corona

More than 150 cases of corona were reported in Baban village of Bardoli PT3M21S

બારડોલીના બાબેન ગામે 150થી વધુ કોરોના કેસ સામે આવ્યા

More than 150 cases of corona were reported in Baban village of Bardoli

Apr 18, 2021, 09:30 PM IST
Drive-through RTPCR test will also be conducted in East Ahmedabad PT3M53S

પૂર્વ અમદાવાદમાં પણ ડ્રાઈવ થ્રુ RTPCR ટેસ્ટ થશે

Drive-through RTPCR test will also be conducted in East Ahmedabad

Apr 18, 2021, 09:30 PM IST
Ahmedabad: Mithakhali Car Accessories Association will observe a voluntary shutdown PT3M33S

અમદાવાદઃ મીઠાખળી કાર એસેસરીઝ એસોસિયેશન સ્વૈચ્છિક બંધ પાળશે

Ahmedabad: Mithakhali Car Accessories Association will observe a voluntary shutdown

Apr 18, 2021, 09:20 PM IST
Markets in Vadgam diocese spontaneously closed to break the chain of Corona transition PT2M23S

કોરોના સંક્રમણની ચેન તોડવા માટે વડગામ પંથકમાં બજારો સ્વયંભૂ બંધ

Markets in Vadgam diocese spontaneously closed to break the chain of Corona transition

Apr 18, 2021, 09:15 PM IST

Remdesivir Injection ની કિંમત થઈ ઓછી, આગામી 15 દિવસોમાં બમણું થશે દવાનું પ્રોડક્શન

કોરોનાની મહામારીમાં વર્તમાન સ્થિતિ અને સરકારની અપીલને કારણે 7 દવા કંપનીઓએ રેમડેસિવિરની કિંમત (Remedisvir price)ઓછી કરવાની જાહેરાત કરી છે. જેને કારણે જરૂરિયાતમંદ લોકો સુધી આ
દવા પહોંચાડવામાં સરળતા રહે.

Apr 18, 2021, 07:10 PM IST

Amarnath Yatra 2021: 28 જૂનથી શરૂ થશે બાબા બર્ફાનીની યાત્રા, 56 દિવસ સુધી ચાલશે યાત્રા

અમરનાથ ગુફામાં ઠંડીના સમયે બનેલા શિવલિંગની પહેલી તસવીર સામે આવી છે. આ વર્ષે શિવલિંગનું કદ ઘણુ મોટું છે.

Apr 18, 2021, 06:03 PM IST

Corona ના આવા લક્ષણો દેખાય તો સહેજ પણ વારના કરતા, તરત જ જજો હોસ્પિટલમાં

દેશ અને દુનિયાભરમાં હાલ જીવલેણ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જેમાં કોરોના વાયરસનું સંક્રમણ પહેલાં કરતા વધારે ઝડપથી પ્રસરી રહ્યું છે. એટલું જ નહીં આ વાયરસ પહેલાં કરતા વધારે ઘાતક બની ગયો છે. ત્યારે કેટલીક સતર્કતા રાખવાની ખાસ જરૂર છે.

Apr 18, 2021, 04:57 PM IST
Huge crowd at the largest Mars market in Central Gujarat PT3M25S

મધ્ય ગુજરાતના સૌથી મોટા મંગળ બજારમાં ભારે ભીડ

Huge crowd at the largest Mars market in Central Gujarat

Apr 18, 2021, 04:20 PM IST

Twitter પર આ કેન્દ્રીય મંત્રીએ કરી મદદની માગ: કહ્યું પ્લીઝ કોઈ હેલ્પ કરો, કોરોનામાં મારા ભાઈને નથી મળી રહ્યો બેડ

સામાન્ય માણસોની સાથો-સાથ હવે સરકારના મંત્રીઓ અને સંત્રીઓ પણ ફફડી રહ્યાં છે. એ જ કારણ છેકે, કેન્દ્ર સરકારના એક મંત્રીને ટ્વીટર પર મદદની માંગ કરવાની નોબત આવી છે એવી વાતો વાયુવેગે સોશલ મીડિયા પર પ્રસરીને લોકોમાં ચર્ચાવા લાગી.

Apr 18, 2021, 03:29 PM IST
Corona tsunami in Gujarat, killing 398 people every hour PT3M18S

ઘરમાં માતા કોરોના પોઝિટિવ, ઝાડ નીચે ભૂખ્યા તરસ્યા નાની બાળકી રાત વિતાવવા મજબૂર

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાની (Corona) સ્થિતિ ખુબજ ખરાબ થઈ ગઈ છે. લોકોને યોગ્ય સારવાર તો દૂર સમય પર એમ્બ્યુલન્સની (Ambulance) સુવિધા પણ મળી નથી રહી

Apr 17, 2021, 01:28 PM IST

હવે ઘરમાં પણ પહેરવું પડી શકે છે માસ્ક, નવા અભ્યાસમાં ખુલાસો

ભારત સહિત વિશ્વમાં વધતા જતા કોરોનાના કેસ (Corona Case) વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એક તરફ કોરોના વાયરસ (Coronavirus) સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છો તો બીજી તરફ એક ચોંકાવનારો અને ડરાવી દે તેવો ખુલાસો થયો છે

Apr 17, 2021, 10:58 AM IST
Corona: For the first time in the state, the death toll from Corona was 94 PT3M33S

Corona : રાજયમાં પહેલીવાર કોરોનાથી મોતનો આંકડો 94 થયો

Corona: For the first time in the state, the death toll from Corona was 94

Apr 17, 2021, 10:50 AM IST

Covid-19 એ ભારતમાં તોડ્યા તમામ રેકોર્ડ્સ, 24 કલાકમાં 2.34 લાખથી વધારે નવા કેસ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણે ફરી એકવાર તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,34,692 નવા કેસ સામે આવ્યા છે

Apr 17, 2021, 10:41 AM IST