Health Tips: કોરોના કાળમાં ઈમ્યુનિટી વધારવી છે આશ્યક, આ વસ્તુનું સેવન કરવાથી મળશે અદભુત તાકાત

કોરોનાના કપરા સમયના લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે વધુ પડતો સમય જોવા મળે છે. કોરોનાથી બચવા માટે લોકો જૂદા-જૂદા રસ્તાઓ અપનાવે છે.

નવી દિલ્લીઃ આમળામાં કોરોનાથી બચવા માટે સારા ગુણો રહેલા છે. અને આ મહામારીના સમયમાં એક કામ કરવુ તે જરૂરી છે અને તે તમારી ઈમ્યુનિટી સિસ્ટમને મજૂબત કરવા માટે આમળા ઉપયોગી સાબિત થાય છે. ફાયદાકારક અને આયુર્વેદિક વસ્તુના ઉપયોગના એક વસ્તુ વિશે હમે તમને કહેવા માગતા હોય છે.

આમળા અને સરગવાના જ્યુસ

1/4
image

છેલ્લા એક વર્ષના સમયથી કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે. અને આવા સમયમાં વિટામિન સીથી તમને કોઈ તમારી ડાઈટમાં તેનો સમાવેશ કરવો જરૂરી છે વિટામીન સી તમારી ઈમ્યુવનિટી સિસ્ટમને સ્ટ્રોગ બનાવવામાં મદદ કરે છે. સરગવાની પાંદડા અને આમળાનો મિલાવીને તેનુ સેવન કરવું તે તમારી તબિયતમાં માટે સારૂ રહેશે.

 

આમળાના ફાયદા વિશે જણાવો

2/4
image

આમળા તે વિટામીન સીના માટે ઉત્તમ સ્ત્રોત ગણાય છે. સફેદ લોહીની કોશિકાઓના ઉત્પાદન વધારવા માટે તેનો ઉપયોગ થાય છે. આમળા તે કેલ્સિયમ, આર્યન, ફોસ્ફોરસ, વિટામીન બી કોમ્પ્લેક્સ, પ્રોટીન અને કાર્બસનો સમાવેશ થાય છે. આમળા તે તમારા શરીરમાં જમા થયેલા ટોકિસન્સને બહાર કાઢે છે.  

સરગવાના પાંદડાના ફાયદાઓ વિશે જાણો  

3/4
image

સરગવાના પાંદડામાં પણ વિટામીન A,B,C આર્યન, મેગ્નેશિયમ, કેલ્સિયમ અને પોટેશિયન હોય છે. સાથે જ એન્ટીઓક્સિડેંટ અને એન્ટી બેક્ટીરિયલ પ્રોપર્ટીઝ હોય છે. જેનાથી શરીરનું ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. અને બિમારીઓથી દૂર રહેવાય છે. સાથે જ સરગવાના પાંદડાઓથી શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. અને તમારા હાંડકા પણ મજબૂત બને છે. તમને આનાથી સારી ઉંધ પણ સારી આવી છે. શરીરમાં જમા થયેલા ફેટમાં પણ ઘટાડો કરે છે.

કેવી રીતે બનાવશો આ ઈમ્યુનિટી બુસ્ટરને?

4/4
image

આમળા, અડધી ચમચી સરગવાના પાંદડાને મિક્સ કરો અને એક ગ્લાસ પાણીમાં નાખીને પીઓ. આમળાઓને મિક્સ કરીને ત્રણેય વસ્તુઓને નાખીને પીલો. સવારમાં ચા-કોફીની જગ્યા પર આ બુસ્ટરને પીઓ અને પછી તેના ફાયદાઓ જોઓ.

(નોંધઃ આ તમામ સુચનાઓ જનરલ માહિતીને આધારે લખવામાં આવી છે. કોઈપણ ઉપાય કરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી. ZEE 24 કલાકમાંથી કોઈપણ દાવાની પુષ્ટિ કરતું નથી.)