sushant suicide case

સુશાંત સિંહ રાજપૂતના મામલાની CBI તપાસ પૂરી, ન મળ્યા ષડયંત્રના પૂરાવા

સૂત્રો પ્રમાણે સીબીઆઈની તપાસ પૂરી થઈ ચુકી છે અને તે પોતાનો રિપોર્ટ જલદી પટનાની સીબીઆઈ કોર્ટમાં રજૂ કરશે. 
 

Oct 14, 2020, 11:25 PM IST

ડોક્ટરના અનુસાર સુશાંતના ફોટા ગળું દબાવવાથી મોતનો ઇશારો કરે છે: વકીલનો દાવો

તેમણે કહ્યું કે 'એમ્સની ટીમનો ભાગ રહેલા ડોક્ટરે મને ખૂબ પહેલાં જણાવ્યું હતું કે મેં તેમને જે ફોટા મોકલ્યા હતા, તે 200 ટકા આ વાત તરફ ઇશારો કરે છે કે આ ગળું બતાવવાથી મોત થયું હતું, આત્મહત્યા નથી.

Sep 25, 2020, 10:55 PM IST

Sushant Singh Rajput ના બનેવીએ શેર કરી જૂની ચેટ, આ થઇ હતી વાત

બોલીવુડ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નો પરિવાર ગત ત્રણ મહિનાથી ન્યાયની માંગ કરી રહ્યો છે. આ દરમિયાન સુશાંતના પરિવારે સોશિયલ મીડિયાને પોતાની વાત કરવાનું માધ્યમ બનાવ્યું છે.

Sep 21, 2020, 12:40 PM IST

Sushant Case: AIIMS આજે નહી સોંપે CBI ને રિપોર્ટ, જાણો ક્યાં સુધી જોવી પડશે રાહ

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ચાહનારાઓ ખૂબ આતુરતાપૂર્વક આજના દિવસની રાહ જોઇ રહ્યા હતા. કારણ કે સુશાંતને હત્યા થઇ છે કે પછી આત્મહત્યા? આજે (20 સપ્ટેમ્બર)ના રોજ આ સત્ય સામે આવવાનું હતું.

Sep 20, 2020, 12:56 PM IST

Sushant Singh Rajput Death Case: મૃત્યુ પાછળનું કારણ શું છે? આજે સત્યથી ઉઠશે પડદો

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની હત્યા છે કે આત્મહત્યા? આજે સત્ય સામે આવશે. સુશાંત સિંહ રાજપૂતના આંતરડાના રિપોર્ટ આજે સીબીઆઇને સોંપશે AIIMSની ટીમ. મોતનું સટીક કારણ સામે આવી શકે છે

Sep 20, 2020, 07:44 AM IST

VIDEO: સુશાંત સિંહનો આ વીડિયો તમે પહેલીવાર જોઇ રહ્યા હશો, જે કહી જાય છે ઘણું બધું

સુશાંત સિંહ રાજપૂત  (Sushant Singh Rajput)નું મૃત્યું કેવી રીતે થયું, આ પ્રશ્નનો જવાબ મળવામાં 24 કલાકથી ઓછો સમય બચ્યો છે. આવતીકાલે એમ્સના ડોક્ટરોની ટીમ સીબીઆઇને સુશાંત સિંહના વિસરા રિપોર્ટનું સત્ય જણાવશે

Sep 19, 2020, 03:07 PM IST

ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા રકુલ પ્રીત સિંહ પહોંચી દિલ્હી HC, જાણો કોર્ટે શું કહ્યું

દિલ્હી હાઇકોર્ટએ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ની તે અરજી પર ગુરૂવારે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો જેમાં તેમણે રિયા ચક્રવર્તી ડ્રગ્સ કેસને તેમની સાથે જોડનાર મીડિયા રિપોર્ટો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.

Sep 17, 2020, 04:16 PM IST

Sushant Singh Rajput ની હત્યા થઇ છે કે પછી આત્મહત્યા? સચ્ચાઇ પરથી ઉઠશે પડદો

એમ્સની ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાના અનુસાર આગામી અઠવાડિયે સુશાંતનો વિસરા રિપોર્ટ સીબીઆઇને આપી દેશે. રિપોર્ટ હાલ ગોપનીય રાખવામાં આવ્યો છે.

Sep 17, 2020, 02:56 PM IST

રિયાએ કર્યો ખુલાસો! થાઇલેન્ડ ટ્રિપ પર સારા પણ ગઇ હતી, જ્યાં સુશાંતે...

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ ડ્રગ્સ કેસમાં જે સૌથી મોટું નામ લીધું છે તે નામ સારા અલી ખાન (Sara Ali Khan)નું છે, જે પટોડીના નવાબ ફેમેલીથી સંબંધ ધરાવે છે. છોટે નવાબ અને એક્ટર સેફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી છે. સારા અલી ખાન જે હવે રિયા ચક્રવર્તીની સાથે ડ્રગ્સની રમત રમી રહી છે.

