Pics: દુર્ગા માં ની મૂર્તિને પહેરાવ્યું ચાંદીનું માસ્ક, હાથમાં ફૂલના બદલે જોવા મળ્યું સેનિટાઇઝર
સોમવારે (17 ઓગસ્ટ 2020)ના રોજ ખૂંટી પૂજા દરમિયાન પંડાલએ લાકડાથી બનેલી દુર્ગા માં ની એક પ્રતિમાનું અનાવરણ કર્યું. રસપ્રદ વાત એ છે કે માતાને ચાંદીનું માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.
Pics: દુર્ગા માં ની મૂર્તિને પહેરાવ્યું ચાંદીનું માસ્ક, હાથમાં ફૂલના બદલે જોવા મળ્યું સેનિટાઇઝરકલકત્તા: દેશમાં કોરોના (Corona)ના કહેર વચ્ચે હવે તહેવારની સીઝન પણ શરૂ થઇ ગઇ છે. સરકાર સતત આ મહામારીને લઇને જાગૃતતા અભિયાન ચલાવી રહી છે જેથી લોકો ઓછામાં ઓછા પોતાના ઘરમાંથી બહાર નિકળે અને તેને ફેલાતા રોકી શકાય. આ દરમિયાન કલકત્તામાં એક દુર્ગા પૂજા (Durga Pooja) પંડાલ ખૂબ જ અનોખી રીતે Covid-19 ને લઇને જાગૃતતા ફેલાવી રહ્યો છે.
કોરોના વિરૂદ્ધ જાગૃતતતા ફેલાવવાનો પ્રયત્ન
સોમવારે (17 ઓગસ્ટ 2020)ના રોજ ખૂંટી પૂજા દરમિયાન પંડાલએ લાકડાથી બનેલી દુર્ગા માં ની એક પ્રતિમાનું અનાવરણ કર્યું. રસપ્રદ વાત એ છે કે માતાને ચાંદીનું માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.
કોરોના વિરૂદ્ધ જાગૃતતતા ફેલાવવાનો પ્રયત્ન
આ માસ્ક 4 ગ્રામ ચાંદીમાંથી બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત માતાના 10 હાથમાં હથિયારો અને ફૂલોના બદલે સેનિટાઇઝર હતું.
કોરોના વિરૂદ્ધ જાગૃતતતા ફેલાવવાનો પ્રયત્ન
તમને જણાવી દઇએ કે ખૂંટી પૂજા એક લાકડાની ફ્રેમ પર કરવામાં આવે છે. આ પૂજા બાદથી જ પશ્વિમ બંગાળમાં માતાની મૂર્તિ બનાવવાની શરૂઆત થાય છે.
કોરોના વિરૂદ્ધ જાગૃતતતા ફેલાવવાનો પ્રયત્ન
કોરોના વાયરસ મહામારીના કારણે આ વખતે ખૂંટી પૂજામાં મોડું થયું છે. આ વર્ષે દુર્ગા પૂજા 22 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે.
Trending Photos