એનસીબી
બોલિવુડ સ્ટાર્સના મોબાઈલમાંથી ડ્રગ્સ કનેક્શન શોધવાની જવાબદારી ગાંધીનગર FSL ના શિરે
મુંબઇ એક્ટર્સનો ડ્રગ્સ લેવાનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો છે. NCB એ ડ્રગ્સનું પગેરું મેળવા માટે ગુજરાત એફએસએલની મદદ લીધી છે. ગાંધીનગર FSLએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર તેમજ ડ્રગ પેડલર્સના 80થી વધારે ફોનમાંથી ડેટા રિકવર કર્યા છે. ગાંધીનગર FSLએ વોટસએપ કોલ-ચેટ, વીડિયો ક્લિપ્સ સહિતનો બે વર્ષનો ડેટા NCBને આપ્યો છે. મોબાઈલમાંથી મળેલા ડેટાને આધારે હીરો અને હિરોઈનના ડ્રગ્સ પેડલર સાથેના કનેક્શન NCB શોધશે. હજુ 70થી વધુ ફોનમાંથી ડેટા રિકવર કરવાનો બાકી છે.
Dec 18, 2020, 08:44 AM ISTSushant case પર ફરી બોલ્યા Shekhar Suman, ટ્વિટર પર વ્યક્ત કરી આવી આશંકા
બોલીવુડ અભિનેતા શેખર સુમન (Shekhar Suman)ને લાગે છે કે સીબીઆઇ, એનસીબી અને ઈડી જેવી તપાસ એજન્સીઓ અપૂરતા પૂરાવાના કારણે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે લાચાર છે.
Nov 28, 2020, 11:58 PM ISTBharti Singh અને તેમના પતિ Haarsh ને ડ્રગ્સ કેસમાં મળ્યા જામીન
કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Haarsh Limbachiyaa)ને ડ્રગ્સ કેસમાં કિલા કોર્ટમાંથી જામીન મળી ગયા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા ધરપકડ કર્યા બાદ રવિવારે તેમને મુંબઇની કિલા કોર્ટ (Kila Court)માં રજૂ કરવામાં આવ્યા હતા.
Nov 23, 2020, 03:00 PM ISTડ્રગ્સ કેસઃ ભારતી અને હર્ષને મોટો ઝટકો, કોર્ટે બંન્નેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
આજે બંન્ને પતિ-પત્નીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં બંન્નેને ઝટકો લાગ્યો છે. કોર્ટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે.
Nov 22, 2020, 02:27 PM ISTબોલીવુડ ડ્રગ્સ કેસમાં જાણીતી કોમેડિયન ભારતી સિંહની NCBએ કરી ધરપકડ
ભારતી અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa) પર ડ્રગ્સ લેવાનો આરોપ છે.
Nov 21, 2020, 06:47 PM ISTકોમેડિયન Bharti Singh અને તેમના પતિને NCB એ કસ્ટડીમાં લીધા, બંને પર લાગ્યો આ આરોપ
ડ્રગ માફિયા અને બોલીવુડ (Bollywood)વચ્ચે કથિત સંબંધોની તપાસ ચાલી રહી છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ શનિવારે જાણિતા કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh)અને તેમના પતિ હર્ષ લિંબાચિયા (Harsh Limbachiyaa)ને કસ્ટડીમાં લીધા
Nov 21, 2020, 04:43 PM ISTકોમેડિયન ભારતી સિંહના ફ્લેટમાંથી મળ્યો ગાંજો, NCBએ પતિ-પત્નીને પાઠવ્યું સમન્સ
ડ્રગ્સ મામલામાં એનસીબીનું ઇનવેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હવે એનસીબીએ દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા છે.
Nov 21, 2020, 02:20 PM ISTડ્રગ્સ કેસઃ કલાકારો પર NCBની એક્શન યથાવત, હવે કોમેડિયન ભારતીના ઘરે દરોડા
ડ્રગ્સ મામલામાં એનસીબીનું ઇનવેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હવે એનસીબીએ દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા છે.
પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાના ઘરે NCB ની રેડ, ભારે માત્રામાં મળ્યું ડ્રગ્સ
ફિલ્મ નિર્માતા ફિરોઝ નડિયાદવાલાના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રેડ પાડી છે. શનિવારે મુંબઇમાં એનસીબીની એક મોટી ડ્રાઇવ ચાલી રહી છે. ભારે માત્રામાં ડ્રગ્સ મળ્યું હોવાની વાત સામે આવી છે. તપાસ હજુ ચાલી રહી છે.
Nov 8, 2020, 03:25 PM ISTદીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBનું સર્ચ, મળી આવ્યું ડ્રગ્સ
NCB search deepika padukone manager karishma prakash residence and found drugs: ડ્રગ્સ કનેક્શનને લઈને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમે મુંબઈમાં અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે સર્ચ કર્યું છે. જ્યાં એનસીબીને ડ્રગ્સ મળ્યું છે.
Oct 27, 2020, 08:35 PM ISTકરણ જોહરના ઘરે યોજાયેલી સેલિબ્રિટીઝની પાર્ટીમાં NCB ને મળ્યા નહી ડ્રગ્સના પુરાવા
ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર (Karan Johar) ના ઘરે થયેલી બોલીવુડ સેલિબ્રિટીઝની પાર્ટીના વાયરલ વીડિયો (Viral Video)નો બીજો ફોરેન્સિક રિપોર્ટ પણ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ને મળી ગયો છે.
