આખરે કેમ શાહરૂખ ખાનની લાડલી દીકરી Suhana Khanના નીકળ્યા આંસૂ, જુઓ Pics...

આ તસવીરમાં સુહાના રડતી જોવા મળી રહી છે. હવે આ તસવીરથી લોકો સુહાનાની બોલીવુડ એન્ટ્રીનો ઈશારો માની રહ્યાં છે. આવો જોઇએ કે સુહાની આ તાજેતરની તસવીરો...

નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી ખાન (Gauri Khan)ની લાડલી દીકરી સુહાના તાજેતરમાં તેની તસવીરોના કારણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. તેની આ ગ્લેમરસ તસવીરો જોઇને એવું લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં તે બોલીવુડમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે. સુહાનાની આ તાજેતરની તસવીરોમાં ખરેખરમાં તે કોઇ બોલીવુડ સ્ટારથી કમ ખુબસૂરત જવો મળી રહી નથી. સુહનાએ પણ તેના ચાહકોને સપ્રાઇઝ કરતા એક તસવીર શેર કરી છે. જેના કેપ્શનમાં સુહાનાએ લખ્યું છે 'quarantine filming'. આ તસવીરમાં સુહાના રડતી જોવા મળી રહી છે. હવે આ તસવીરને લોકો સુહાનાની બોલીવુડ એન્ટ્રીનો ઇશારો માની રહ્યાં છે. આવો જોઇએ સુહાનાની તાજેતરની તસવીરો...

1/11
image

માર્ચમાં દેશભરમાં થયેલા લોકડાઉનના કારણે સુહાના પણ ઘરમાં ક્વોરન્ટાઇન હતી. હવે સુહાનાને એક તસવીરમાં રડતી જોવામાં આવી રહી છે. તેણે જાતે આ તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

2/11
image

સાથે જ અન્ય એક તસવીરમાં, તે એક ગંભીર વિચાર કરતી પણ જોવા મળી રહી છે. થોડા સમયમાં ફોટોએ 1 લાખ 72 હજારથી વધારે લાઇક્સ મેળવી છે.

3/11
image

અભિનેતા સંયજ કપૂરની પત્ની મહીપ કપૂરે સુહાનાની પ્રશંસા કરી, જ્યારે સીમા ખાન અને ફેશન ડીઝાઇનર મોનિશા જયસિંહએ તેમની કોમેન્ટ સેક્શનમાં દિલ વાળી ઇમાજી બનાવી છે.

4/11
image

ચાહકોએ પણ તેમના ફોટો પર લાઇક અને કોમેન્ટની સાથે તેમનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

5/11
image

તાજેતરમાં સુહના અને તેની માતા ગોરી બંને અલગ અલગ પ્રકારના લુકની સાથે પ્રયોગ કરી રહી છે.

6/11
image

આ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન તસવીરો ક્લિક કરે છે, આ તસવીરો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.

7/11
image

આ પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુહાના ખાનની તસવીર શેર કરતા ગૌરીએ લખ્યું હતું, નો હેર!!! કોઇ શનગાર નહીં!!!! બસ મારી ફોટોગ્રાફી!!!!

8/11
image

ગૌરીએ કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન સુહાનાની વધુ એક ક્લિક પણ શેર કરી હતી અને તેના કેપ્શનમાં લખ્યું તું, લર્નિંગ... @suhanakhan2 #indoor #activity...'

9/11
image

સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે, તેણે ઘણી વાર અભિનયમાં તેની રૂચી વ્યક્ત કરી છે.

10/11
image

તેણે કોલેજ અને સ્કૂલમાં નાટકોમાં પણ ભાગ લીધો હતો અને YouTube પર ટૂંકી ફિલ્મોમાં અભિનય કરતી જોવા મળી છે.

11/11
image

તમામ તસવીરો સાભાર: Instagram@Suhana2