rhea chakraborty

ડ્રગ કેસમાં Aryan Khan નું Rhea Chakraborty સાથે છે ખાસ કનેક્શન, તમે પણ જાણો

આર્યન ખાન ડ્રગ કેસનું રિયા ચક્રવર્તી  (Rhea Chakraborty)  કેસ સાથે પણ ખાસ કનેક્શન છે. શું કનેક્શન છે તે જાણવા વાંચો આ સમાચાર...
 

Oct 4, 2021, 05:43 PM IST

Sushant Singh Rajput ને રિયા ચક્રવર્તીએ કર્યો યાદ, લખ્યું- તારા વગર કોઈ જિંદગી નથી...

રિયા ચક્રવર્તીએ દિવંગત સુશાંત સિંહ રાજપૂતની સાથે પોતાની એક તસવીર શેર કરી છે. તસવીરમાં એક તરફ રિયા કેમેરાને જોઈ સ્માઇલ આપી રહી છે તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત રિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. 

Jun 14, 2021, 06:29 PM IST

રિયા ચક્રવર્તી બની 2020ની મોસ્ટ Desirable Women, દીપિકા અને દિશાને છોડી પાછળ

ધ ટાઇમ્સે 50 મોસ્ટ ડિઝાયરેબલ વુમન 2020ના લિસ્ટમાં રિયાને સામેલ કરી છે. આ લિસ્ટમાં તે સેલેબ્સને સામેલ કરવામાં આવ્યા જે પાછલા વર્ષે કોઈને કોઈ કારણે ચર્ચામાં હતા. આ લિસ્ટના નામોની પસંદગી માટે ઓનલાઇન પોલમાં થયેલા વોટ્સ દ્વારા થઈ છે. 

Jun 7, 2021, 07:29 PM IST

Rhea Chakraborty એ લગાવ્યો સુશાંતના પરિવાર પર મોટો આરોપ, કહ્યું- સાથે મળીને કરતા હતા નશો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ડ્રગ્સ કનેક્શન કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) નો NCB ને નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. 

Jun 6, 2021, 07:45 PM IST

Sushant Singh Rajput પહેલા Rhea Chakraborty આ એક્ટરને કરતી હતી ડેટ, મિત્રએ કર્યો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) મિત્ર સ્મિતા પરીખે (Smita Parikh) સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા ફરી એકવાર  રિયા ચક્રવર્તીને (Rhea Chakraborty) લઇ એવી વાત લખી છે જે તેના રહસ્યમય ભૂતકાળ તરફ ઇશારો કરે છે

Apr 12, 2021, 08:54 PM IST

Chehre Trailer Out: Amitabh Bachchan ના ખતરનાક ખેલ વચ્ચે જોવા મળ્યો રિયાનો ચહેરો

ફિલ્મ (Chehre) ના ટ્રેલરમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને ઇમરાન હાશમી (Emraan hashmi) લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં ખતરનાક ખેલ ચાલી રહ્યો છે, જેમાં કોર્ટ રૂમ ડ્રામાને બતાવવામાં આવ્યો છે.

Mar 18, 2021, 08:31 PM IST

Drugs case: ફરી વધી શકે છે રિયા ચક્રવર્તીની મુશ્કેલી, NCB પહોંચી સુપ્રીમ કોર્ટ

ડ્રગ્સ કેસમાં ફરી અભિનેત્રી રિયા ચક્રવર્તીની મુશ્કેલી વધી શકે છે. તેના જામીનને એનસીબીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે. 
 

Mar 15, 2021, 06:48 PM IST

Rhea Chakraborty એ 8 મહિના બાદ સોશિયલ મીડિયા પર કરી વાપસી, ઇન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીર

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ લાંબા સમય બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેલમાંથી બહાર આવ્યા બાદ આ તેની પ્રથમ પોસ્ટ છે. 

Mar 8, 2021, 03:30 PM IST

Rhea Chakraborty ના વકીલનું 12,000 પેજની ચાર્જશીટ પર આવ્યું આ નિવેદન!

સતીશ માનેશિંદેએ (Satish Maneshinde) કહ્યું- એનસીબીના તમામ પ્રયાસ રિયા માટે છે. જેથી કોઈપણ પ્રકારે તેને ફસાવી શકાય. આખી એનસીબી બોલીવૂડમાં ડ્રગ એન્ગલની તપાસ કરવાના કામમાં લાગી છે

Mar 6, 2021, 08:14 PM IST

Sushant Singh Rajput drug case: NCB એ દાખલ કરી ચાર્જશીટ, આરોપીઓમાં રિયા ચક્રવર્તી સહિત 33 લોકોના નામ

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput) માં ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આજે NDPS કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી. આ ચાર્જશીટ 12000 પેજની છે.

Mar 5, 2021, 12:20 PM IST

Rhea Chakraborty તેના ભાઈ Showik સાથે જોવા મળી એરપોર્ટ પર, આ એક ખાસ મેસેજ થયો વાયરલ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના (Sushant Singh Rajput) મોત બાદ રિયા ચક્રવર્તી ઘણી વિવાદોમાં રહી હતી. રિયા (Rhea Chakraborty) સામે સુશાંતના મોતને લઇને કેસ પણ નોંધવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ મામલે રિયાને (Rhea Chakraborty Jail) જેલ પણ જવું પડ્યું હતું

Mar 1, 2021, 07:46 PM IST

Sandeep Nahar Suicide: પત્નીના કારણે જીવ આપી દેનારા અભિનેતાની આવી હતી લાઈફ, જુઓ PHOTOS

બોલીવુડ અભિનેતા સંદીપ નાહર (Sandeep Nahar) ની આત્મહત્યાના સમાચારે ફરીથી એકવાર લોકોને શોક આપ્યો છે.

