news

મન કી બાત LIVE: દશેરા સંકટો પર જીતનો તહેવાર: PM મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધન કરી રહ્યા છે. કાર્યક્રમની શરૂઆતમાં તેમણે દેશવાસીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે દશેરા સંકટો પર જીતનો પણ પર્વ છે. 

Oct 25, 2020, 11:08 AM IST

દશેરા પર આ પક્ષીના દર્શન કરવાથી આખું વર્ષ નહિ આવે કોઈ મુસીબત

  • આ પક્ષીને પૃથ્વી પર ભગવાન શિવનુ પ્રતિક માનવામાં આવે છે. સાથે જ તેમનું સ્વરૂપ પણ ગણાય છે.
  • દશેરા પર નીલકંઠ પક્ષીના દર્શન થવાથી ઘરના ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે. તેમજ ફળદાયી અને શુભ કાર્ય ઘરમાં થતા રહે છે

Oct 25, 2020, 11:06 AM IST

અરેરાટી થાય તેવો બનાવ, દાહોદમાં રીક્ષા નદીમાં ખાબકતા 3 બાળકોના મોત, એક હતું તાજુ જન્મેલુ બાળક

  • સૂકી તલાવડી નામના નદીના કોતર પાસે રીક્ષાચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
  • પાણીમાં ડૂબી જવાથી ત્રણેય માસુમ બાળકોના મોત નિપજ્યા છે. જેમાં એક તાજુ જન્મેલુ બાળક હતું

Oct 25, 2020, 10:36 AM IST

રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી શસ્ત્ર પૂજા, જવાનો સાથે ઉજવ્યો વિજયાદશમીનો તહેવાર

દશેરાના અવસરે રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે દાર્જિલિંગના સુકના વોર મેમોરિયલ પર શસ્ત્ર પૂજા કરી. આ સાથે જ રક્ષામંત્રીએ ફોરવર્ડ  બ્લોકમાં સેનાની તૈયારીઓની સમીક્ષા કરી. 

Oct 25, 2020, 10:30 AM IST

MI vs RR Match Preview: રાજસ્થાનની સામે મુંબઈ ઈન્ડિયન્સનો મજબૂત પડકાર, રોહિતના રમવા પર સસ્પેન્સ

આઈપીએલની 45મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ટકરાશે. મુંબઈની નજર રાજસ્થાનને હરાવી પ્લેઓફની ટિકિટ પાક્કી કરવા પર રહેશે. 
 

Oct 25, 2020, 10:00 AM IST

ચાલુ મેચમાં એક ખૂણે બેસેલી પ્રીતિ ઝિંટાએ કોને ફ્લાઈંગ કિસ આપી ?

પ્રીતિ ઝિંટાની ફ્લાઈંગ કિસ (Flying Kiss) હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાને ચગડોળે ચઢી છે. ચાર જીતથી પ્રીતિ ઝિંટા હાલ ફુલ ફોર્મમાં છે

Oct 25, 2020, 09:53 AM IST

સંઘ પ્રમુખ મોહન ભાગવતે ચીનને વિસ્તારવાદી ગણાવ્યું, કહ્યું- 'ભારતે ગેરસમજ દૂર કરી'

દશેરાના અવસરે દર વર્ષની જેમ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર ખાતેના હેડક્વાર્ટરમાં શસ્ત્રપૂજા કરવામાં આવી. સંઘ પ્રમુખ મોહન ભાગવતે(Mohan Bhagwat) પોતાના સંબોધનમાં કહ્યું કે ભારતમાં કોરોના (Corona Virus) થી નુકસાન ઓછું છે. તેમણે કહ્યું કે કોરોનાના કારણે અનેક વિષયો પર ચર્ચા થઈ શકી નહીં. 

Oct 25, 2020, 09:00 AM IST

મોજામાં ડુંગળી રાખવાના છે ચમત્કારિક ફાયદા, ઊંઘતા પહેલા જરૂર કરો

  • આપણા પગ બહુ જ શક્તિશાળી છે અને તે શક્તિ તમારા શરીરમાં આંતરિક અંગો સુધી પહોંચે છે.
  • પગની નીચે અલગ અલગ તંત્રિકા (લગભગ 7000) અંત સુધી હોય છે. જે શરીરના વિવિધ ભાગો સાથે જોડાયેલી હોય છે.
  • તે હંમેશા જૂતા-ચપ્પલને કારણે નિષ્ક્રીય થઈ જાય છે. ત્યારે સલાહ આપવામાં આવે છે કે, થોડો સમય ઉઘાડા પગ સાથે ફરવુ

Oct 25, 2020, 08:30 AM IST

WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર!, આ ખાસમખાસ સર્વિસ માટે હવે આપવા પડશે પૈસા

ચેટિંગ અને મેસેજિંગ એપ વોટ્સએપ (Whatsapp) અત્યારે દુનિયાભરમાં ખુબ લોકપ્રિય બની ગયું છે. મોટાભાગના લોકો પોતાના ફોનથી વાતચીત, વીડિયો કોલ અને ચેટિંગ માટે વોટ્સએપ (WhatsApp) નો જ ઉપયોગ કરતા હોય છે. આ બધા વચ્ચે એક ખરાબ સમાચાર પણ આવી રહ્યા છે. 

