઈટ પર પ્રોજેક્ટને લગતી માહિતીનું બોર્ડ ફરજિયાત: આજથી નિયમ લાગુ, QR કોડ સ્કેન કરીને પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાણી શકાશે
Gandhinagar News: દસ્તાવેજ નોંધણી માટે “મિલકતનું આયુષ્ય' નક્કી કરવા તલાટીનો દાખલો ચાલશે નહી. જી હા...બિન પિયતની જમીનમાં પણ તલાટીનું પ્રમાણપત્ર ધ્યાન ન લેવા સબ પ્રમાણિત કરવા રજિસ્ટ્રારોને આદેશ. નોંધણી અર્થે રજૂ થતા વેચાણ દસ્તાવેજોમાં મિલકતની બજાર કિંમત નક્કી કરવા કેટલાક સબ રજિસ્ટ્રારો તલાટીના દાખલાનો આધાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે.
REITs investment : ₹૨૦-૨૫ લાખ નહીં, ફક્ત ₹૧૦,૦૦૦નું રોકાણ કરો અને મોલ કે ઓફિસ જેવી મિલકતના માલિક બનો, તમારા ઘરના આરામથી સારી કમાણી કરો!
The Ashant Dhara law In Sabarkantha : સાબરકાંઠાના પ્રાંતિજ શહેરમાં મહેસુલ વિભાગ દ્વારા અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે, જે પાંચ વર્ષ માટે રહેશે
Rera New Rule : મકાન-દુકાન ખરીદવા લોન મંજૂર કરતી બેન્કો સંદર્ભે રેરાએ નવો સુધારો કર્યો. એકની એક મિલકત ઉપર ડબલ લોન ના થાય તે ચેક કરવું પડશે, રેરા બેન્ક એકાઉન્ટ ટાંચ મુક્ત રહેશે
Ahmedabad Office Space: દેશમાં હવે ગુરુગ્રામ સાયબર હબ જૂનુ થયું, અમદાવાદ શહેર દેશના નવા સાયબર હબ તરીકે ઉભરી આવ્યું
Pradhan Mantri Awas Yojana : દેશભરમાં PMAY-U 2.0 યોજના લોન્ચ થઇ છે, જેમાં ગુજરાતમાં 2 લાખ નવા મકાનો બનવાના છે, આ માટે ક્યાં અને કેવી રીતે અરજી કરવી તે જાણી લો
Middle Class Property : વૈભવી મકાનોનું વેચાણ આસમાને પહોંચી રહ્યું છે, અને મધ્યમ વર્ગ શહેરોમાં ઘર ખરીદવાની દોડમાંથી બહાર નીકળી રહ્યો છે. શું મધ્યમ વર્ગના લોકો માટે ઘરનું સ્વપ્ન અધૂરું રહેશે?
Billionaire Property Investment ; પ્રોપર્ટીના ભાવ આસમાને જઈ રહ્યાં છે, આવામાં અરબપતિઓમાં મુંબઈમાં હાઈપ્રોફાઈલ ઘર ખરીદવાની સ્પર્ધા ચાલી રહી છે, નવો રિપોર્ટ શું કહે છે જાણો
Rajkot Property Market : રાજ્યભરમાં બાંધકામ ક્ષેત્રે જોવા મળી રહી છે મંદી. રાજકોટમાં મિલકતોની કિંમતમાં 20 ટકાનો ઘટાડો. ફ્લેવર બેડના નિયમના કારણે પ્લાન કમ્પલિશન અટક્યા
Property News: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું ચલણ વધી રહ્યું છે. એમા પણ પાંચ જિલ્લાઓ એવા છે જે રોકાણના કુલ ભાગના 94 ટકા હિસ્સો ધરાવે છે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Property New Rule : સબ રજિસ્ટ્રારોને આ મુદ્દે ધ્યાન રાખી નોંધણી કરવા તાકીદ: કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતા વધુ હિસ્સાની તબદિલી થતી હોય તો તે દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારી શકાશે નહીં
Stamp Duty Big Decision : ગુજરાત સરકારે રહેણાંક મકાનોના ટ્રાન્સફર પર 80% સુધી સ્ટેમ્પ ડ્યુટીમાં માફી જાહેર કરી છે, માત્ર 20 ટકા જેટલી ડ્યુટી વસૂલવામાં આવશે