Monalisa એ બ્લેક શોર્ટ ડ્રેમમાં ફરી દેખાડ્યા જલવા, Photos જોઈને ફેન્સને પડ્યાં જલસા

નવી દિલ્લીઃ ભોજપુરી સિનેમાની સુપરસ્ટાર અને ટીવી એકટ્રેસ મોનાલિસા (Monalisa) અવારનવાર કોઈને કોઈ કારણોથી ચર્ચામાં રહે છે. તે સોશલ મીડિયામાં પોતાના હોટ ફોટોઝ અને વીડિયો પોસ્ટ કરીને ચાહકોને મનોરંજન પુરું પાડતી રહે છે. તેના જલવા જોઈને દિવસે દિવસે મોનાલિસાના ચાહકોની સંખ્યા પણ વધતી જાય છે. આ વખતે બ્લેક શોર્ટ ડ્રેસમાં ફોટોશૂટ કરરાવીને મોનાલિસાએ ફરી ચાહકોનું દિલ જીતી લીધું છે.

'નમક ઈશ્ક કા' માં દેખાય છે મોનાલિસાઃ

1/7
image

હાલ મોનાલિસા નમક ઈશ્ક કા નામના ટીવી શોમાં દેખાય છે. (ફોટ સાભારઃ Instagram@Monalisa)

મેટલ ઈયરિંગ્સમાં મોનાના જલવાઃ

2/7
image

આ ડ્રેસ સાથે મોનાલિસાએ મેટલ ઈયરિંગ્સ પહેરી છે. જે તેના ડ્રેસ સાથે ખુબ મેચ થાય છે. (ફોટ સાભારઃ Instagram@Monalisa)   

પોની સ્ટાઈલમાં લાંબા વાળઃ

3/7
image

મોનાલિસાએ આ ફોટોશૂટમાં પોની સ્ટાઈલમાં લાંબા વાળ રાખ્યાં છે. આ હેયર સ્ટાઈલમાં તે ખુબ સુંદર લાગે છે. (ફોટ સાભારઃ Instagram@Monalisa)

મેકઅપમાં કર્યો નવો પ્રયોગઃ

4/7
image

આ હોટ અને બોલ્ડ ડ્રેસની સાથે મોનાલિસાએ મેકઅપમાં નવો પ્રયોગ કરીને ન્યૂડ કલરની લિપસ્ટિક લગાવી છે. (ફોટ સાભારઃ Instagram@Monalisa)

મહેલ જેવા લોકેશન પર ફોટોશૂટઃ

5/7
image

આ ફોટોશૂટ મોનાલિસાએ કોઈ મહેલ જેવા સ્થળ પર કરાવ્યું છે. અથવા તો આ કોઈ ફિલ્મ કે સીરિયલનો સેટ પણ હોઈ શકે છે.  (ફોટ સાભારઃ Instagram@Monalisa)

બ્લેક કલરની શોર્ટ ડ્રેસઃ

6/7
image

બ્લેક કલરના શોર્ટ ડ્રેસમાં મોનાલિસા લાગી રહી છે એકદમ હોટ.  (ફોટ સાભારઃ Instagram@Monalisa)

ઈંસ્ટાગ્રામ પર વાયરલ થયા ફોટો

7/7
image

મોનાલિસાની આ મનમોહક તસવીરો હાલ ઈંસ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થઈ રહી છે. ચાહકોને ખુબ પસંદ આવી રહી છે આ તસવીરો. (ફોટ સાભારઃ Instagram@Monalisa)