અંક જ્યોતિષ પ્રમાણે એવા કેટલાક મૂળાંક હોય છે જેના પર ભગવાનની કૃપા હોવાનું માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મૂળાંકવાળા લોકોનું ભગવાન સાંભળે છે અને તેમની ઈચ્છાઓ પૂરી કરે છે. જાણો તેમાં તમારો મૂળાંક છે કે નહીં.
Shani Dev favourite Mulank: અંક જ્યોતિષ અનુસાર મૂલાંક 8 વાળા લોકો પર શનિ દેવની વિશેષ કૃપા હોય છે. તેઓ જીવનમાં સફળતા ધીરે ધીરે પ્રાપ્ત કરે છે પરંતુ આ સફળતા સ્થાયી હોય છે. એક ઉંમર પછી ભાગ્ય તેમને સાથ આપવા લાગે છે.
Ank Jyotish: અંકશાસ્ત્ર અનુસાર, વ્યક્તિની જન્મ તારીખ તેમના સ્વભાવ, વ્યક્તિત્વ અને જીવન દિશા વિશે ઘણું બધું જણાવે છે. દરેક સંખ્યાની પોતાની અનોખી ઉર્જા હોય છે, જે વ્યક્તિની કારકિર્દી, વિચારસરણી અને વર્તનને પ્રભાવિત કરે છે.
Ganesh Chaturthi: અંક જ્યોતિષ (Numerology) અનુસાર દરેક વ્યક્તિના જીવનમાં તેને જન્મ તારીખ એટલે કે બર્થ નંબર સાથે જોડાયેલ હોય છે, જે પ્રકારે ગ્રહ અને રાશિઓ જીવન પર પ્રભાવ છોડે છે, તે પ્રકારે નંબર પણ વ્યક્તિત્વ, સ્વભાવ અને ભાગ્યને પ્રભાવિત કરે છે.
Ank Jyotish: અંક જ્યોતિષ અનુસાર જન્મતિથિના આધાર પર ભવિષ્યની જાણકારી મેળવી શકાય છે. તે અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આગામી મહિનો કેવો પસાર થશે. ઓગસ્ટ મહિનો કરિયર, વ્યાપાર, પ્રેમ જીવન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી તક લાવી શકે છે. આવો જાણીએ ઓગસ્ટ મહિનો કયા મૂળાંકના જાતકો માટે વરદાન સાબિત થશે.
અંક જ્યોતિષ અનુસાર દરેક સંખ્યાનો એક વિશેષ ગુણ અને પ્રભાવ હોય છે. જન્મતિથિના આધાર પર વ્યક્તિના સ્વભાવ, વિચાર, કરિયર અને ભવિષ્યની સંભાવનાઓનું અનુમાન લગાવી શકાય છે.
Ank Jyotish: અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૂળાંક 6ના જાતકોની સાથે માતા લક્ષ્મી હંમેશા રહે છે. આવો જાણીએ આખરે આ મૂળાંકના લોકોની તિજોરી હંમેશા કેમ ભરેલી હોય છે.
Mahadev Favourite Mulank: અંકશાસ્ત્ર અનુસાર 1 થી 9 મૂળાંકમાંથી 3 મૂળાંક એવા છે જે મહાદેવને અત્યંત પ્રિય હોય છે. જે લોકોનો જન્મ આ મૂળાંકમાં થયો હોય છે તેઓ પર શિવજીના આશીર્વાદ રહે છે. આ તારીખોએ જન્મેલા લોકો ભોળાનાથને અતિપ્રિય હોય છે. જો આ લોકો શ્રદ્ધાથી શિવજીની ભક્તિ કરે તો લોકો જોતા રહી જાય એવા પરિણામ તેમને પ્રાપ્ત થઈ શકે છે.
Ank Jyotish: દરેક મૂલાંકનો સંબંધ અલગ અલગ ગ્રહ સાથે હોય છે, જેનો પ્રભાવ તે વ્યક્તિ પર પડે છે. અંક જ્યોતિષ અનુસાર ખાસ મૂલાંક ધરાવતી યુવતીઓ લગ્ન પછી પતિના ભાગ્યને પણ ચાર ચાંદ લગાડી દે છે.
Ank Jyotish: અંક જ્યોતિષ અનુસાર મૂળાંક 1ના છોકરાઓ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. તેને ખુશ કરવા માટે તે પત્નીની દરેક વાત માને છે.
