Maa Lakshmi Priya Rashi: રાશિચક્રમાં 12 રાશિઓ હોય છે જે કોઈકને કોઈ દેવતા સંલગ્ન હોવાનું માનવામાં આવે છે. 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ એવી છે જે માતા લક્ષ્મીની અપાર કૃપા મેળવે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે.
Dreams Signs of Wealth: શું તમને પણ વિચિત્ર સપના આવે છે? સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, વ્યક્તિ ધનવાન બને અને તેનું ભાગ્ય ચમકે તે પહેલાં આવતા પાંચ ખાસ સપનાઓ વિશે જાણો. શું તમારું ભાગ્ય પણ બદલાવાનું છે?
Dhan Labh ke Sanket: માતા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો ઘર ધન-સમૃદ્ધિથી ભરાય જાય છે. એવા કેટલાક સંકેતો છે જેના પરથી જાણી શકાય કે તમારા પર માં લક્ષ્મી પ્રસન્ન છે અને તમારા ઘરમાં વાસ કરવાના છે.
Vastu Tips: હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તે ફક્ત ઘરની રચના સુધી મર્યાદિત નથી, પરંતુ જીવનશૈલી સાથે સંબંધિત ઘણી બાબતો પર ધ્યાન આપવાની સલાહ પણ આપે છે.
Rajyog: બુધવાર અને 16 એપ્રિલ 2025 એ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે દેવી લક્ષ્મી અને શિવના આશીર્વાદ આ ત્રણેય રાશિઓ પર વરસશે, જાણો આ દિવસે શું મહત્વપૂર્ણ બનવાનું છે.
Mulank 6: અંક જ્યોતિષ એટલે કે ન્યુમરોલોજીમાં જન્મ તારીખ કે નામના અક્ષર પરથી નંબર કાઢવામાં આવે છે. આ મૂલાંક પરથી વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ, આર્થિક સ્થિતિ વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે. અંક શાસ્ત્ર અનુસાર 3 તારીખો એવી છે જેમાં જન્મેલા લોકો શુક્ર ગ્રહ અને દેવી લક્ષ્મીના પ્રિય હોય છે.
નવા વર્ષની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી છે. જ્યોતિષ મુજબ વર્ષ 2025 કેટલાક વિશેષ મૂળાંકવાળા માટે ખાસ રહેવાનું છે. આ વર્ષ દેવી લક્ષ્મીની કૃપાથી ધનલાભ અને સમૃદ્ધિ આવશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ જેને આ વર્ષે વિશેષ લાભ મળશે.
Lucky Rashi: મહાલક્ષ્મી માતાની કૃપા થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય છે. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે લોકો દિવસ રાત તેમની પૂજા અર્ચના કરે છે. જો કે રાશિચક્રની કેટલીક રાશિઓ એવી છે જેમને લક્ષ્મીજીને પ્રસન્ન કરવા પડતા નથી. તેમના પર લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન હોય છે અને તેનું કારણ છે તેમની રાશિ. કેટલીક રાશિ લક્ષ્મીજીની પ્રિય છે અને તેમના પર હંમેશા લક્ષ્મીજીના આશીર્વાદ વરસતા રહે છે.
Diwali 2024 Lucky Rashiyan: લોકો આખું વર્ષ દિવાળીના તહેવારની રાહ જુએ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષની દિવાળી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ વર્ષે દિવાળી 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ વખતે દિવાળી પર બુધાદિત્ય સાથે શશ રાજયોગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આયુષ્માન યોગની પણ રચના કરવામાં આવશે. આ બધા યોગ 5 રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકોને ઘણી સફળતા મળશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે...
Dussehra 2024 Tips: જો તમે સખત મહેનત કરવા છતાં તમારી કારકિર્દીમાં પ્રગતિ કરી શકતા નથી, તો દશેરા પર 4 નાના પગલાં લો. આમ કરવાથી પરિવાર પર ધનની વર્ષા થશે અને અટકેલા કામ પૂરા થશે.
Money Vastu Tips: જો તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો સવારે આંખ ખુલે એટલે સૌથી પહેલા આ 4 કામ કરવાનું શરુ કરો. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ 4 કામ કરવાથી ઘરમાં ધન-ધાન્ય સતત વધતા રહે છે.