Oct 25, 2020, 09:52 PM IST'દેવો કે દેવ મહાદેવ'ની અભિનેત્રીને NCB એ દબોચી, ડ્રગ્સ ખરીદતાં પકડાઇ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ટેલીવિઝન અભિનેત્રી પ્રીતિકા ચૌહાણ (Preetika Chauhan) અને ડ્રગ પેડલર ફૈસલને ગાંજા રાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
Oct 25, 2020, 09:06 PM ISTડ્રગ કેસ: Arjun Rampalની ગર્લફ્રેન્ડના ભાઈની NCBએ કરી ધરપકડ! થઈ શકે છે મોટા ખુલાસા
સુશાંત સિંહ રાજપૂત હત્યા મામલે સંબધિત ડ્રગ્સ કેસ તેના છેલ્લા તબક્કામાં છે. ત્યારે એનસીબીની તપાસમાં કેટલાક મોટા નામોના ખુલાસા થઈ રહ્યાં છે અને કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આ કેસમાં સતત તપાસ કરી રહ્યું છે
Oct 19, 2020, 04:20 PM ISTસુશાંત સિંહ રાજપૂત માટે યૂકેમાં યોજાઇ કાર રેલી, શ્વેતાએ શેર કર્યો વીડિયો
સુશાંત સિંહ રાજપૂત માટે ન્યાયની માગને લઈને ફેન્સે યૂકેમાં એક કાર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીના વીડિયો સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ શેર કર્યાં છે.
Oct 12, 2020, 07:13 PM ISTદીપિકાનો Exclusive તપાસ રિપોર્ટ ફક્ત Zee News પાસે, જાણો શું-શું થયું
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના ગેસ્ટ હાઉસમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની દરેક મોમેન્ટની જાણકારી ફક્ત Zee News પાસે છે. દીપિકાએ જેવો જ ગેસ્ટ હાઉસમાં પ્રવેશ કર્યો, મહિલા ઓફિસરે સૌથી પહેલાં તેમની તલાશી લીધી.
Oct 1, 2020, 02:08 PM IST45 મોબાઇલ ખોલશે બોલીવુડના નશેડીઓના રાઝ, NCBના હાથ લાગ્યા મોટા પુરાવા
બોલીવુડમાં નશો કરનારા રીયલ લાઇફના તે તમામ ફિલ્મ સ્ટાર્સનો ચહેરો ખુલ્લો થવાનો છે. જેમનો સ્ક્રીન પર દેખાવ જોઇને લાખો કરોડો લોકો તેમના ચહકો છે, પરંતુ હવે તેઓ તેમની સત્યતા જાહેર કરશે, 45 મોબાઇલ ફોન્સ જે એનસીબીએ ડ્રગ્સ પેડલર્સ અને ફિલ્મ સ્ટાર્સની પૂછપરછ બાદ જપ્ત કર્યા છે
Sep 30, 2020, 08:47 PM ISTડ્રગ્સ કેસ: NCBએ દીપિકા, શ્રદ્ધા, સારાને આપી ક્લીન ચિટ? જાણો શું છે સત્ય
નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બુધવારના બોલીવુડ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ (Deepika Padukone), શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સહિત અન્ય કોઇને પણ ક્લીન ચિટ આપ્યાની વાતને નકારી છે. આ તમામ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મોત મામલે સામે આવ્યા ડ્રગ્સ એન્ગલને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે
Sep 30, 2020, 06:32 PM ISTડ્રગ્સ કેસઃ NCBએ સર્વેલાન્સ પર રાખ્યા 3 મોટા અભિનેતાના ફોન, જલદી થશે પૂછપરછ
Bollywood drugs case: બોલીવુડની અભિનેત્રી બાદ એ-લિસ્ટ અભિનેતાઓ એનસીબીની રડારમાં છે. ઇન્ડસ્ટ્રીના 3 મોટા એક્ટર એનસીબીના નિશાના પર છે અને તેના ફોન સર્વેલાન્સ પર રાખવામાં આવ્યા છે. આ લોકોની જલદી પૂછપરછ થઈ શકે છે.
Sushant Singh Rajput ની મોત હત્યા કે આત્મહત્યા? AIIMS ની ટીમે સીબીઆઇને સોપ્યો રિપોર્ટ
બોલીવુડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોતના મામલે એમ્સની ફોરેન્સિક ટીમ, સીબીઆઇની ટીમ અને સીએફએસએલના એક્સપોર્ટ વચ્ચે આજે મીટીંગ થઇ છે.
Sep 28, 2020, 04:59 PM ISTDrugs Case: આ પ્રશ્નોથી Deepika Padukone ના નિકળ્યા આંસૂ, થઇ આવી હાલત
એનસીબીએ પૂછપરછ દરમિયાન ડ્રગ્સ લેવા અંગે પ્રશ્ન પૂછ્યા, અલગ-અલગ પ્રશ્નોને ફેરવી ફેરવીને પૂછવામાં આવ્યા એનસીબીએ દીપિકા પાદુકોણ અને કરિશ્મા પ્રકાશને આમને-સામને બેસાડીને તેમની ડ્રગ્સ ચેટને લઇને પ્રશ્નો પૂછપરછ કરી.
Sep 28, 2020, 01:18 PM IST