વર્ષ 2050માં કેવું દેખાશે EVM? AIએ દેખાડી ભવિષ્યની એક ઝલક, PHOTO જોઈ વિશ્વાસ નહીં કરો!
EVM: ભારતમાં લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા છે. આ ચૂંટણીઓમાં દર વખતની જેમ આ વખતે પણ અનેક નેતાઓએ સવાલો ઉભા કર્યા છે. ઈવીએમ એટલે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન જેનો ઉપયોગ મતદાન માટે થાય છે. અમે આ મોકાને ખાસ બનાવવા માટે અમે AI ટૂલ વડે કેટલીક તસવીરો તૈયાર કરી છે જે વર્ષ 2050માં EVM કેવું દેખાશે તેની માહિતી આપે છે. આવો આજે અમે તમને આ તસવીરો બતાવીએ.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ખૂબ જ શક્તિશાળી અને બુદ્ધિશાળી ટૂલ છે જે તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.
અમારી સામે આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સે જે તસવીર બનાવીને રજૂ કરી છે તે કોઈ ટાઈપરાઈટર યા કોઈ પ્રિન્ટર જેવું લાગે છે, પરંતુ તે સંપૂર્ણપણે સચોટ છે કે કેમ તેની કોઈ માહિતી આપણી પાસે નથી.
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનથી મતગણતરી પણ ઘણી સરળ થઈ જાય છે અને એક જ દિવસમાં તેના પરિમાણ આવી જાય છે તેના કારણે હવે મહિનાની રાહ જોવાની ઝંઝટમાંથી છૂટકારો મળી જાય છે.
તાજેતરમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન મતદાન કરવાની સૌથી ઝડપી અને સરળ રીત છે અને આના કારણે મતદાન માટે લાગતા સમયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
વર્ષ 2050માં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો હશે કે નહીં તે આપણે નથી જાણતા પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં આપણી સમક્ષ જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તે તદ્દન અલગ અને ભવિષ્યવાદી લાગે છે.
Trending Photos