sydney test

ભારતે ઓસ્ટ્રેલિયાને કેવી રીતે ન જીતવા દીધી સિડની ટેસ્ટ? જાણો મેચની 5 મોટી વીતો

સિડની (Sydney)માં ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે રમાતી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border-Gavaskar Trophy)ની ત્રીજી મેચ ડ્રો થઈ ગઈ. એવું કયું કારણ રહ્યું જેણે ઓસ્ટ્રેલિયાની ટીમના ઇરાદા પર પાણી ફેરવી દીધું.

Jan 11, 2021, 03:08 PM IST

AUS vs IND: ભારત માટે દીવાલ બન્યા અશ્વિન-વિહારી, સિડની ટેસ્ટ ડ્રો

ઈજાગ્રસ્ત ખેલાડી હનુમા વિહારી અને આર અશ્વિનના લડાયક મિજાજની મદદથી ભારતે સિડની ટેસ્ટ ડ્રો કરીને મોટી સફળતા મેળવી છે. પાંચ વિકેટ ગુમાવ્યા બાદ વિહારી અને અશ્વિને 43 ઓવર બેટિંગ કરીને મેચ ડ્રો કરાવી છે. 

Jan 11, 2021, 12:43 PM IST

'કાળા કુતરા ઘરે જા'... સિડનીમાં સિરાજ અને બુમરાહ સાથે દર્શકોના ગેરવર્તનનો વીડિયો આવ્યો સામે

India vs Australia, SCG Test: જાતિવાદી ફેન્સે બુમરાહ અને સિરાજને કહ્યુ, 'તુમ કાલે કુત્તે ઘર ચલે જાઓ.' અમે તમને પસંદ કરતા નથી. બંન્ને ક્રિકેટરોને 'મંકી', 'વેંકર' અને 'મધર... સુધી કહેવામાં આવ્યું. ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં ઓસ્ટ્રેલિયન ફેન્સનું ગેરવર્તન જોઈ શકાય છે.'
 

Jan 11, 2021, 10:14 AM IST

IND vs AUS: Sydney Test માટે ટીમ ઈન્ડિયાની Playing XI ની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું કપાયું પત્તું

મેચના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરાઈ છે. આ મેચમાં રોહિત શર્મા પર ઓપનિંગની જવાબદારી રહેશે.

Jan 6, 2021, 01:22 PM IST

AUS vs IND: બેટ્સની કોમેન્ટ બાદ BCCI કરી રહ્યું છે વિચાર, ગાબામાં ચોથી ટેસ્ટ રમવી કે નહિ!

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણીથી ટીમ ઈન્ડિયાની છબી પર ફેર પડ્યો છે. હવે બોર્ડ વિચારી રહ્યું છે કે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ત્રણ મેચો બાદ સમાપ્ત કરી દેવામાં આવે અને સિડની ટેસ્ટ બાદ ટીમ સ્વદેશ પરત ફરે. 

Jan 4, 2021, 03:16 PM IST

સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, બધાનો કોરોના રિપોર્ટ નેગેટિવ

સિડની ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે. ટીમના બધા ખેલાડી અને સપોર્ટ સ્ટાફ કોવિડ-19 ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે. 

Jan 4, 2021, 11:47 AM IST

રોહિત શર્માએ શરૂ કરી ટ્રેનિંગ, BCCIએ કહ્યું- એન્જિન સ્ટાર્ટ થઈ ગયું

Rohit Sharma Training: ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ટેસ્ટ બાદ બે દિવસ આરામ કર્યો. ગુરૂવારે ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. 

Dec 31, 2020, 03:41 PM IST

IND vs AUS: અંતિમ બે ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ જાહેર, વોર્નરની વાપસી

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાલી રહેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચ માટે પોતાની ટીમ જાહેર કરી છે. સતત ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા ઓપનર જો બર્ન્સને બહાર કરી દેવામાં આવ્યો છે. 

Dec 30, 2020, 03:24 PM IST

હરભજન સિંહે કહ્યુ- 2008ની સિરીઝમાં ખુદને અમ્પાયર સમજી રહ્યો હતો પોન્ટિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે 2008માં રમાયેલી સિડની ટેસ્ટ (Sydney Test) ઘણા કારણોથી વિવાદોમાં રહી હતી. મેદાન પર જ્યાં અમ્પાયરિંગની ભૂલ, ખેલાડીઓ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી, પરંતુ સૌથી મોટો વિવાદ મંકીગેટ (monkeygate scandal 2008) હતો.
 

Jun 15, 2020, 01:30 PM IST

AUSvsNZ: જંગલમાં લાગેલી આગમાં અત્યાર સુધી 18ના મોત, કાલે મેચમાં ખેલાડીઓ મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે

અધિકારીઓ પ્રમાણે, ધુમાડાને કારણે હવાની ગુણવત્તા ઘણી ખરાબ છે. તેવામાં મેચ રમાશે કે નહીં તેનો નિર્ણય અમ્પાયર શુક્રવારે હવાની ગુણવત્તા અને દ્રશ્યતાની તપાસ કર્યાં બાદ લેશે. 