Feb 16, 2021, 08:38 AM IST

જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર જોવા મળી Rhea Chakraborty, શોધી રહી છે ઘર- SEE PHOTOS

જેલમાંથી પોતાની મુક્તિ બાદ પહેલીવાર અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેમના ભાઇ શોવિક ચક્રવર્તી (Showik Chakraborty)ને રસ્તા પર સ્પોટ કરવામાં આવી. આજે રવિવારે રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ પહેલીવાર ઘરની બહાર પગ મૂક્યો છે. અભિનેત્રી 2020માં થયેલી ઘટનાઓ બાદ હવે એક નવી શરૂઆતના પ્રયત્નમાં છે. એટલા માટે તે હવે બાંદ્રામાં ઘરની શોધખોળ કરી રહી છે. જુઓ આ તાજા તસવીરો... 

Jan 3, 2021, 04:37 PM IST

સુશાંતની ગર્લફ્રેન્ડ Rhea Chakraborty વિશે આવ્યા ચોંકાવનારા અપડેટ, વાયરલ થયો VIDEO 

અભિનેતા સુશાંત સિંહ  રાજપૂતના મોત બાદ સૌથી વધુ વિવાદમાં તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઘેરાઈ હતી. સુશાંત કેસથી બહાર આવેલા ડ્રગ એંગલમાં તેનું નામ સામે આવ્યું હતું અને તેણે જેલ પણ જવું પડ્યું હતું. આ સાથે જ સોશિયલ મીડિયા પર લોકોએ રિયાને ખુબ ટ્રોલ કરી. હજુ પણ તે હાલતા ચાલતા ટ્રોલ થતી રહે છે. અત્યારે તો રિયા જામીન પર બહાર છે પરંતુ આમ છતાં તેની મુશ્કેલીઓ ઓછી થતી દેખાતી નથી. તેના ઘરવાળા હવે નવા ઘરમાં શિફ્ટ થવાના છે. 

Dec 31, 2020, 11:35 AM IST

Drug Case: Rhea Chakrabortyના ભાઇ શોવિક ચક્રવર્તીને મળ્યા જામીન

તમને જણાવી દઇએ કે રિયા ચક્રવર્તીને ડ્રગ કેસમાં 8 સ્પટેમ્બરના રોજ અરેસ્ટ થઇ હતી. 7 ઓક્ટોબરના રોજ રિયાને જામીન મળી ગયા હતા. રિયાને 28 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. આ દરમિયાન તેમના વકીલ તેમને મળવા જતા હતા. 

Dec 2, 2020, 07:04 PM IST

રિયાએ વધારી સુશાંત સિંહ રાજપૂતની બહેનોની મુશ્કેલીઓ, CBI કરી શકે છે ધરપકડ

હાલ મુંબઇ પોલીસે એફઆઇઆરની કોપી સીબીઆઇને સોંપી હતી. એવામાં સુશાંતની બહેનોને ડર સતાવતો હતો કે હવે સીબીઆઇ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે.

Oct 28, 2020, 03:33 PM IST

સુશાંત મૃત્યુના ગણતરીના કલાકો પહેલા 13મી જૂને મળ્યો હતો રિયાને? ચોંકાવનારી વાત સામે આવી

રિયા ચક્રવર્તીના વકીલ સતીષ માનશિંદેએ કહ્યું કે હવે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરીશું જેમણે રિયા વિરુદ્ધ ખોટી વાતો ફેલાવીને તેને બદનામ કરી. 

Oct 12, 2020, 07:53 AM IST

શરમ કરો, એક યુવતીની જિંદગી ખરાબ કરી દીધી, રિયાની માફી માગો હવેઃ હુમા કુરેશી

અભિનેત્રી હુમા કુરેશી ખુબ નારાજ જોવા મળી રહી છે. તે ઈચ્છે છે કે હવે બધા રિયાની માફી માગે. તેના પ્રમાણે જે લોકોએ સુશાંત કેસમાં હત્યાની વાતને ચગાવી, તે બધા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. 
 

Oct 8, 2020, 03:32 PM IST

રિયા ચક્રવર્તી જેલમાંથી થઇ મુક્ત, કોર્ટમાંથી મળ્યા શરતી જામીન

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case)ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. રિયા ચક્રવર્તીને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.

Oct 7, 2020, 06:16 PM IST

રિયા ચક્રવર્તીને મળ્યા શરતી જામીન, સાંજ સુધી થઇ શકે છે જેલમાંથી મુક્ત

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput Case) ને લઇને ચાલી રહેલી તપાસ વચ્ચે આજે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવેલી રિયા ચક્રવર્તીને શરતી જામીન મળી ગયા છે. બોમ્બે હાઇકોર્ટે  (Bombay High Court) એ રિયાને જામીન આપી દીધા છે

Oct 7, 2020, 12:06 PM IST