Sep 12, 2020, 09:31 AM IST

રિયા ચક્રવર્તીની આજની રાત ભાયખલા જેલમાં, આવતીકાલે થશે જામીન પર સુનાવણી

  • મુંબઇના એક સ્થાનિક મેજિસ્ટ્રેટનો રિયા ચક્રવર્તીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ
  • આવતીકાલે રિયાની જામીન અરજી પર થશે સુનાવણી

Sep 9, 2020, 05:25 PM IST

સુશાંત કેસમાં NCBની ઓફિસ પહોંચી Rhea Chakraborty, શું આજે થઇ શકે છે ધરપકડ?

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં આરોપી રિયા ચક્રવર્તી સાથે NCBની પૂછપરછ ચાલી રહી છે. રવિવાર અને સોમવારના થયેલી પૂછપરછ બાદ હવે આજે ત્રીજા દિવસે પણ પૂછપરછ માટે રિયાને NCBએ બોલાવી છે

Sep 8, 2020, 11:33 AM IST

રિયાએ સ્વિકારી Sushantના ઘરે ડ્રગ્સ આવવાની વાત, પરંતુ આ સવાલો પર રહી મૌન

સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant Singh Rajput)થી સંબંધિત ડ્રગ્સ કેસ (Drugs Case)માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની પૂછપરછ કરી હતી. રિયા બપોરે સાડા 12 વાગ્યાની આસપાસ NCB ઓફિસ પહોંચી હતી

Sep 6, 2020, 09:19 PM IST

Sushant Case: રિયા ચક્રવર્તીની NCBની પૂછપરછ પૂર્ણ, આવતીકાલે ફરી થશે પૂછપરછ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસથી જોડાયેલા ડ્રગ્સ કેસમાં આજે સવારથી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની NCB ઓફિસમાં પૂછપરછ થઇ રહી હતી. હાલમાં રિયા NCB ઓફિસથી બહાર નીકલી છે. તેની આજની પૂછપરછ પૂર્ણ થઇ ગઇ છે. પરંતુ તેને NCB આવતીકાલે ફરી સવાલ કરશે એટલે કે સોમવારના ફરી એકવાર રિયા પૂછપરછ માટે NCB ઓફિસ આવશે.

Sep 6, 2020, 07:54 PM IST

આ દિવસે થઇ શકે છે રિયા ચક્રવર્તીની ધરપકડ, NCB કાલે મોકલશે સમન્સ

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના કથિત સુસાઇડ કેસમાં હવે ધરપકડના દૌર શરૂ થઇ ગયો છે. કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરી ચૂકી છે.

Sep 5, 2020, 11:52 PM IST

સુશાંતની પૂર્વ મેનેજર Shruti Modiના ઘરે પહોંચી NCB, ડ્રગ્સ કેસમાં કરી રહી છે પૂછપરછ

દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) અને રિયા ચક્રવર્તીની પૂર્વ મેનેજર શ્રુતિ મોદી (Shruti Modi)ના ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (Narcotics Control Bureau)ની ટીમ પૂછપરછ માટે પહોંચી છે

Sep 5, 2020, 11:04 AM IST

સુશાંત કેસઃ ભાઈ શોવિકના આ નિવેદનથી વધી રિયાની મુશ્કેલી, થઈ શકે છે ધરપકડ

રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાન્ડાની ધરપકડ કરી લેવામાં આવી છે. 
 

Sep 5, 2020, 08:50 AM IST

સુશાંત કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાક્ષીએ કર્યો ખુલાસો, કહ્યું- 'બચી શકતો હતો સુશાંતનો જીવ'

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના કથિત સુસાઇડ બાદ તેમના રૂમમાં કુલ 5 લોકો હાજર હતા. તે પાંચમાંથી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિની સાક્ષી ઝી ન્યૂઝે પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. 

Sep 3, 2020, 05:18 PM IST

સુબ્રમણ્યમ સ્વામીએ Sushant ની એમ્સ પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઇને આપ્યું મોટું નિવેદન

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું મોત, આત્મહત્યા હતી કે હત્યા, કારણ કે હોસ્પિટલની પાસે ક્યારેય તેમની લાશ ન હતી.

Sep 2, 2020, 10:50 PM IST

સુશાંતની લીક થયેલી ઓડિયો ક્લિપે મચાવ્યો હંગામો, આમ પાથરી રહી હતી રિયા ચક્રવર્તી જાળ?

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતને 78 દિવસ વિતી ચૂક્યા છે. પહેલાં મુંબઇ પોલીસ અને હવે CBI આ કેસની તપાસમાં લાગી છે. પરંતુ આ કોયડો દિવસે ને દિવસે વધુ ગુંચવાતો જાય છે. આ કેસની આરોપી રિયા ચક્રવતી સાથે CBI ની પૂછપરછ ચાલું છે.

Aug 31, 2020, 08:54 PM IST