Mulank 6: અંક જ્યોતિષ એટલે કે ન્યુમરોલોજીમાં જન્મ તારીખ કે નામના અક્ષર પરથી નંબર કાઢવામાં આવે છે. આ મૂલાંક પરથી વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ, આર્થિક સ્થિતિ વિશે ભવિષ્યવાણી કરવામાં આવે છે. અંક શાસ્ત્ર અનુસાર 3 તારીખો એવી છે જેમાં જન્મેલા લોકો શુક્ર ગ્રહ અને દેવી લક્ષ્મીના પ્રિય હોય છે.
નવા વર્ષની શરૂઆતમાં હવે ગણતરીના દિવસો બાકી છે. જ્યોતિષ મુજબ વર્ષ 2025 કેટલાક વિશેષ મૂળાંકવાળા માટે ખાસ રહેવાનું છે. આ વર્ષ દેવી લક્ષ્મીની કૃપાથી ધનલાભ અને સમૃદ્ધિ આવશે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ જેને આ વર્ષે વિશેષ લાભ મળશે.
Number 6 People: અંક જ્યોતિષ અનુસાર અમુક ખાસ તારીખોમાં જન્મેલા લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. આ જાતકો ખુબ ઓછી ઉંમરમાં દૌલત-શોહરત મેળવી લે છે. તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી.
Number 6 People: અંકશાસ્ત્ર અનુસાર અમુક તારીખો પર જન્મેલા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ લોકો ખૂબ જ નાની ઉંમરમાં સંપત્તિ અને કીર્તિ પ્રાપ્ત કરે છે. તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી.
Numerology: જે વ્યક્તિનો મૂલાંક 9 હોય તે સ્વભાવથી દયાળુ હોય છે. આવા લોકો બીજાની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. જો કોઈ વ્યક્તિ પરેશાન છે તેવી તમને ખબર પડે તો તેઓ મદદ કરવા આગળ આવે છે.
Ank Shastra: મૂળાંક નંબર 7 ધરાવતા લોકો મૌલિકતા, સ્વતંત્ર વિચાર શક્તિ અને અસામાન્ય વ્યક્તિત્વના માલિક હોય છે. તેમની પાસે નવીનતા છે અને તેઓ હંમેશા કંઈક નવું વિચારતા હોય છે. તેઓ મુસાફરીના ખૂબ જ શોખીન હોય છે અને તેમની કલ્પનાશક્તિ મજબૂત હોય છે. તેઓ આત્મવિશ્વાસની ખૂબ સારી ભાવના ધરાવે છે અને સ્પષ્ટ રીતે બોલવામાં માને છે.
Ank Jyotish 10 December 2023: અંકશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો એક પ્રકાર છે જેનો ઉપયોગ વ્યક્તિના અંગત જીવન અને ભવિષ્ય વિશે તેની જન્મતારીખની સંખ્યાઓ દ્વારા માહિતી મેળવવા માટે થાય છે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ 23મી એપ્રિલ હોય તો તેનો મૂળાંક નંબર 5 (2+3=5) હશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે અંકની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 થશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યશાળી કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેમનો લકી નંબર 6 છે.
Mulank 5 Numerology: અંકશાસ્ત્રમાં દરેક મૂલાંકના લોકો વિશે માહિતી આપવામાં આવી છે. આ મુજબ મૂલાંક નંબર 5 વાળા લોકો સૌથી વધુ બુદ્ધિશાળી હોય છે અને બિઝનેસમાંથી કરોડો રૂપિયા કમાય છે.
Numerology: કહેવાય છે કે, કિસ્મતથી વધારે અને સમયથી પહેલાં કોઈને કંઈ નથી મળતું. ત્યારે આ કહેવતને અનુરૂપ તમે પણ તમારી જન્મ તારીખને ચેક કરી લો. અંકશાસ્ત્ર કહે છેકે, જો તમારી જન્મતારીખ એમના ગણિત સાથે મેચ થતી હશે તો તમે પણ પૈસાદાર બની જશો, તમારું પણ કિસ્મત ચમકી જશે.
Number 8 wale log: રાશિચક્રની જેમ, અંકશાસ્ત્રમાં પણ દરેક સંખ્યાના સ્વામી ગ્રહો છે. આ પ્રમાણે 8 નંબરના સ્વામી શનિદેવ છે અને તે આ અંકના લોકો પર વિશેષ મહેરબાની હોય છે.
Numerology 2024: આજે આપણે 6 નંબર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કહેવાય છે કે આ લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે. આ સાથે આ લોકો ખૂબ જ રોમેન્ટિક પણ હોય છે અને પાણીની જેમ પૈસા ખર્ચે છે, તો ચાલો જાણીએ નંબર 6 સાથે જોડાયેલા લોકો વિશે વધુ ખાસ વાતો...