हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
bandra
Bandra News
bollywood
બદલાઈ જશે સલમાનનું સરનામું? ઘર પર ગોળીબાર બાદ શું છે ભાઈજાનનો પ્લાન?
Salman Khan Home: હાલમાં જ સલમાન ખાનના ઘર પર ગોળીબાર થયો હતો. ત્યાર બાદ ભાઈજાનના ઘરની સિક્યોરિટી વધારી દેવામાં આવી છે. જોકે, એવી પણ વાત ચર્ચામાં છેકે, હવે સલમાન આ ઘરે નહીં રહે...
Apr 23,2024, 13:44 PM IST
Firing
મુંબઈઃ સલમાન ખાનના ઘર બહાર 3 રાઉન્ડ ફાયરિંગ, પોલીસ અને ક્રાઈમબ્રાંછે શરૂ કરી તપાસ
BREAKING: Shots fired outside Salman Khan's house in Bandra, Mumbai Police begin investigation
Apr 14,2024, 15:45 PM IST
Adani
અદાણીને ધારાવી બાદ મુંબઇમાં મળશે વધુ એક મોટો Project,પ્રાઇમ લોકેશન પર આવેલો છે પ્લોટ
Bandra Reclamation Project: અદાણી ગ્રુપ પાસે પહેલાં જ મુંબઇનો ધારાવી પ્રોજેક્ટ છે. હવે ગ્રુપની રિયલ્ટી કંપનીને વધુ એક મોટો મળવા જઇ રહ્યો છે.
Feb 17,2024, 19:31 PM IST
Indian railways
બરાબર દિવાળી વખતે અમદાવાદ-મુંબઈ વચ્ચે આ તારીખોમાં 15 ટ્રેનો રદ, જાણો વિગતો
અમદાવાદથી મુંબઈના રૂટ પર મુસાફરી કરવાના હોવ તો આ સમાચાર તમારા માટે ખુબ મહત્વના છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 15 ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે 24 ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. અત્રે જણાવવાનું કે મુંબઈના ખાર-ગોરેગાંવ વચ્ચે છઠ્ઠી લાઈન પર કામગીરીના કારણે ટ્રેનના વ્યવહાર પર અસર થઈ છે.
Oct 26,2023, 10:38 AM IST
winter special train
Winter Special Train: બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે 8 વિન્ટર સ્પેશ્યલ ટ્રેન દોડશે
બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે ચાલતી વિકલી સુપરફાસ્ટ ટ્રેનનું ગુરૂવારનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હશે તેવા પેસેન્જરને તમામ રકમ રિફંડ આપવાની જાહેરાત પણ પશ્ચિમ રેલવે દ્વારા કરાઇ છે. આ ટ્રેન તા. 9 ફેબ્રુઆરીથી કેન્સલ કરી દેવાઇ છે અને તેના બદલે તા. 7 ફેબ્રુઆરીએ મંગળવારથી શરૂ થશે. જે મુસાફરોએ આ ટ્રેન માટે તેમની ટિકિટ બુક કરાવી છે તેઓ ટિકિટ કેન્સલ માટે સંપૂર્ણ રકમ ચુકવાશે.
Dec 11,2022, 9:52 AM IST
western railway
પરીક્ષાર્થીઓની સુવિધા માટે "પરીક્ષા વિશેષ" ટ્રેનો દોડાવશે, આ તારીખથી શરૂ થશે બુકિંગ
પશ્ચિમ રેલવેએ NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે "પરીક્ષા સ્પેશિયલ" ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે.
Jun 11,2022, 7:32 AM IST
NIA
ડી-કંપની પર NIA ની મોટી કાર્યવાહી, 20થી વધુ ઠેકાણે દરોડા
આ દરોડાની કાર્યવાહી મુંબઈના નાગપાડા, બાન્દ્રા, ગોરેગાંવ, પરેલ અને સાંતાક્રૂઝ જેવા વિસ્તારોમાં થઈ રહી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના આદેશ પર NIA એ દાઉદ ઈબ્રાહિમ, ડી કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
May 9,2022, 9:31 AM IST
body found
વેરાવળમાં બાંદ્રા- સોમનાથ ટ્રેનમાંથી મળી આવ્યો મૃતદેહ, તંત્રના વાંકે રઝળતો રહ્યો દેહ
બાંદ્રા સોમનાથ ટ્રેનની અંદર વહેલી સવારે મૃતદેહ મળી આવતા રેલવે પોલીસ ફોર્સ દોડતો થયો છે. ટ્રેનના S4 કમ્પાર્ટમેન્ટમાં બધા યાત્રીઓ ચાલ્યા ગયા બાદ જ્યારે ચેકિંગ કરાતું હતું તે દરમિયાન સ્ટાફને મૃતદેહ મળી આવતા રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. રેલવે પોલીસ દ્વારા મૃતદેહની તલાશી લઈ સંબંધીઓનો સંપર્ક કરાતાં મૃતદેહની ઓળખ થઈ હતી. જોકે તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ મૃતદેહે કલાકો સુધી postmortem ની રાહમા પડ્યો રહ્યો હતો.
Apr 4,2022, 21:56 PM IST
Maharashtra
Mumbai માં બિલ્ડિંગનો એક હિસ્સો ધસી પડતા કાટમાળ નીચે અનેક દટાયા, એકનું મોત
મહારાષ્ટ્રના મુંબઈમાં મધરાતે એક મોટી દુર્ઘટના ઘટી. બાંદ્રા વિસ્તારમાં બિલ્ડિંગનો એક ભાગ ધસી પડ્યો જેના કાટમાળ નીચે લોકો દબાઈ ગયા.