Maa Lakshmi Favourite Ratna:ધનપ્રાપ્તિ અને સુખ, સમૃદ્ધિ માટે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીની પૂજા કરે છે. મતાલક્ષ્મીની પૂજા કરવાની સાથે તેમનો પ્રિય રત્ન ધારણ કરી લેવામાં આવે તો વ્યક્તિ ઝડપથી ધનવાન બને તેવા યોગ સર્જાય છે. રત્ન શાસ્ત્રમાં આ રત્ન વિશે જણાવવામાં આવ્યું છે. રત્ન શાસ્ત્ર અનુસાર આ રત્ન માતા લક્ષ્મીને અતિપ્રિય છે અને તે ધન આકર્ષિત કરવામાં મદદ કરે છે.
Devshayani Ekadashi 2024: પંચાંગ અનુસાર આ વર્ષે 17 જુલાઈ 2024 અને બુધવારે દેવશયની એકાદશી ઉજવાશે. આ દિવસે કેટલાક શુભ યોગ પણ બની રહ્યા છે જે દિવસે દેવપોઢી એકાદશીને વિશેષ બનાવે છે. આ વર્ષે દેવશયની એકાદશી પર સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિધ્ધિ યોગ, શુભ યોગ અને શુક્લ યોગ બની રહ્યા છે. આ યોગના કારણે દેવશયની એકાદશી અત્યંત શુભ સાબિત થશે.
Lucky Zodiac signs: ધર્મ શાસ્ત્ર અનુસાર કેટલીક એવી ભાગ્યશાળી રાશિઓ પણ છે જેના પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે. આ રાશિના લોકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા રહે છે. આ લકી રાશિઓ કઈ છે આજે તમને જણાવીએ.
Morning Tips: શાસ્ત્રો અનુસાર સવારે ઉઠ્યા પછી કોઈ ખાસ કામ કરવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સવારે ઉઠીને સૌથી પહેલા આ 5 કામ કરવાથી તમને હંમેશા દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
Shukrawar Upay: જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે જો કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા હંમેશા ઘર પર બની રહે છે. જો તમે પણ તમારા ઘરને સુખ સમૃદ્ધિથી છલોછલ કરવા માંગો છો તો શુક્રવારના દિવસે માતા લક્ષ્મી સંબંધિત આ ઉપાય જરૂર કરવા.
Goddess Lakshmi: દેવી લક્ષ્મી પ્રેમ, સુંદરતા અને સમૃદ્ધિનો અવતાર છે અને તેઓ ભગવાન વિષ્ણુના અર્ધાંગિની છે. માતા લક્ષ્મીના પણ અલગ અલગ સ્વરુપ છે. આજે તમને માતા લક્ષ્મીના અલગ અલગ સ્વરુપ અને તેમને પ્રસન્ન કરવાના મંત્રો વિશે જણાવીએ.
Shukrawar Upay: જો તમે ઈચ્છો છો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે તો શુક્રવારના દિવસે આ ત્રણ કામ જરૂરથી કરવા. જો તમે દર શુક્રવારે આ ત્રણ કામ કરશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ સતત વધશે સાથે જ જીવનમાં જો આર્થિક સમસ્યાઓ હશે તો તે પણ દૂર થવા લાગશે.
Dhan Labh Upay:જે વ્યક્તિના જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય એટલે કે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત ન હોય તે પણ જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલા કેટલાક ઉપાય કરીને ધન અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. જો વ્યક્તિ પોતાનું આળસ છોડીને સવારે કેટલાક કામ કરે છે તો માતા લક્ષ્મીના આશીર્વાદ તેના પર હંમેશા રહે છે.
Astro Tips: માતા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે. લક્ષ્મી પૂજા દરમિયાન તેમને કેટલાક ખાસ ફૂલ અર્પણ કરવાથી તેઓ શીઘ્ર પ્રસન્ન થાય છે. સાથે જ તે વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ધનના દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે તેમના મનપસંદ ફૂલ તેમને ચઢાવી શકો છો. તેનાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.
Chankya Niti: ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો જરૂરી છે કે તે યોગ્ય રસ્તા પર ચાલે અને મહેનત કરે. સફળતા પ્રાપ્ત કરવા માટે ભાગ્યોનો સાથ પણ જરૂરી છે પરંતુ ભાગ્ય પણ એવા જ વ્યક્તિને સાથ આપે છે જે જીવનમાં સારી આદતોને અપનાવે.
Friday Astro Tips: શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્રદેવને સમર્પિત માનવામાં આવે છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાંથી આર્થિક સંકટ દૂર કરવા હોય તો શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરી શકાય છે.