sanitizer

બેશરમીની હદ! ખુલ્લામાં ફરી રહ્યા છે કોરોના દર્દીઓ, પોલીસે ડંડા સેનિટાઇઝ કરીને ધોલાઇ કરી નાખી

જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ખુલ્લામાં ફરતા કોરોના દર્દીઓ પોલીસની હાથે ઝડપાતા ચકચાર. મહીસાગર જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના પોઝીટીવ કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે લુણાવાડા ખાતે આવેલ સરકારી જનરલ હોસ્પિટલમાં માત્રને માત્ર 50 બેડ કોવિડ 19 નું આઇસોલેસન વોર્ડ હોવાથી મોટા ભાગના દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઇસોલેટેડ કરવામાં આવી રહ્યા છે. જો કે આવા કોરોના પોઝીટીવ દર્દીઓ લુણાવાડા નગરમાં ખુલ્લા ફરી રહ્યા હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. 

Apr 10, 2021, 04:58 PM IST

પ્રગટાવેલી હોળી પાસે સેનેટાઈઝર લગાવીને જવાની ભૂલ ન કરતા, નહિ તો.... 

  • સેનેટાઈઝરમાં 60થી 70 ટકા આલ્કોહોલ હોય છે. આલ્કોહોલની અસર હાથ ઉપર લાંબો સમય સુધી રહે છે. તેથી હોળી દહન સમયે સેનેટાઈઝરનો ઉપયોગ જોખમી પુરવાર થઈ શકે છે
  • કોરોનાથી બચવા માટે હાથ ધોવા જરૂરી છે, પછી તેના માટે સેનેટાઈઝરનો ઉપયોગ કરો કે સાબુનો, તેનાથી કોઈ ફરક પડતો નથી

Mar 28, 2021, 12:05 PM IST

Thailand ના પ્રધાનમંત્રી પ્રયુત ચાન ઓચાને સવાલથી આવ્યો ગુસ્સો, પત્રકારો પર છાંટી દીધું સેનેટાઇઝર

મંત્રીમંડળમાં સંભવિત ફેરફારને લઈને અંતિમ સવાલથી ગુસ્સે થયેલા પ્રધાનમંત્રીએ સંવાદદાતાઓને પોતાના કામ પર ધ્યાન આપવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે એક સેનેટાઇઝરની બોટલ કાઢી અને સામે રહેલા પત્રકારો પર છંટકાવ કર્યો હતો. 

Mar 9, 2021, 11:23 PM IST

VIDEO: માર્યો લોચો... પાણી સમજી સેનિટાઇઝર પી ગયા BMC ના અધિકારી, અને પછી...

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે વીડિયોમાં અધિકારી બોટલ ખોલતાં અને સેનિટાઇઝર પીતા જોવા મળી રહ્યા છે.

Feb 3, 2021, 08:10 PM IST

Maharashtra: ઘોર બેદરકારી... માસૂમ ભૂલકાઓને પોલિયોના 2 ટીપાની જગ્યાએ સેનેટાઈઝરના ડ્રોપ પીવડાવી દેવાયા

ઘોર બેદરકારીનો એક મામલો મહારાષ્ટ્ર (Maharashtra) ના યવતમાલ જિલ્લાના એક ગામમાં જોવા મળ્યો. જ્યાં 12 બાળકોને પોલિયોના ટીપાની જગ્યાએ સેનેટાઈઝરના ડ્રોપ પીવડાવી દેવાયા.

Feb 2, 2021, 08:26 AM IST

ખતરનાક સાબિત થઈ શકે છે સેનિટાઈઝરનો ઉપયોગ, ગંભીર રોગોના થઈ શકો છો શિકાર

સતત સેનિટાઈઝરના ઉપયોગથી ત્વચા અને શરીરના અન્ય અંગો પર ખરાબ અસર પડે છે. જાણો, સેનિટાઈઝરનો વધુ પડતો ઉપયોગ બની શકે છે કેટલો ઘાતક

 

Dec 22, 2020, 05:45 PM IST

Sanitizer Side Effects: Sanitizerનો જરૂરિયાત કરતા વધારે ઉપયોગ કરવાથી થઈ શકે છે આ 5 ગંભીર બીમારીઓ

કોરોના વાયરસ (Coronavirus)ને રોકવા માટે દરેક જણ સેનિટાઇઝર (Sanitizer)નો ઉપયોગ કરી રહ્યું છે. પરંતુ કેટલાક સંશોધન મુજબ સેનિટાઇઝરના વધારે ઉપયોગથી આડઅસર (Sanitizer Side Effects) થાય છે, જેના કારણે ત્વચા અને શરીરના ઘણા ભાગો અસરગ્રસ્ત થાય છે.

Dec 19, 2020, 06:10 PM IST

દારૂની જગ્યાએ સેનેટાઇઝર પી લેતા રશિયામાં સાત લોકોના મોત

હાલ કોરોના વાયરસના કારણે વિશ્વમાં લોકો સેનેટાઇઝરનો ઉપયોગ કરી રહ્યાં છે પરંતુ રશિયામાં એક પાર્ટીમાં લોકોએ સેનેટાઇઝર પી જતા જીવ ગુમાવવાનો વારો આપ્યો છે. 

