PHOTOS: ડ્રગ્સ કેસમાં NCB ઓફિસ પહોંચી Rhea Chakraborty, થઇ શકે છે ધરપકડ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની NCB ઓફિસમાં પૂછપરછ થઇ રહી છે.

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ મામલે રિયા ચક્રવર્તીની NCB ઓફિસમાં પૂછપરછ થઇ રહી છે. ઓફિસમાં શોવિક ચક્રવર્તી અને સૈમ્યુઅલ મિરાંડા, ડ્રગ્સ પેડરલ અને વાસિત પણ હાજર છે. રિયાની ધરપકડ શક્ય છે. કેમ કે, તેણે કોઇપણ કોર્ટમાં અગોતરા જામીન માટે અરજી કરી નથી. રિયાના વકીલનું કહેવું છે કે રિયા ધરપકડ માટે તૈયાર છે. તે દરમિયાન જ્યારે રિયા NCB ઓફિસ બહાર પહોંચી તો ચારેય તરફથી મીડિયા કર્મીઓએ તેને ઘેરી લીધી...

1/8
image

2/8
image

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image

(ફોટો સાભાર: તમામ તસવીરો યોગેન શાહની છે)