2025 આ રાશિ અને મૂળાંકવાળા માટે યાદગાર રહેશે, લક્ષ્મીમાતા રૂમઝૂમ કરતા આવશે અને એટલું આપીને જશે કે વિચાર્યું પણ નહીં હોય

નવા વર્ષની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી છે. જ્યોતિષ મુજબ વર્ષ 2025 કેટલાક વિશેષ મૂળાંકવાળા માટે ખાસ રહેવાનું છે. આ વર્ષ દેવી લક્ષ્મીની કૃપાથી ધનલાભ અને સમૃદ્ધિ આવશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ જેને આ વર્ષે વિશેષ લાભ મળશે. 

મૂળાંક 6

1/5
image

જો કોઈ જાતકનો જન્મ 6, 15 કે 24 તારીખે થયો હશે તો તેમનો મૂળાંક 6 હશે. આ મૂળાંકનો સ્વામી ગ્રહ શુક્ર છે. જે પ્રેમ, સૌંદર્ય અને સમૃદ્ધિના પ્રતિક છે. મૂળાંક 6વાળા પણ લક્ષ્મી માતાને પ્રિય ગણાય છે. જેમના પર આ વર્ષે માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.   

મહેનતુ જાતકો અને આર્થિક સ્થિતિ

2/5
image

મૂળાંક 6વાળા જાતકો મહેનતુ હોય છે અને કોઈ પણ કાર્યમાં પાછી પાની કરતા નથી. માતા લક્ષ્મીની કૃપાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત હોય છે અને તેઓ એશોઆરામનું જીવન જીવે છે. તેમનો સ્વભાવ હસમુખો અને મિલનસાર હોય છે. જે તેમને સમાજમાં પ્રિય બનાવે છે. 

વૃષભ અને તુલા રાશિ

3/5
image

વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. આથી વર્ષ 2025 આ બંને રાશિઓ માટે વિશેષ રહેશે. આર્થિક મામલાઓની સાથે સાથે લવ લાઈફમાં પણ સકારાત્મક પરિવર્તન જોવા મળશે. 

ઉપાય અને આરાધના

4/5
image

આર્થિક લાભ મેળવવા માટે વૃષભ અને તુલા રાશિના જાતકોએ શુક્રવારે માતા દુર્ગા અને લક્ષ્મીમાતાની આરાધના કરવી જોઈએ. આ ઉપાય તેમને વધુ સકારાત્મક પરિણામ અપાવવામાં મદદ કરશે. 

 

 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.