આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે

જેમ ‘સોનમ ગુપ્તા બેવફા હૈ....’ ડાયલોગ વાયરલ થયો હતો, તેમ હાલ સોશિયલ મીડિયા પર હીનાનો ઓડિયો વાયરલ થયા બાદ ‘અમારી હીના જરાક શોખીન છે...’ વાયરલ થયું છે. મીમ્સમાં ચર્ચા થઈ રહી છે કે, આઈફોને તોડી હીનાની સગાઈ

Jan 22, 2021, 02:11 PM IST

ઝી મીડિયા/બ્યૂરો :સોશિયલ મીડિયા પર હાલ હીનાનો જબરો શોખ ટ્રેન્ડ (heena audio viral) થઈ રહ્યો છે. હીના નામની યુવતીના આઈફોન માંગવાની ડિમાન્ડને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હીના નામની યુવતી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ ગઈ છે. હીના નામની યુવતીની આઈફોનની માંગણી પર તેની બહેન અને સાસરી પક્ષના લોકો સાથે થયેલી ચર્ચાની લોકો મજાક ઉડાવી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા (social media) માં ઓડિયો વાયરલ થયો છે. પરંતુ હીનાના જબરા શોખનો ઓડિયા વાયરલ થતા જ તેના મીમ્સ ફરતા (memes viral) થયા છે. જેમાં હીનાનો શોખ હાસ્યનું પાત્ર બન્યો છે. memes માં લોકો કહી રહ્યાં છે, એમઆઈએ ઘર તોડાવ્યું. લોકો હીનાની ડિમાન્ડ અને અને હીનાની બહેનની વાતો સાંભળીને પેક પકડીને હસી રહ્યાં છે. ત્યારે જુઓ સોશિયલ મીડિયા પર હીનાના મોંઘાદાટ ફોનની ડિમાન્ડના કેવા મીમ્સ બન્યા છે. 

1/10

અમારી હીના જરાક શોખીન છે...

અમારી હીના જરાક શોખીન છે...

જેમ ‘સોનમ ગુપ્તા બેવફા હૈ....’ ડાયલોગ વાયરલ થયો હતો, તેમ હાલ સોશિયલ મીડિયા પર હીનાનો ઓડિયો વાયરલ થયા બાદ ‘અમારી હીના જરાક શોખીન છે...’ વાયરલ થયું 

2/10

હીનાની બહેને સાસરીવાળા સાથે 14 મિનીટ વાત કરી

હીનાની બહેને સાસરીવાળા સાથે 14 મિનીટ વાત કરી

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપ (heena audio) માં એક 10 મિનિટની અને બીજી 4 મિનિટની છે. દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.  

3/10

આઈફોને તોડી હીનાની સગાઈ 

આઈફોને તોડી હીનાની સગાઈ 

મીમ્સમાં મજાક થઈ રહી છે કે, આઈફોને તોડી હીનાની સગાઈ 

4/10

અમારી હીના જરાક શોખીન છે...

અમારી હીના જરાક શોખીન છે...

5/10

અમારી હીના જરાક શોખીન છે...

અમારી હીના જરાક શોખીન છે...

6/10

અમારી હીના જરાક શોખીન છે...

અમારી હીના જરાક શોખીન છે...

7/10

અમારી હીના જરાક શોખીન છે...

અમારી હીના જરાક શોખીન છે...

8/10

અમારી હીના જરાક શોખીન છે...

અમારી હીના જરાક શોખીન છે...

9/10

અમારી હીના જરાક શોખીન છે...

અમારી હીના જરાક શોખીન છે...

10/10

અમારી હીના જરાક શોખીન છે...

અમારી હીના જરાક શોખીન છે...