ફાયરબ્રાન્ડ કોંગ્રેસી નેતાની પુત્રીએ કરાવ્યું એકદમ બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ, ખાસ જુઓ PHOTOS

Dec 13, 2019, 09:04 PM IST

પૂર્વ ક્રિકેટર અને રાજકારણી નવજોતસિંહ સિદ્ધુની પુત્રી રાબિયા સિદ્ધુની હાલમાં જ સોશિયલ મીડિયા પર ખુબ જ બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવેલી તસવીરો ધૂમ મચાવી રહી છે. આ તસવીરોને જોયા બાદ ચાહકો તેના લૂક્સના ખુબ જ વખાણ કરી રહ્યાં છે. 

1/7

રાબિયા નવજોતસિંહ સિદ્ધુ અને નવજોતકૌર સિદ્ધુની પુત્રી છે. 

2/7

રાબિયા સિદ્ધુની આ તસવીરો જોયા બાદ એ કહેવું બિલકુલ ખોટુ નહીં હોય કે તે બહુ જલદી એક્ટિંગની દુનિયામાં ડગ માંડી શકે છે. 

3/7

રાબિયાની આ તમામ તસવીરોમાં બોલિવૂડની કોઈ હિરોઈન જેવી અદાઓ જોવા મળી રહી છે. 

4/7

સોશિયલ મીડિયા પર આ બધી તસવીરોમાં તેનો હોટ અંદાજ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. 

5/7

રાબિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને બોલ્ડ અદાઓ સાથે તસવીરો શેર કરતી રહે છે. 

6/7

બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ રાબિયા પોતાના હોટ અંદાજથી ખુબ ચર્ચામાં છે. 

7/7

સફેદ કલરના ડ્રેસમાં સ્ટાઈલિશ પોઝ આપતા રાબિયા ખુબ આકર્ષક લૂકમાં જોવા મળી રહી છે.