kolkata
Toolkit ષડયંત્ર પર ઈશારામાં PM મોદીએ કહ્યું- 'કેટલાક ભણેલા લોકો દુનિયામાં હિંસા ફેલાવે છે'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પશ્ચિમ બંગાળના વિશ્વભારતી યુનિવર્સિટી (Visva bharati university kolkata) ના દીક્ષાંત સમારોહમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભાગ લીધો. આ દરમિયાન પીએમ મોદીએ નામ લીધા વગર ટૂલકિટ ષડયંત્ર રચનારાઓ પર નિશાન સાધ્યું. કાર્યક્રમમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંક, રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા.
Feb 19, 2021, 01:14 PM ISTPM મોદી આવતીકાલે આસામ અને પશ્ચિમ બંગાળની લેશે મુલાકાત, ‘પરાક્રમ દિવસ’ની કરાશે ઉજવણી
આ પ્રસંગે નેતાજી પર કાયમી પ્રદર્શન અને પ્રોજેક્શન મેપિંગ શૉનું ઉદ્ઘાટન થશે. પ્રધાનમંત્રી સ્મૃતિ સિક્કા અને પોસ્ટ ટિકિટને પણ જાહેર કરશે. વળી નેતાજીના જીવનકવન પર આધારિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ “આમ્રા નૂતોન જૂબોનેરી દૂત”નું આયોજન પણ થશે.
Jan 22, 2021, 12:13 PM ISTLatest Update on Sourav Ganguly Health: Woodlands Hospital માંથી ડિસ્ચાર્જ થયા દાદા, ડોક્ટરોનો માન્યો આભાર
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને BCCI અધ્યક્ષ (BCCI President Sourav Ganguly) સૌરવ ગાંગુલીને આજે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. અનેક ડોક્ટરોની ટીમે સંપૂર્ણ તપાસ બાદ તેમને ડિસ્ચાર્જ કર્યા. આ શુભ સમાચારથી દાદાના ફેન્સ ખુબ ખુશ છે અને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે.
Jan 7, 2021, 01:43 PM ISTCM મમતા બેનરજીએ પહેલા કર્યો ડાન્સ, પછી કહ્યું- 'બંગાળને ગુજરાતમાં ફેરવી શકાશે નહીં'
પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એક સંગીત કાર્યક્રમ દરમિયાન ભાજપનું નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા.
Dec 24, 2020, 03:16 PM ISTબાયોટેકનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેનના મ્યૂટેશનને ખતમ કરનારી વેક્સિન 6 સપ્તાહમાં બની જશે
કોરોના વાયરસના બદલાયેલા રૂપને લઈને લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. તેમાં એક સવાલ તે પણ છે કે શું કોરોનાની હાલની વેક્સિન કોવિડ-19ના બદલાયેલા સ્વરૂપ સામે લડવા માટે સક્ષમ છે કે નહીં?
Dec 22, 2020, 11:24 PM ISTUKમાં કોરોનાના નવા સ્ટ્રેનથી ઝડપથી ફેલાય છે સંક્રમણ, ભારતની સ્થિતિ સારીઃ સ્વાસ્થ્ય મંત્રાલય
નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ કે, યુનાઇટેડ કિંગડમમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યો છે. આ મ્યુટેશન બીમારીની તીવ્રતાને પ્રભાવિત કરી રહ્યું નથી. કોરોનાના મામલામાં મૃત્યુદર આ મ્યુટેશનથી પ્રભાવિત થયો નથી.
Dec 22, 2020, 05:09 PM ISTલંડનથી ભારત પહોંચેલા 7 યાત્રી કોરોના પોઝિટિવ, નવા સ્ટ્રેન બાદ ડરનો માહોલ
લંડનથી ભારત પહોંચેલા 7 યાત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે અને નવા સ્ટ્રેનના ભારત પહોંચી જવાનો ડર વધી ગયો છે.
