PM મોદીના આજના ગુજરાત પ્રવાસની એક ઝલક, જુઓ PHOTOs

PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આજે પીએમ મોદીના ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો હતા. જેમાં સૌથી પહેલાં તેઓ ગાંધીનગરના નિજાનંદ ફાર્મમાં આયોજિત પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ બાદ પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યમાં 42 હજારથી વધુ આવાસોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યુ હતું. મહાત્મા મંદિરના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ પીએમ મોદી રાજભવન જવા રવાના થયા હતા.

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image