જાણિતી મોડલ પૂનમ પાંડેએ પ્રેમી સાથે કર્યા લગ્ન, જુઓ દમદાર તસવીરો

અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey) એ પોતાના પ્રેમી સૈમ બોમ્બેની સાથે થોડા દિવસો પહેલાં લગ્ન કરી લીધા. 

નવી દિલ્હી: અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey) એ પોતાના પ્રેમી સૈમ બોમ્બે સાથે થોડા દિવસો પહેલાં લગ્ન કરી લીધા. પૂનમે પોતાના ઇંસ્ટાગ્રામ પર લગ્નના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. પૂનમ લગ્ન દરમિયાન લેંઘામાં જોવા મળી છે તો સૈમએ શેરવાની પહેરેલી છે. જુઓ પૂનમ પાંડેની સુંદર તસવીરો...

દુલ્હન બની પૂનમ પાંડે

1/5
image

દુલ્હનના પોશાકમાં સુંદર લાગી રહી છે પૂનમ પાંડે

સૈમ બોમ્બેની સાથે કર્યા લગ્ન

2/5
image

અભિનેત્રી પૂનમ પાંડેએ પોતાના પ્રેમી સૈમ બોમ્બે સાથે લગ્ન કરી લીધા છે.

ઇંસ્ટાગ્રામ વોલ પર શેર કરી તસવીરો

3/5
image

પૂનમે આ ફોટાને પોતાના ઇંસ્ટાગ્રામ વોલ પર પોસ્ટ કર્યો છે, સાથે એક સંદેશ પણ આપ્યો છે. 

સાત જન્મોનો છે સાથ

4/5
image

પૂનમે આ ફોટા પર લખ્યું, 'અહીંથી મેં તમારી સાથે સાત જન્મની આશા રાખું છું.'

જુલાઇમાં થઇ હતી સગાઇ

5/5
image

સૈમ અને પૂનમની સગાઇ જુલાઇમાં થઇ હતી (ફોટો સાભાર: તમામ તસવીરો પૂનમ પાંડેના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. )