ક્રિકેટર શાકિબે કોલકત્તામાં કરી કાલી પૂજા, કટ્ટરપંથીઓની ધમકી પર માગી માફી
શાકિબ પાછલા સપ્તાહે કોલકત્તા પહોંચ્યો હતો, જ્યાં બેલીઘાટમાં તેણે કાલી માતાની પૂજા કરી હતી. શાકિબના બાંગ્લાદેશ પરત ફર્યા બાદ સિલહટ શહેરના મોહસિન તાલુકદારે ફેસબુક લાઇમાં કહ્યુ કે, આ ક્રિકેટરે મુસ્લિમોનું અપમાન કર્યુ છે.
સાત મોટા શહેરોમાં નવા ઘરોની સપ્લાઇમાં 60 ટકાનો ઘટાડો, અહીં જાણો ડીટેલ
કોવિડ 19ના સંક્રમણથી નવા રેસિડેન્શિયલ પ્રોપર્ટી અથવા ઘરોની સપ્લાઇ પર જોરદાર અસર પડી છે. દેશના સાત મોટા શહેરોમાં આ ઘર અથવા પ્રોપર્ટીની સપ્લાઇમાં 60 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Oct 4, 2020, 01:47 PM ISTમુસ્લિમ છાત્રોને આતંકના માર્ગ પર મોકલનાર શંકાસ્પદ મહિલા આતંકી સામે ચાર્જશીટ દાખલ
NIAએ મુસ્લિમ યુવાનોને આતંકના માર્ગ પર મોકલનાર લશ્કર એ તૈયબાની મહિલા આતંકી સામે કોલકાતાની NIA કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. આ સાથે જ મહિલા આતંકી સાથે સંકળાયેલા કેટલાક પુરાવા પણ જમા કર્યા છે.
Sep 12, 2020, 12:04 PM ISTPics: દુર્ગા માં ની મૂર્તિને પહેરાવ્યું ચાંદીનું માસ્ક, હાથમાં ફૂલના બદલે જોવા મળ્યું સેનિટાઇઝર
સોમવારે (17 ઓગસ્ટ 2020)ના રોજ ખૂંટી પૂજા દરમિયાન પંડાલએ લાકડાથી બનેલી દુર્ગા માં ની એક પ્રતિમાનું અનાવરણ કર્યું. રસપ્રદ વાત એ છે કે માતાને ચાંદીનું માસ્ક પહેરાવવામાં આવ્યું હતું.
Aug 18, 2020, 11:43 PM ISTહવે કોરોનાની તપાસ થશે ઝડપી, PM મોદી કરશે આ નવી સુવિધાઓની શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારના નોઇડા, મુંબઇ અને કોલકાતામાં ઉચ્ચ ક્ષમતાવાળી કોવિડ-19 (COVID-19) પરીક્ષણ સુવિધાઓનું ઉદ્ધાટન કરશે. જેનાથી દેશમાં પરીક્ષણ કરવાની ક્ષમતાને વધારો મળશે. બીમારીની વહેલી તકે તપાસ શક્ય બનશે અને સમય જતાં સારવાર ઝડપી બનશે.
Jul 26, 2020, 07:00 PM ISTED એ કોલકાતાનાં જ્વેલરી હાઉસને મોકલી 7220 કરોડ રૂપિયાની ઐતિહાસિક FEMA નોટિસ
પ્રવર્તન નિર્દેશાલય (ED) એ FEMA હેઠળઅત્યાર સુધીની સૌથી મોટી કારણ દર્શક (Show Cause) નોટિસ મોકલી છે. ઇડીએ 7220 કરોડ ની નોટિસ કોલકાતનાં શ્રી ગણેશ જ્વેલરી હાઉસ અને ડાયરેક્ટર ઉમેશ પારેખ, નિલેશ પારેખ અને કમલેશ પારેખને મોકલી છે. આ ત્રણેય પર આરોપ છે કે, RBI નાં દિશા નિર્દેશનું ઉલ્લંઘન કરીને વિદેશી મુદ્રાનો વ્યવહાર કર્યો. બહારનાં દેશોમાં વ્યવહાર કર્યો અને 7220 કરોડ રૂપિયાનાં એક્સપોર્ટનાં નામે વિદેશ મોકલવામાં આવ્યા.
