covid19

Remdesivir Injection ની કિંમત થઈ ઓછી, આગામી 15 દિવસોમાં બમણું થશે દવાનું પ્રોડક્શન

કોરોનાની મહામારીમાં વર્તમાન સ્થિતિ અને સરકારની અપીલને કારણે 7 દવા કંપનીઓએ રેમડેસિવિરની કિંમત (Remedisvir price)ઓછી કરવાની જાહેરાત કરી છે. જેને કારણે જરૂરિયાતમંદ લોકો સુધી આ
દવા પહોંચાડવામાં સરળતા રહે.

Apr 18, 2021, 07:10 PM IST

Corona ના આવા લક્ષણો દેખાય તો સહેજ પણ વારના કરતા, તરત જ જજો હોસ્પિટલમાં

દેશ અને દુનિયાભરમાં હાલ જીવલેણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોના વાયરસનું સંક્રમણ પહેલાં કરતા વધારે ઝડપથી પ્રસરી રહ્યું છે. એટલું જ નહીં આ વાયરસ પહેલાં કરતા વધારે ઘાતક બની ગયો છે. ત્યારે કેટલીક સતર્કતા રાખવાની ખાસ જરૂર છે.

Apr 18, 2021, 04:57 PM IST
Covid19: Curfew at Mount Abu as Corona's transition increases PT2M12S

Covid19 : કોરોનાનું સંક્રમણ વધતાં માઉન્ટ આબુમાં કફર્યૂ

Covid19: Curfew at Mount Abu as Corona's transition increases

Apr 16, 2021, 04:10 PM IST

Corona ના દર્દીઓને મોતને મ્હાત આપવાનું શીખવી રહ્યો છે આ વીડિયો, "સોચના ક્યા જોભી હોગા દેખા જાયેગા..."

ગુજરાતના વડોદરાની એક હોસ્પિટલનો દોઢ મિનિટનો આ વીડિયો હાલ સોશલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહયો છે. જેમાં તબીબો, નર્સ અને હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓનું મનોરંજન કરીને તેમનું મનોબળ વધારવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

Apr 16, 2021, 12:59 PM IST

Health Tips: શું તમારા ઘરમાં કોઈ કોરોના સંક્રમિત દર્દી છે? જાણો કોરોનાના દર્દીની ઘરે કઈ રીતે કરશો સારવાર

ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોનાની રસી લીધા પછી થોડો તાવ, ઉધરસ જેવી સમસ્યાઓ થાય છે. પરંતુ તેનાથી ડરશો નહીં. કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો કોવિડ હેલ્પલાઈનની મદદ લઈ શકો છો.

Apr 14, 2021, 06:09 PM IST

Corona ની સૌથી મોટી Side Effect: બેકારી વધતા હવે College Students પણ બની રહી છે Sex Worker!

કોરોનાની મહામારીને એક વર્ષ કરતા પણ વધારે સમય વીતી ચૂક્યો છે તેમ છતાં હજુ પણ સ્થિતિ પહેલાં કરતા પણ વધારે વણસી રહી છે. સ્થિતિ હવે એ હદે વણસી રહી છેકે, વધતી જતી બેરોજગારીના કારણે યુવતીઓ દેહવ્યાપારના ધંધામાં જવા માટે મજબૂર થઈ રહી છે. વધતી જતી બેરોજગારીને કારણે College Students પણ મજબૂરીમાં હવે Sex Worker બની રહી છે.  

Apr 14, 2021, 04:23 PM IST

Side Effects of Vaccines: બીજી રસીથી કેટલી અલગ છે રશિયાની Sputnik-V? જાણો શું છે તેની સાઈડ ઈફેક્ટ્સ?

