5 દિવસ બાદ મોતીની જેમ ચમકશે 3 જાતકોનું ભાગ્ય, સૂર્યનું ગોચર કરશે રૂપિયાનો વરસાદ, કરિયરમાં થશે પ્રગતિ

Surya Gochar:  સૂર્યની શુભ દ્રષ્ટિથી ઘર-પરિવારમાં ખુશીઓનો માહોલ રહે છે. ધર્મ-કર્મમાં મન લાગે છે અને કારોબાર સારો ચાલે છે. 16 ઓગસ્ટથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ રહ્યાં છે. 

સૂર્ય ગોચર

1/5
image

   Rashifal Surya Transit Sun Horoscope : સૂર્ય-ગર્હોના રાજા આ સમયે ચંદ્ર દેવની રાશિમાં બિરાજમાન છે. થોડા દિવસમાં સૂર્ય રાશિ પરિવર્તન કરવાના છે. સૂર્યના ગોચરના પ્રભાવ મેષ સહિત દરેક રાશિઓ પર પડે છે. સૂર્યની શુભ દ્રષ્ટિથી ઘર-પરિવારમાં સારો માહોલ રહે છે. ધર્મ-કર્મમાં મન લાગે છે અને કારોબાર સારો ચાલે છે. 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી સૂર્ય દેવ સિંહ રાશિમાં બિરાજમાન રહેશે. સિંહનું સ્વામિત્વ સૂર્યને પ્રાપ્ત છે. તેવામાં સૂર્યના ગોચરથી કેટલાક જાતકો પર ધનવર્ષા થઈ શકે છે. આવો જાણીએ સૂર્યના સિંહ રાશિમાં ગોચરથી કયાં જાતકોને લાભ મળશે.   

વૃષભ રાશિ

2/5
image

સૂર્યનું સિંહ રાશિમાં ગોચર વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યું છે. કાર્યક્ષેત્રમાં તમારી મુશ્કેલી સમાપ્ત થવા લાગશે અને માન-સન્માન મળશે. તમને પિતા અને ગુરૂનો ભરપૂર સપોર્ટ મળવાનો છે. ધાર્મિક ગતિવિધિઓમાં મન લાગશે. તો પરિવારમાં સુખ-શાંતિ બનેલી રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મિથુન રાશિ

3/5
image

મિથુન રાશિના જાતકો માટે સિંહ રાશિમાં સૂર્યનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યમાં સુધાર થશે. વેપારમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થવા લાગશે. તમે તમારી પ્રતિભાથી દરેક મુશ્કેલીનો સરળતાથી સામનો કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સારા દિવસો આવશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે. 

સિંહ રાશિ

4/5
image

સૂર્યનું ગોચર સિંહ રાશિના જાતકો માટે સૌથી ઉત્તમ માનવામાં આવી રહ્યું છે. આ મહિનામાં તમારો આત્મવિશ્વાસ ઉચ્ચ રહેશે અને તમારૂ ધ્યાન કામ પર રહેશે. કામને લઈને તમારી પ્રશંસા થશે. કોર્ટ-કચેરીના મામલામાં જીત હાસિલ કરશે. તો જીવનસાથી સાથે સમય પસાર કરવો આ દરમિયાન સારો રહેશે. 

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.