Gujarat Rain Forecas: સૌરાષ્ટ્રમાં મેઘમહેરનો બની રહ્યો છે યોગ બની રહ્યા છે. ચંદ્ર ફરતે કુંડાળું થતાં આગામી એક અઠવાડિયા સુધી 2થી 5 ઇંચ વરસાદનો યોગ છે. અમરેલી-ભાવનગર પંથક પર વિશેષ મેઘમહેર સહિત સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ થઈ શકે છે, એટલું જ નહીં, નદી નાળાં પણ છલકાઈ જઈ શકે છે. વંથલી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યનું પૂર્વાનુમાન કર્યું છે.
Surya Gochar: સૂર્ય પોતે કૃતિકા નક્ષત્રનો અધિપતિ છે. તેથી, તેના પોતાના અધિપતિ નક્ષત્રમાં તેનું આગમન ઘણી રાશિઓ માટે ભાગ્યનો દ્વાર સાબિત થશે.
Surya Gochar : સૂર્ય પોતે કૃતિકા નક્ષત્રના શાસક દેવતા છે. તેથી તેમના પોતાના આધિપત્ય હેઠળના નક્ષત્રમાં તેમનો પ્રવેશ અનેક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલશે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Surya Gochar: ગ્રહોનો રાજા સૂર્ય, મૂળ નક્ષત્રથી શુક્ર-શાસિત પૂર્વાષાઢ નક્ષત્રમાં ગોચર કરશે. સૂર્ય 10 જાન્યુઆરી સુધી આ નક્ષત્રમાં રહેશે, જે સૂર્ય જેવી કેટલીક રાશિઓના ભાગ્યને ચમકાવશે.
Panchagrahi Yoga 2026: 2026 જાન્યુઆરીના મધ્યમાં દુર્લભ અને શક્તિશાળી પંચગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. નવા વર્ષે પંચગ્રહી યોગનું નિર્માણ સાત રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે. આ જાતકોને નોકરી-ધંધામાં લાભ થશે.
Sun Transit: આ વર્ષે નવેમ્બરમાં, સૂર્ય વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. તે 15 ડિસેમ્બર, 2025 સુધી મંગળ રાશિમાં રહેશે, જે કેટલીક રાશિઓના ભાગ્યને ઉજ્જવળ બનાવી શકે છે.
Surya Nakshatra Gochar 2025: ગ્રહોના રાજા સૂર્ય દેવએ નક્ષત્ર પરિવર્તન કરી લીધું છે. સૂર્ય હવે હસ્ત નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યાં છે. સૂર્ય 10 ઓક્ટોબર સુધી હસ્ત નક્ષત્રમાં રહેશે અને 3 રાશિના જાતકોને બમ્પર લાભ આપશે.
Navami 2025 Horoscope: શારદીય નવરાત્રિ સમાપાન તરફ છે અને જતાં-જતાં માતા દુર્ગા કેટલાક લોકો પર મહેરબાન રહેશે. નવરાત્રિની મહાનવમી પર બની રહેલ ગ્રહોનો મહાસંયોગ આ લોકોને ધનવાન બનવા તરફ ઇશારો કરી રહ્યાં છે.
નાસાની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ સૂરજ પર એક જબરદસ્ત મોટું કાણું જોયું છે. આ કાણામાંથી નીકળનારી સૌર હવા 14 સપ્ટેમ્બર સુધીમાં ધરતી સુધી પહોંચશે. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.
Surya Rashifal Sun Transit Mercury Horoscope : બુધના ગોચર સાથે સૂર્યની સિંહ રાશિમાં બુધ, સૂર્ય અને કેતુની યુતિ બનશે. આ ત્રણ ગ્રહોની યુતિથી કેટલાક જાતકોને જબરદસ્ત લાભ મળવાનો છે.
બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ દર વર્ષે સાચી પડતી જોવા મળે છે. જેમ જેમ વર્ષ વીતે છે તેમ તેમ ધરતીના અંતનું જોખમ પણ વધી રહ્યું છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ મુજબ સ્ટેપ બાય સ્ટેપ ધરતી કેવી રીતે પોતાના અંત તરફ જઈ રહી છે તે પણ જાણો.
સિંહ રાશિમાં સૂર્ય, બુધ, અને કેતુનો સંયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો વિગતો...
Sun Transit: પૂર્વફાલ્ગુની નક્ષત્રનો શાસક ગ્રહ શુક્ર માનવામાં આવે છે. શુક્ર નક્ષત્રમાં સૂર્યનું ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Sun Transit: લગભગ 1 મહિના સુધી, સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે. સૂર્યનું પોતાની રાશિમાં ગોચર ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે કેટલીક રાશિઓના ભાગ્યને સૂર્યની જેમ ચમકાવી શકે છે.
વૈદિક જ્યોતિષ અનુસાર, સૂર્ય અને શુક્ર વચ્ચે દશાંક યોગ બનશે. જેના કારણે કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. ઉપરાંત, આ રાશિઓને અચાનક નાણાકીય લાભ અને ભાગ્યનો સાથ મળશે. ત્યારે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Summer Solstice 2025: 21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આમ તો સામાન્ય રીતે દિવસ અને રાત બરાબર હોય છે 12-12 કલાકની. પરંતુ 21 ડિસેમ્બર બાદ રાત નાની થવા લાગે છે અને દિવસ મોટા થવા લાગે છે. 21 જૂને દિવસ સૌથી મોટો હોય છે. તેના બાદ દિવસની લંબાઈ ધીરે ધીરે ઓછી થવાની શરૂ થઈ જાય છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય અને શનિ એકબીજાથી 72 ડિગ્રીના ખુણે હશે ત્યારે પંચાંક યોગ બનશે. આવામાં ત્રણ રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે.
Gujarat Rains: અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા ધોધમાર વરસાદ પડશે. હવામાન ખાતાની આગાહીથી સરકાર એલર્ટ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના જિલ્લા વહીવટી તંત્રને 24 કલાક એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
Grah Gochar : મે મહિનામાં એક જ અઠવાડિયામાં 4 મુખ્ય ગ્રહો ગોચર કરવાના છે. આમાંથી 2 મહત્વપૂર્ણ ગ્રહોનું ગોચર ફક્ત 24 કલાકમાં થઈ રહ્યું છે. આ મહાન ગોચર 5 રાશિના લોકોને પુષ્કળ લાભ આપશે.
5 Planets Transit: જ્યોતિષ ગણતરી મુજબ, મે મહિનામાં સૂર્ય, બુધ, ગુરુ, કેતુ અને રાહુ પોતાની રાશિ બદલવાના છે. મે મહિનામાં 5 ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓના ભાગ્યને મજબૂત બનાવી શકે છે, જ્યારે કેટલીક રાશિઓ માટે સમય થોડો મુશ્કેલ સાબિત થઈ શકે છે.
Ardhakendra Yog : 25 એપ્રિલે સૂર્ય અને યમ એકબીજાથી 45 ડિગ્રી પર હશે, જેના કારણે અર્ધ કેન્દ્ર યોગ બની રહ્યો છે. તેથી આ ત્રણ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મેળશે. ત્યારે આ 3 ભાગ્યશાળી રાશિ કઈ છે તેના વિશે આ લેખમાં જાણીશું.
Panchgrahi Yog 2025 : મીન રાશિમાં બુધ, શુક્ર, સૂર્ય, રાહુ અને ચંદ્રના યુતિના કારણે પંચગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે આ ત્રણ રાશિઓ દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકે છે.