Nov 22, 2020, 06:37 PM IST

રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ, સરકારની ગાઇડ લાઇનનું કરવું પડશે પાલન

રાજ્યમાં તમામ અભ્યારણ 15મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગીર અભ્યારણ 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે કોરોનાની પરિસ્થિતિ ધીમે ધીમે થાળે પડતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Oct 12, 2020, 02:00 PM IST

દારૂની હેરફેરના નવા કીમિયાનો પર્દાફાશ, તમે સપનેય નહી વિચાર્યું હોય

પોલીસે પરંજીતસિંઘ ,બલજીતસિંઘ,જગતસિંઘ નામના ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. આ ત્રણેય મૂળ પંજાબના છે. પોલીસે દારૂ ભરેલી ટ્રક પકડી લેતા હવે તેમના આકા કોણ છે અને અમદાવાદમાં આટલી મોટી માત્રા દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ શરુ કરી છે.

Sep 10, 2020, 11:09 PM IST

આલ્કોહોલવાળા સેનિટાઈઝરથી નાકનું ટેરવું ચઢી જાય છે? તો આ સેનિટાઈઝર તમારા માટે છે...

  • જામનગરની શ્રી કામધેનુ દિવ્ય ઔષધિ મહિલા સહકારી મંડળીના બહેનો દ્વારા ગાયના મૂત્રમાંથી નેચરલ સેનિટાઈઝર બનાવવામાં આવ્યું.
  • ગૌમૂત્ર આધારિત નેચરલ સેનિટાઇઝરથી એક પણ આડઅસર થતી નથી અને હાથની ચામડી પણ સલામત રહે છે

Sep 10, 2020, 04:33 PM IST

મૌરયા પાસે સેનેટાઇઝર બનાવતી કંપનીમાં આગ, 13 ફાઇટર ઘટનાસ્થળે

મોરૈયા ગામમાં આવેલી સેનેટાઇઝર બનાવતી આરમેડ ફોર્મેશન નામની કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પગલે ચાર ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. 13

Sep 9, 2020, 05:20 PM IST

Pics: દુર્ગા માં ની મૂર્તિને પહેરાવ્યું ચાંદીનું માસ્ક, હાથમાં ફૂલના બદલે જોવા મળ્યું સેનિટાઇઝર

સોમવારે (17 ઓગસ્ટ 2020)ના રોજ ખૂંટી પૂજા દરમિયાન પંડાલએ લાકડાથી બનેલી દુર્ગા માં ની એક પ્રતિમાનું અનાવરણ કર્યું. રસપ્રદ વાત એ છે કે માતાને ચાંદીનું માસ્ક પહેરાવવામાં આવ્યું હતું. 

Aug 18, 2020, 11:43 PM IST

હવે દેશમાં નહી થાય સેનિટાઈઝર્સની અછત, વેચાણના નિયમોમાં થયા છે ફેરફાર

દેશમાં કોરોના વાયરસ (Coronavirus) મહામારીથી બચવા માટે કરવામાં આવતા ઉપાયોમાંથી એક છે હેન્ડ સેનિટાઇઝર (Hand Sanitizer). કેન્દ્ર સરકારે હવે તેને વેચવા માટે જરૂરિયાત લાઇસન્સ (Licence)ના નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. દેશનો કોઇપણ નાગરીક વગર કોઇ મુશ્કેલીએ સેનિટાઇઝર (Sanitizer) વેચી શકે છે. આ સંદર્ભે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

Jul 29, 2020, 12:29 PM IST

Pics: રાજકોટમાં બનાવી અનોખી કેક, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની આ કોરોના કેક

આ કેકમાં સેનેટાઇઝર, હેન્ડ વોશ, સાબુ, માસ્ક અને કોરોના વાયરસ બતાવવામાં આવ્યો છે.

Jun 24, 2020, 08:31 PM IST

સાવધાન! ઝેરી હોઈ શકે છે તમારૂ સેનેટાઇઝર, પ્રથમવાર સીબીઆઈએ જાહેર કર્યું એલર્ટ

સીબીઆઈને ઇન્ટરપોલ પાસેથી મળેલી જાણકારીના આધાર પર દેશભરમાં પોલીસ અને કાયદો લાગૂ કરનારી એજન્સીઓને એલર્ટ કરી છે કે ઘણા એક ગેંગ ઝેરી મિથેનોલથી બનેલ સેનેટાઇઝર વેચી રહી છે.

Jun 16, 2020, 11:25 AM IST

CBI એ પહેલીવાર અત્યંત ઝેરીલા સેનેટાઈઝરને લઈને આપ્યું મોટું એલર્ટ

કોરોના વાયરસ (Coronavirus) થી બચવા માટે મોટાભાગના ડોક્ટર હેન્ડ સેનેટાઈઝર (Hand Sanitizer) નો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યાં છે. પરંતુ  સેનેટાઈઝર જ તમારા જીવન માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI) એ પહેલીવાર એલર્ટ આપ્યું છે કે, દેશમાં એવા સેનેટાઈઝર પણ વેચાઈ રહ્યાં છે, જે ખતરનાક રીતે ઝેરીલા છે. તેનાથી લોકોના જીવનને ખતરો હોઈ શેક છે. 

Jun 16, 2020, 07:53 AM IST

રાજ્યની આ જાણીતી કંપનીના સેનેટાઇઝરના નમૂના ફેલ, લેતા પહેલા ચેતી જજો

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સેનેટાઇઝર બનાવતી કંપનીને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યની એક જાણીતી કંપનીના સેનેટાઇઝરમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું છે.

Jun 10, 2020, 10:12 PM IST