PICS: શોપિંગ કરતાં SPOT થઇ દિશા પટણી, કંઇક આ અંદાજમાં નિકળી ઘરની બહાર

મંગળવારે મુંબઇના બાંદ્રામાં બોલીવુડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) પણ સ્પોટ થઇ, જે પોતાના પાલતૂ કુતરા માટે શોપિંગ કરતી જોવા મળી.

નવી દિલ્હી: દેશભરમાં 'અનલોક 2' લાગૂ કરી દેવામાં આવ્યા છે. તેનાથી લોકોને થોડી સુવિધાઓ જરૂર મળી ગઇ છે. લોકો પોત પોતાના ઘરમાંથી સુરક્ષા સાથે બહાર નિકળવા લાગ્યા છે. આ દરમિયાન ઘણી બોલીવુડ સેલેબ્સ પણ જરૂરી સામાન ખરીદવા માટે પોતાના ઘરમાંથી બહાર સ્પોટ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ મંગળવારે મુંબઇના બાંદ્રામાં બોલીવુડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) પણ સ્પોટ થઇ, જે પોતાના પાલતૂ કુતરા સાથે શોપિંગ કરતી જોવા મળી હતી. આ દરમિયાન દિશાએ કોરોનાથી બચવા માટે માસ્ક પણ પહેર્યું છે. સોશિયલ મીડિયા પર દિશા પટણીનો આ કુલ લૂક બધાને દિવાના બનાવી રહ્યો છે. દિશાના ફોટા ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહ્યા છે. તો આવો તમને જણાવીએ દિશા પટણીની આ તસવીરો જે અત્યારે સોશિયલ મીડિયા પર છવાઇ છે.   

1/10
image

2/10
image

3/10
image

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image

(ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે)