IND vs AUS: Sydney Test માટે ટીમ ઈન્ડિયાની Playing XI ની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું કપાયું પત્તું

મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરાઈ છે. આ મેચમાં રોહિત શર્મા પર ઓપનિંગની જવાબદારી રહેશે.

Jan 6, 2021, 02:20 PM IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ત્રીજી ટેસ્ટ (Third Test) માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ  XI ની જાહેરાત થઈ ગઈ છે. આ મેચ ગુરુવારે સિડનીમાં રમાવવાની છે. મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરાઈ છે. આ મેચમાં રોહિત શર્મા પર ઓપનિંગની જવાબદારી રહેશે. જ્યારે નવદીપ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરશે. આ બાજુ મયંક અગ્રવાલને બહાર કરી દેવાયો છે. તસવીરો દ્વારા જાણીએ કે મેલબર્ન ટેસ્ટમાં કયા કયા ખેલાડીઓને રમવાની તક મળી છે. અજિંક્ય રહાણીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 43 વર્ષ બાદ ટેસ્ટમાં જીત મેળવવી એક પડકાર છે. ઝડપી બોલર નવદીપ સૈની આ મેચથી પોતાનું ડેબ્યુ કરશે. હાલ સિરીઝ 1-1ની  બરાબરી પર છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ટીમે મેલબર્ન ટેસ્ટમાં શાનદાર જીત મેળવી હતી. મેજબાન ટીમને 8 વિકેટથી માત આપી હતી. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ એડિલેડ ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

1/11

અજિંક્ય રહાણે (કેપ્ટન)

અજિંક્ય રહાણે (કેપ્ટન)

2/11

શુભમન ગિલ

શુભમન ગિલ

3/11

રોહિત શર્મા (વાઈસ કેપ્ટન)

રોહિત શર્મા (વાઈસ કેપ્ટન)

4/11

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા

5/11

ઋષભ પંત (વિકેટ કિપર)

ઋષભ પંત (વિકેટ કિપર)

6/11

હનુમા વિહારી

હનુમા વિહારી

7/11

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્ર જાડેજા

8/11

રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન

9/11

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહ

10/11

મોહમ્મદ સિરાજ

મોહમ્મદ સિરાજ

11/11

નવદીપ સૈની (ડેબ્યુ કરશે)

નવદીપ સૈની (ડેબ્યુ કરશે)