પૂનમ પાંડે

તાજેતરમાં પરણેલી Poonam Pandey ના લગ્નજીવનમાં ડખા પડ્યા, પતિ વિરૂદ્ધ મારઝૂડનો આરોપ લગાવ્યો

અભિનેત્રી તથા મોડલ પૂનમ પાંડે (Poonam Pandey)ના પતિ સૈમ બોમ્બેની મંગળવારે ગોવામાં ધરપકડ કરવામાં આવી. પૂનમે પોતાના પતિ વિરૂદ્ધ મારઝૂડ અને ડરાવવા-ધમકાવવાની ફરિયાદ દાખલ કરાવી છે.

Sep 22, 2020, 11:04 PM IST

જાણિતી મોડલ પૂનમ પાંડેએ પ્રેમી સાથે કર્યા લગ્ન, જુઓ દમદાર તસવીરો

અભિનેત્રી પૂનમ પાંડે (Poonam Pandey) એ પોતાના પ્રેમી સૈમ બોમ્બેની સાથે થોડા દિવસો પહેલાં લગ્ન કરી લીધા. 

Sep 11, 2020, 10:26 PM IST

લૉકડાઉનનો નિયમ તોડીને મુશ્કેલીમાં ફસાઈ પૂનમ પાંડે, દાખલ થયો કેસ

અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે વિરુદ્ધ લૉકડાઉનનું ઉલ્લંઘન કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 
 

May 11, 2020, 10:18 AM IST

પૂનમ પાંડેની આવી પોસ્ટ જોઇ લોકોએ કહ્યું- 'ઇંસ્ટા આવા VIDEO ની પરવાનગી કેવી રીતે આપે છે?'

આ ક્રમમાં પૂનમનો એક નવો વીડિયો ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહ્યો છે. જેને તેમણે તાજેતરમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. 

Sep 27, 2019, 01:28 PM IST

વર્લ્ડકપની સાથે ફરી વિવાદમાં પૂનમ પાંડે, ભારતની જીત પર શેર કર્યો આ ફોટો!

ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થવાની સાથે જ પૂનમ પાંડે ચર્ચામાં ના આવે એવું બને નહીં. પૂનમ એક વખત ફરીથી તેની આદતોને વળગી રહી તેવું લાગે છે. પૂનમે ભારતની પ્રથમ મેચ એટલે સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી મેચને લઇને એક ફોટો શેર કર્યો છે.

Jun 9, 2019, 03:06 PM IST

#MeTooમાં હવે પૂનમ પાંડેની એન્ટ્રી, શુટિંગ દરમિયાન તેની સાથે પણ થયું હતું કંઈક એવુ...

પૂનમ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ધ જર્ની ઓફ કર્મા’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના શક્તિ કપૂર સાથે અનેક બોલ્ડ સીન છે

Oct 14, 2018, 10:43 AM IST

કોન્ડોમ, પૂનમ પાંડે અને એક સવાલ...મચી ગઈ ધમાલ

આ સવાલ પૂનમ પાંડેએ ટ્વીટ કર્યો છે

Jun 26, 2018, 03:49 PM IST

લ્યો બોલો પેંટ પહેરવાનું ભૂલી ગઇ પૂનમ પાંડે, Photos જોઇને આંખો ચાર થઇ જશે

મુંબઇમાં ઘણા બોલીવુડ સ્ટાર મોટાભાગે ઘણી જગ્યાએ સ્પોટ થતા રહે છે. ભલે કિચન ગાર્ડન હોય કે પછી સલૂન, બોલીવુડ સ્ટાર મીડિયાના કેમેરાની નજરમાં આવી જાય છે. પરંતુ સોમવારે બાંદ્વામાં નજરે પડેલી પૂનમ પાંડેનો લુક બધાને પોતાની તરફ આકર્ષિત કરી લીધો. સોમવારે રાજકુમાર રાવ, ઉર્વશી રૌતેલા, રાધિકા આપ્ટે અને રિચા ચઢ્ઢા સહિત ઘણા કલાકાર સાર્વજનિક સ્થળો પર ફરતા જોવા મળે છે. પરંતુ પૂનમ પાંડેના અનોખા લુકે બધાનું પોતાની તરફ ધ્યાન ખેંચ્યું. 

Jun 20, 2018, 09:21 AM IST

Teaser : સુપરહોટ પુનમ પાંડે અને શક્તિ કપૂર એકસાથે, ટીઝર છે જબરદસ્ત

શક્તિ કપૂર બહુ લાંબા સમય પછી પડદા પર સાથે જોવા મળશે

Apr 27, 2018, 05:44 PM IST