ભારતમાં કોરોનાની વધુ એક રસી આવી રહી છે. સોમવારે ડ્રગ કંટ્રોલરે રશિયાની રસી Sputnik-Vના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ કોવેક્સિન અને કોવિશીલ્ડ પછી Sputnik-V ત્રીજી રસી છે, જેને ભારતે મંજૂરી આપી છે. પરંતુ આ રસીમાં શું ખાસ છે? તેની કિંમત શું હોઈ શકે છે? આવો જાણીએ 

Apr 13, 2021, 01:19 PM IST

Breaking News: કેન્દ્ર સરકારે રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો

દેશમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દેશમાં દર્દીઓની સ્થિતિ જોતા રેમડેસિવિર ઈન્જેક્શનની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

Apr 11, 2021, 05:50 PM IST

Corona ના લક્ષણો જણાય તો આ ઔષધિઓ કરશે ઈલાજ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ

કોરોનાની મહામારીને એક વર્ષ કરતા વધારે સમય થઈ ચુક્યો છે. જોકે, એક વર્ષ બાદ ફરી એકવાર ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. અને આ વખતે કોરોના વધુ ઘાતક બનીને સામે આવ્યો છે. ત્યારે સૌ કોઈ આ મહામારીથી બચવાના ઉપાય શોધી રહ્યાં છે.

Apr 11, 2021, 03:02 PM IST
Covid19: ZEE 24 Kalak did the reality chair of the mask at the ST depot in Surat PT3M48S

Covid19 : ZEE 24 કલાકે સુરતમાં ST ડેપોમાં કર્યું માસ્કનું રિયાલિટી ચેર

Covid19: ZEE 24 Kalak did the reality chair of the mask at the ST depot in Surat

Apr 10, 2021, 04:30 PM IST

FREE RIDE: પ્રખ્યાત ટેક્સી એપ કંપનીનું મોટું એલાન, વેક્સીનેશન સેન્ટર પર જવા માટે આપશે ફ્રી રાઈડ

કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર અપીલ કરી રહી છેકે, વેક્સીન લેવી જોઈએ. આ સ્થિતિમાં વેક્સીનેશન સેન્ટર પર વેક્સીન લેવા જવા માગતા લોકોને UBER આપી રહી છે ફ્રી રાઈડ. 

Apr 8, 2021, 05:08 PM IST

Corona વાયરસ હવે આ રીતે કરે છે હુમલો: રિપોર્ટ નેગેટિવ હોય છતાં થઈ શકે છે સંક્રમણ, એક જ વ્યક્તિને ફરી થઈ શકે છે કોરોના

એક વાર જે વ્યક્તિને કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું હોય તે વ્યક્તિને ફરીવાર પણ કોરોના થઈ શકે છે. આ સૌથી મોટી ખબર સામે આવી છે. એ જ કારણ છેકે, લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું છેકે, કોરોનાના કેસ વધી શકે છે. દરેકે સતર્કતા રાખવાની જરૂર છે. કોરોના સામે લડવા માટે વેક્સીન લેવી અને માસ્ક પહેરવું અને નિયમોનું પાલન કરવું એ જ એક ઉપાય છે.

Apr 6, 2021, 05:20 PM IST

સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ ઇરફાન પઠાણને Corona, હાલમાં બધા રમ્યા હતા રોડ સેફ્ટી સિરીઝ

રોડ સેફ્ટી સિરીઝ પૂર્ણ થયા બાદ ભારતના એક બાદ એક પૂર્વ ક્રિકેટરો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. સચિન, બદ્રિનાથ અને યૂસુફ બાદ આ લિસ્ટમાં ઇરફાન પઠાણનું નામ સામેલ થઈ ગયું છે. 
 

Mar 29, 2021, 11:14 PM IST

Lockdown ના એક વર્ષની આ તસવીરો તમને હચમચાવી દેશે, જુઓ ક્યારેય ન ભુલાય તેવી મહામારીની યાદો

લોકડાઉનની આ તસવીરોને શબ્દોની જરૂર જ નથી, કારણકે, આ તસવીરો આપમેળે તે સમયની કહાનીને બયાન કરે છે. જોકે, દુનિયાના દેશોની સરખામણીએ ભારતે આ મહામારી સામે મજબૂત રીતે મુકાબલો કર્યો હોવાનો પુરાવો પણ તમને આજ તસવીરોમાં મળી જશે.

