રાત્રે વરસેલા વરસાદથી ડાકોરમાં પાણી ભરાઈ ગયા.
Gujarat Weather Department latest update about monsoon 2026
ambalal patel latest weather forecast el nino effect monsoon 2026
Monsoon 2026 Update: મહારાષ્ટ્ર, ગોવા સહિત અનેક રાજ્યોમાં ચોમાસું પહોચી ગયું છે, આવનારા સાત દિવસો દરમિયાન આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે, સાથે ગોવા અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
Rain forecast for 6 days in the state due to Western Disturbance
Watch Video: રાજ્યમાં 6 દિવસ સુધી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
all india weather forecast many states including gujarat receive rain alert
ગરમીથી ત્રાહિમામ પોકારી રહેલા ગુજરાત માટે હવે રાહતના સમાચાર આવ્યા છે...કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી થવાની છે...હવામાન વિભાગે રાજ્યમાં 30 મે થી 2 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે...તો અંબાલાલ પટેલે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે...ત્યારે જુઓ આ ખાસ અહેવાલ...
Gujarat Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે થોડી રાહત આપતા સમાચાર આવ્યા છે. દેશમાં અનેક ઠેકાણે વરસાદની આગાહી છે. ભારે પવન ફૂંકાઈ શકે છે. ગુજરાતમાં આવતી કાલથી 2 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાં કયાં વરસાદ પડી શકે છે તે જાણો.
Monsoon 2026 : ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે 26 મેના રોજ કેરળમાં ચોમાસું એન્ટ્રી કરશે. હવામાન વિભાગે 28 મેથી 3 જૂન દરમિયાન કેરળના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે.
IMD Alert : ફરી એકવાર વરસાદ અને વાવાઝોડું દેશભરમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 22 મેના રોજ યુપી, બિહાર અને પંજાબ સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. આ દરમિયાન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જે વિનાશ લાવી શકે છે. પૂર્વીય રાજ્યોમાં પાકને નુકસાન થઈ શકે છે.
Ambalal Patel latest weather prediction monsoon 2026 watch video
IMD Rain Alert : કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં હવામાન બદલાવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા 15 જેટલા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Monsoon 2026 Coming Soon : લાપસી બનાવવી પડે તેવી ખુશખબરી આવી ગઈ છે. ભારતમાં આખરે ચોમાસાની એન્ટ્રીના સમાચાર આવી ગયા છે. આ વર્ષે સમય પહેલા ચોમાસાનું આગમન થવાનું છે. આજે આંદામાન-નિકોબારમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. જો ચોમાસું આ ગતિએ આગળ વધશે તો જુનના પ્રથમ અઠવાડિયામાં ચોમાસું કેરલમ પહોંચી જશે. હવામાન વિભાગના અપડેટ અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ચોમાસાની ગતિમાં વધારો થયો છે. ત્યારે જાણી લો ગુજરાતમા ક્યારે આવશે વરસાદ.
IMD Rain Alert : ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાવા જઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને અન્ય પ્રદેશોમાં બે દિવસ બાદ વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
Ambalal patel latest weather prediction rain with thunderstorm
કમોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી. આજથી લઈને 8મી મે સુધી વરસાદ પડી શકે છે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ઉકળાટ રહેશે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
Rain forecast in 18 districts of the state today watch video for more details
gujarat weather department unseasonal rain predictions in many areas watch video
unseasonal rain predicted in Gujarat in first week of april
Rain Alert : દેશના હવામાન વિભાગે ફરી એકવાર મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર ગુજરાત, દિલ્હી, યુપી અને બિહાર સહિત 17 રાજ્યોમાં વરસાદની શક્યતા છે. લોકોને આગામી 36 કલાક દરમિયાન સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. પૂર્વ અને ઉત્તરીય પ્રદેશોના ઘણા રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી પણ આપવામાં આવી છે.
ઉનાળાની આકરી ગરમી વચ્ચે અચાનક માવઠાનો માર...એક તરફ લોકો પરસેવે રેબઝેબ...તો બીજી તરફ ખેડૂત આંસુઓથી રેબઝેબ...ગુજરાતનું હવામાન જાણે શું કરવા બેઠુ છે તે જ સમજાતું નથી...ઉનાળો છે કે ચોમાસું?..સમજાતું નથી...હજુ બે-ત્રણ દિવસ પહેલા જ માવઠાનો મારથી ખેડૂત બેઠો થઈ શક્યો નથી ત્યાં ફરી ડરામણી આગાહી આવી છે...ફરી ક્યાં પડવાનો છે વરસાદ?...શું કરી અંબાલાલ અને હવામાન વિભાગે આગાહી?...જુઓ આ અહેવાલમાં....