Mouni Royએ બિકિનીમાં માણ્યો મીઠો તડકો, PHOTOએ વધાર્યું ઇન્ટરનેટનું તાપમાન

મૌની રોયની આ તસવીરને 7 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે.

નવી દિલ્હી: અભિનેત્રી મૌની રોય (Mouni Roy)એ શનિવારે એક શાનદાર બિકની તસવીર પોસ્ટ કરી, જેમાં તેમનો પરફેક્ટ કર્વ દેખાઇ રહ્યો છે. મૌનીની નવી ઇંસ્ટાગ્રામમાં તે એક રિક્લાઇનિંગ ચેર પર બિકનીમાં સુતી જોવા મળે છે. 

તસવીરને આપી આ કેપ્શન

1/5
image

તેમણે તેને કેપ્શન આપતાં લખ્યું- 'શનિવારે ઝપકી લેવા અને રવિવાર ગળે લગાવવા માટે છે. 

મળી લાખો લાઇક્સ

2/5
image

ફોટો શેરીંગ વેબસાઇટ પર આ તસવીરોને થોડા કલાકોમાં 745,500 વધુ લાઇક્સ મળી ચૂકી છે. 

પહેલાં પણ મળી પ્રશંસા

3/5
image

મૌની રોય પહેલાં પણ પોતાની હોટ તસવીરો વડે ઇન્ટરનેટ પ્રશંસા મળી હતી. 

આ ફિલ્મમાં આવશે નજર

4/5
image

વર્કફ્રન્ટની વાત કરીએ તો મૌની આગામી વખતે અયાન મુખર્જીની એક્શન ફેન્ટસી ડ્રામા 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી છે. 

અમિતાભ, રણવીર અને આલિયા પણ છે સાથે

5/5
image

આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન અને તેલુગૂ સુપરસ્ટાર નાગાર્જુન પણ છે. તમામ તસવીર સાભાર: Instagram@Mouni Roy