Mar 25, 2021, 04:14 PM IST

Corona થી મોતના મામલામાં ગુજરાતે વધુ સતર્કતા રાખી, દેશ અને દુનિયામાં સ્થિતિ વધુ વણસી

કોરોના એટલે COVID19 જેણે સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ચીનમાંથી શરૂ થયેલો આ વાયરસ ધીમે-ધીમે અનેકો દેશમાં ફેલાયો હતો. અને ભારતમાં પણ કોરોનાએ પગપસેરો કર્યો હતો. જ્યારે, 19 માર્ચ 2020ના રોજ ગુજરાતમાં પ્રથમ કોરોનાનો કેસ નોંધાયો હતો. જેના કારણે લોકો આજે એક વર્ષ બાદ પણ ગુજરાતમાં 4 હજારથી વધુ મૃત્યું થયા છે.

Mar 19, 2021, 09:59 AM IST

Corona Vaccination: દેશમાં આગામી બે દિવસ લોકોને નહીં લગાવાય કોરોના વેક્સીન, જાણો શું છે કારણ

કોરોના વાયરસનો (Corona Virus) સામનો કરવા માટે દેશમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા કોરોના વેક્સીનેશન અભિયાન આ વખતે શનિવાર- રવિવારના નહીં થાય. ખરેખરમાં સરકાર આ બે દિવસમાં કોવિન ડિઝિટલ એપને (Co-Win App) 1.0 થી 2.0 માં અપગ્રેડ કરશે

Feb 26, 2021, 07:00 PM IST

Corona Update: કોરોનાને લઇને વધુ એક રાહતના સમાચાર, 24 કલાકમાં 100થી ઓછા મોત

દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા 1.06 કરોડ (1,06,11,731) થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 11,016 દર્દીઓ સાજા થઇ ગયા છે. ભારતમાં સરેરાશ સાજા થવાનો દર 97.31% છે. 

Feb 14, 2021, 03:10 PM IST

Corona Update: ભારત 7 મિલિયનથી વધારે લોકોનું સૌથી ઝડપથી રસીકરણ કરનારો દેશ

છેલ્લા 24 કલાકમાં ભારતમાં નવા સંક્રમિત કેસોના વિતરણનો આલેખ દર્શાવે છે કે માત્ર એક જ રાજ્યમાં 1000થી વધારે નવા કેસો નોંધાયા છે જ્યારે બાકીના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા નોંધાયેલા કેસોની સંખ્યા 1000 કરતાં ઓછી છે.

Feb 12, 2021, 04:45 PM IST

તુમ રક્ષક કાહુ કો ડરના...જાણો કોરોનાની મહામારીમાં વેક્સિન બનાવવામાં વાનરોએ આ રીતે કરી હતી મદદ!

રિસસ મકાકની કોવિડ -19 રસી અભ્યાસના નમૂના માટે સૌથી મહત્ત્વની ભૂમિકા હતી. બે સ્વતંત્ર અભ્યાસ મુજબ, રિસસ મકાક કે જે ભારતમાં વ્યાપકપણે મળી આવે છે તેવો  વાંદરો, કોવિડ -19 સામેની રસી માટેનું આશાસ્પદ પ્રાણી છે.

Feb 11, 2021, 03:29 PM IST

Corona Update: ભારતમાં કોવિડના સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો, 14 રાજ્યોમાં એકપણ મોત નહી

સમગ્ર દેશમાં કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,341 નવા દર્દી સાજા થયા છે. ત્યારપછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 5,339 અને તમિલનાડુમાં 517 નવા દર્દી સાજા થયા છે.

Feb 5, 2021, 03:46 PM IST