Jul 6, 2020, 11:44 PM ISTઅજીબોગરીબ કિસ્સો: લગ્નના 9 વર્ષ બાદ મહિલાને ખબર પડી કે તે એક પૂરૂષ છે, જાણો સમગ્ર મામલો
પશ્ચિમ બંગાળની વીરભૂમ જિલ્લાની 30 વર્ષીય એક વિવાહિત મહિલાને પેટના નિચેના ભાગમાં દુખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી. જ્યાં તેને જાણવા મળ્યું કે તે 'પુરૂષ' છે અને તેના અંડકોષમાં કેન્સર (Testicular cancer) છે. મહિલા છેલ્લા 9 વર્ષથી વિવાહિત જીવન જીવી રહી છે અને એક મહિના પહેલા પેટમાં દુખાની ફરિયાદ લઈ શહેરની નેતાજી સુભાષ ચંદ્ર બોઝ હોસ્પિટલ ગઈ હતી, જ્યાં ડોક્ટર અનુપમ દત્તા અને ડો. સોમેન દાસ દ્વારા તપાસ કરવા પર મહિલાની સાચી ઓળખ સામે આવી હતી.
Jun 27, 2020, 05:59 PM ISTબીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારના સભ્યો બન્યા કોરોનાનો શિકારઃ રિપોર્ટ
સૌરવ ગાંગુલીના ભાઈ, તેમની પત્ની અને સાસુ-સસરા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ચારેયનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમને એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે.
Jun 20, 2020, 05:01 PM ISTઅમ્ફાન: PM મોદીનું એલાન, પશ્ચિમ બંગાળને એક હજાર કરોડનું રાહત પેકેજ
PM Modi visited west bengal and declared relief package watch video.
May 22, 2020, 02:15 PM ISTPM મોદી પહોંચ્યા કોલકાતા, એરપોર્ટ પર CM મમતા બેનરજી પણ રહ્યાં હાજર
PM Modi reached kolkata airport watch video.
May 22, 2020, 02:00 PM ISTકર્નલ રેન્કના ડોક્ટર પણ કોરોનામાં સપડાયા, કલકત્તાના આર્મી હોસ્પિટલમાં ભરતી
ભારતમાં કોરોના વાયરસ સતત થઇ રહ્યો છે. હવે ભારતીય સેનામાં વધુ એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સૂત્રોના અનુસાર કલકત્તામાં સેનાના કમાન્ડ હોસ્પિટલમાં એક કર્નલ રેન્કના ડોક્ટરને કોવિડ-19થી પોઝિટિવ મળી આવ્યા છે.
Mar 29, 2020, 10:10 PM ISTPHOTOS: કોરોનાને લઈ સમગ્ર ભારતમાં લોકડાઉન, જુઓ ગુજરાત સહિત ક્યાં કેવા છે હાલ
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લોકડાઉન કરવામાં આવ્યા છે. લોકડાઉન અને 144ની કલમનું કડક પાલન થાય તે માટે પોલીસ ઘરથી બહાર નીકળનારા લોકોનું કડક ચેકીંગ કરી રહી છે
Mar 24, 2020, 03:27 PM ISTPM મોદીએ કહ્યું, 'કલકત્તા પોર્ટ હવે શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે'
પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi) કલકત્તા પોર્ટ ટ્રસ્ટ (Kolkata Port Trust)ની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કલકત્તા પોર્ટ ટ્રસ્ટ હવેથી શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે. વડાપ્રધાને કહ્યું કે 'કલકત્તાનું આ પોર્ટ ભારતની ઓદ્યોગિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનું જીવતું પ્રતિક છે.'
Jan 12, 2020, 01:18 PM IST