Oct 25, 2020, 08:29 AM IST

'કુછ કુછ હોતા હૈ'નો નાનકડો સરદાર યાદ છે? વર્ષો પછી અચાનક આવી ગયો ચર્ચામાં

'તુસી જા રહે હો, તુસી ના જાઓ..' આ ડાઈલોગ 'કુછ કુછ હોતા હૈ' ફિલ્મનો ખુબ ફેમસ ડાઈલોગ બની ગયો હતો. જે ફિલ્મમાં પરઝાનના અવાજમાં હતો. તેણે 'હમતુમ' ફિલ્મમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. 

Oct 25, 2020, 08:03 AM IST

CSK vs RCB Match Preview: પ્રતિષ્ઠા બચાવવા આજે ધોનીની સેના આરસીબી સામે ઉતરશે

પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ચુકેલી ચેન્નઈ સુપર કિંગ્સ આજે પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે શાનદાર ફોર્મમાં ચાલી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટકરાશે. 

Oct 25, 2020, 08:00 AM IST

ગુજરાતમાં દશેરાની અસલી રંગત જામી, વહેલી સવારે ફાફડા-જલેબી લેવા પહોંચ્યા લોકો

  • આ વર્ષે ફાફડાનો ભાવ 500 રૂપિયા કિલો અને જલેબી 600 રૂપિયા કિલોના ભાવે પહોંચી ગયો છે.
  • દર વર્ષે લોકો છેલ્લી નવરાત્રિની રાત્રે સોસાયટીઓમાં ફાફડા અને જલેબીની મજા માણતા હતા, એ આ વર્ષે બિલકુલ શક્ય થયું નથી

Oct 25, 2020, 07:59 AM IST

નવરાત્રિ 2020: અલૌકિક સિદ્ધિઓ પ્રદાન કરે છે માતા સિદ્ધિદાત્રી, આ રીતે કરો પૂજા અર્ચના 

નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોની પૂજા થાય છે. આજે છેલ્લું નોરતું એટલે કે નવમું નોરતું છે. નવરાત્રિનો આ છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે. એવી માન્યતા છે કે માતાના આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ, ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. 

Oct 25, 2020, 07:17 AM IST

કોરોના સામેની લડતમાં Essel Group એ નિભાવી પોતાની જવાબદારી 

કોરોના સંક્રમણે દુનિયાની અનેક સરકારોની કમર તોડી નાખી છે. વૈશ્વિક સંકટની આ ઘડીમાં એસ્સેલ ગ્રુપે હંમેશા પોતાની કોર્પોરેટ જવાબદારીઓ નિભાવી છે. દરેક સ્તરે સમાજની સેવા કરી છે. 

Oct 25, 2020, 06:34 AM IST

બિહારમાં ચૂંટણી લોહિયાળ બની, શિવહરમાં ઉમેદવારની ગોળી મારીને હત્યા, સમર્થકો ઉપર પણ હુમલો 

બિહાર વિધાનસભા ચૂંટણી ( Bihar Elections 2020)  લોહિયાળ બની છે. શિવહરના જનતા દળ રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવારની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. ઉમેદવાર શ્રીનારાયણ સિંહ (Shree Narayan Singh) પોતાના સમર્થકો સાથે પ્રચારમાં નીકળ્યા હતા ત્યારે આ ઘટના ઘટી. તેમને તરત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થઈ ગયું. 

Oct 25, 2020, 06:20 AM IST

KXIPvsSRH: પંજાબનું દમદાર પ્રદર્શન, લો-સ્કોરિંગ મેચમાં હૈદરાબાદને 12 રને હરાવ્યું

કિંગ્સ ઇલેવન પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખતા સનરાઇઝર્સ હૈદરાબાદને 12 રને પરાજય આપી સતત ચોથી જીત મેળવી છે. આ જીત સાથે પંજાબની ટીમ 10 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. 
 

Oct 24, 2020, 11:42 PM IST

બોડીગાર્ડ COVID પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ થયા આ દેશના રાજા

 થાઈલેન્ડના પ્લેબોય કિંગ મહા વજીરાલોંગકોર્ન (Maha Vajiralongkorn)ના બોડીગાર્ડને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને તત્લાક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બુધવારે સવારે બેંગકોકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

Oct 24, 2020, 11:04 PM IST

US Election: રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્લોરિડામાં કર્યું મતદાન, આ અંદાજમાં કહ્યું કોને આપ્યો મત

ડેમોક્રેટિક વિરોધી જો બાઇડેન વિરુદ્ધ મેતાનમાં ઉતરેલા ટ્રમ્પે  મતદાન બાદ હસ્તા-હસ્તા કહ્યુ- મેં ટ્રમ્પ નામના એક વ્યક્તિને મત આપ્યો છે. 

Oct 24, 2020, 10:36 PM IST

ભારતીય ગુપ્તચર એજન્સીઓેએ આપ્યું એલર્ટ, નેપાળની ઘણી જગ્યાઓ પર ચીનનો ગેરકાયદેસર કબજો

India Nepal China Relations: ચીને નેપાળની સરહદ પર આવેલા 7 જિલ્લાના ઘણા વિસ્તારમાં ગેરકાયદેસર કબજો કરી લીધો છે. પરંતુ ચીનની આ હરકત બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. 
 

Oct 24, 2020, 08:53 PM IST

'ગોલ્ડન ગર્લ' સરિતા ગાયકવાડ હવે પોલીસ વિભાગમાં બજાવશે ફરજ, રાજ્ય સરકારે કરી નિમણૂક

એથલેટિક્સમાં શાનદાર પ્રદર્શન કરી ગુજરાતને ગૌરવ અપાવનાર દોડવીર સરિતા ગાયવકાડને રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં નિમણૂક આપી છે. 
 

Oct 24, 2020, 08:02 PM IST