Jun 7,2021, 7:42 AM IST
western railway
યાત્રીગણ ધ્યાન દે! આ વિશેષ ટ્રેનોમાં કોચ ઉમેરવામાં આવશે, આ રહી યાદી
પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બાન્દ્રા ટર્મિનસ થી જમ્મુતવી, દિલ્હી સરાઈ રોહિલા અને ભગત કી કોઠી જતી વિશેષ ટ્રેનો (special trains) માં એક થર્ડ એસી કોચ (અસ્થાયી રૂપે) ઉમેરવામાં આવશે.
Apr 24,2021, 15:44 PM IST
Bhavnagar
આ તારીખથી ભાવનગર-બાંદ્રા થશે શરૂ ડેઈલી ટ્રેઈન, ટીટી POS મશીન સાથે બજાવશે ફરજ
વેસ્ટર્ન રેલ્વે ડીવીઝન દ્વારા કોરોના મહામારી હળવી બનતા જ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ભાવનગર ડિવિઝનની ભાવનગર ટર્મિનસથી ભાવનગર-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન (02972) કે જે અઠવાડિયામાં ૩ દિવસ એક તરફ અને ૩ દિવસ બીજી તરફ અવરજવર કરતી હતી.
Feb 10,2021, 23:20 PM IST
દિશા પટણી
PICS: શોપિંગ કરતાં SPOT થઇ દિશા પટણી, કંઇક આ અંદાજમાં નિકળી ઘરની બહાર
મંગળવારે મુંબઇના બાંદ્રામાં બોલીવુડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) પણ સ્પોટ થઇ, જે પોતાના પાલતૂ કુતરા માટે શોપિંગ કરતી જોવા મળી.
Jul 15,2020, 19:57 PM IST
Sushant Singh Rajput
સુશાંત આત્મહત્યા કેસ: 3 કલાકની પોલીસ પૂછપરછમાં ભણસાલીએ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા
મુંબઈ પોલીસે સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) ની બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ ઝોન 9 ડીસીપી અભિષેક ત્રિમુખેએ પણ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં તેમની એક કલાક સુધી પૂછપરછ કરી હતી.
Jul 7,2020, 9:05 AM IST
Coronavirus
મુંબઇ: Lockdownની વચ્ચે માત્ર અફવાના કારણે ટોળું સ્ટેશન પહોંચ્યું કે ષડયંત્ર?
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, બાંદ્રામાં એકત્ર થયેલા ટોળામાં કેટલાક લોકો એવો દાવો કરી રહ્યાં છે કે, ટ્રેન શરૂ થવાની અફવા સાભંળીને અમે ત્યાં પહોંચ્યા હતા
Apr 15,2020, 18:39 PM IST
mumbai
મુંબઇ: બાન્દ્રા સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરોની ભીડ ભેગી કરવાના આરોપીની અટકાયત
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ બધા વચ્ચે મંગળવારે સાંજે 4 વાગે મુંબઈના બાન્દ્રા સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ ભેગી થઈ ગઈ. સ્ટેશન પર ઉમટેલા મજૂરોના સેલાબને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે વિનય દુબે નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
Apr 15,2020, 7:08 AM IST
MTNL
MTNL બિલ્ડિંગમાં આગ, 100 લોકો ફસાયા, રોબોટ બચાવી રહ્યો છે જીવ
મુંબઇના બાંદ્રા વિસ્તારમાં આવેલ એમટીએનએલ બિલ્ડીંગમાં સોમવારે બપોરે એકાએક આગ ભડકી ઉઠતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અંદાજે 100 જેટલા લોકો ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે તો બીજી તરફ ફાયર ફાઇટર સહિત ટુકડીઓ ઘટના સ્થળે આવી પહોંચતાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
Jul 22,2019, 19:03 PM IST
Trending news
Car Loan
અક્ષય તૃતીયા પર કાર ખરીદવાનો બનાવી રહ્યાં છો પ્લાન તો આ બેન્ક આપી રહી છે ઓછા દરે લોન
IPL 2024
RCB vs GT: આરસીબી સામે સતત બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સનો પરાજય, ફાફની અડધી સદી
manoj tiwari
આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને...
Zodiac sign
મે મહિનામાં આ જાતકોનો પ્રમોશનનો યોગ, મળશે મોટી જવાબદારી, કરિયરમાં થશે પ્રગતિ
deadly rain
દક્ષિણી બ્રાઝિલમાં કુદરતનો કહેર, ભારે વરસાદ અને પૂરના પાણીથી તારાજી, નદીઓ ગાંડીતૂર
Dry Mode
ACમાં આ મોડને સિલેક્ટ કરતાં જ થશે કમાલ, કાળઝાળ ગરમીમાં પણ ઓઢવો પડશે ધાબળો!
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજે દરિયા! 50% ડીએ બાદ આ પણ મળશે મોટા ફાયદા
gujarat
'આ વખતે ભરૂચની જનતા ઈતિહાસ લખવા તૈયાર', ભગવંત માને ગુજરાતમાં શું આપ્યું નિવેદન?
terror attack
J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ
stock market
શેર બજારમાં સ્કેમ? દિગ્ગજ કારોબારીએ ઈન્વેસ્ટરોને ચેતવ્યા, SEBI પાસે કરી તપાસની માંગ