Jan 2, 2020, 03:31 PM IST

1983 અને 2011ના વર્લ્ડ કપથી પણ મોટી છે ઓસ્ટ્રેલિયા પર આ જીત: કોહલી અને શાસ્ત્રી

સિડનીમાં યોજાયેલી ચૌથી ટેસ્ટ ડ્રો થવાની સાથે જ ભારત આ ચાર મેચની આ સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. મેચ પછી ભારતીય કેપ્ટન વિરાટ કહોલી અને કોચ રવિ શાસ્ત્રીએ આ જીતને વર્લ્ડ કપની જીત કરતા પણ મોટી ગણાવી છે. ભારતે 71 વર્ષમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાને તેમના ઘરમાં હરાવી છે.

Jan 7, 2019, 09:48 PM IST

સિડનીમાં 18મી સદી ફટકારતા મહાન થયો પૂજારા, તેના નામે કર્યા આ 5 રેકોર્ડ્સ

ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો અંતિમ તથા નિર્ણાયક મેચ સિડનીમાં રમાઈ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસની રમતના અંતે 4 વિકેટે 303 રન બનાવી લીધા છે. તો ટીમ ઈન્ડિયાના ટેસ્ટ નિષ્ણાંત બેટ્સમેન પૂજારાએ ફરી ઘણા રેકોર્ડ તેના નામે કરી લીધા છે. 

Jan 3, 2019, 01:55 PM IST

AUSvsIND: સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે બનેલા આંકડા અને રોકર્ડ પર નજર

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઈતિહાસ રચવાની નજીક પહોંચેલી ભારતીય ટીમે સિડની ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતે પ્રથમ દિવસના અંતે 304 રન બનાવી લીધા છે. 

Jan 3, 2019, 01:39 PM IST

VIDEO: સિડનીમાં સદી સાથે પૂજારાએ ગાવસ્કર અને વિશ્વનાથને છોડ્યા પાછળ

India vs Australia: ચેતેશ્વર પૂજારાએ સિડની ટેસ્ટના પ્રથમ દિવસે અણનમ 130 રન ફટકાર્યા છે. ભારતનો સ્કોર 304/4 રન છે. 

Jan 3, 2019, 01:09 PM IST

INDvsAUS: પૂજારાની સદીની મદદથી ભારત મજબૂત, દિવસના અંતે 304/4

ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત ટેસ્ટ સિરીઝ જીતવાની નજીક પહોંચેલી ટીમ ઈન્ડિયાએ સિડની ટેસ્ટના પ્રથમ દિવસે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. ભારતીય ટીમની દીવાલ ગણાતા ચેતેશ્વર પૂજારાએ આ સિરીઝમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે 304 રન બનાવી લીધા છે અને ચાર વિકેટ ગુમાવી છે. 

Jan 3, 2019, 05:21 AM IST

સિડની ટેસ્ટઃ ઈતિહાસ રચવા ઉતરશે ભારતીય ટીમ

ભારતીય ટીમ ગુરૂવારે જ્યારે અહીં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG) પર ઓસ્ટ્રેલિયાની સાથે ચોથો અને અંતિમ ટેસ્ટ મેચ રમવા માટે ઉતરશે તો તેની પાસે આ મેચ જીતીને 70 વર્ષમાં પ્રથમવાર ઈતિહાસ રચવાની તક હશે.
 

Jan 2, 2019, 06:08 PM IST

AUS vs IND: આ 4 કારણોથી ટીમ ઈન્ડિયા જીતી શકે છે સિડની ટેસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝનો ચોથો અને અંતિમ મેચ કાલથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. આ સિરીઝમાં ભારતીય ટીમ 2-1થી આગળ ચાલી રહી છે. અંતિમ ટેસ્ટ મેચ જીતીને ટીમ ઈન્ડિયા ઈતિહાસ રચી શકે છે. મહત્વનું છે કે, આ પહેલા ટીમ ઈન્ડિયા ક્યારેય ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળ રહી નથી.
 

Jan 2, 2019, 02:20 PM IST

AUS vs IND: શું સિડનીમાં ઈતિહાસ રચશે ભારત, 40 વર્ષથી છે જીતનો ઇંતજાર

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતને પ્રથમવાર અને છેલ્લીવાર 1978મા જીત મળી હતી. ત્યારથી અહીં જીતનો ઈંતજાર છે. શું વિરાટની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા 40 વર્ષ બાદ અહીં જીત મેળવી શકશે. 
 

Jan 2, 2019, 01:15 PM IST

VIDEO:ટીમ ઈન્ડિયાએ કરી નવ વર્ષની ઉજવણી, રહાણેએ લખ્યું- સિડનીમાં આકાશ ઝળહળી ઉઠ્યું

ભારતીય ક્રિકેટરોએ સિ઼ડનીમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. વિરાટ કોહલીએ પણ અનુષ્કા શર્મા સાથે એક ફોટો શેર કર્યો હતો. યુવરાજ સિંહ-વિરેન્દ્ર સહેવાને પ્રશંસકોએ શુભકામનાઓ પાઠવી 

Jan 1, 2019, 06:56 PM IST

ટીમ ઇન્ડિયાનો હિટમેન રોહિત શર્મા બન્યો પિતા, ઘરે આવી લક્ષ્મી

રોહિત શર્માની પત્ની રીતિકાએ પુત્રીને જન્મ આપ્યો છે. ઘરે લક્ષ્મીનું આગમન થતાં ક્રિકેટર રોહિત શર્માએ આનંદ વ્યક્ત કર્યો છે. પિતા બન્યાના ખબર જાણ્યા બાદ તરત જ રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાથી ભારત આવવા માટે રવાના થયો છે. 

Dec 31, 2018, 01:08 PM IST