gauri khan

Aryan Khan Drug Case: બોલીવુડ બાદશાહ શાહરૂખ ખાને લાડકા પુત્ર માટે આપ્યું મોટું 'બલિદાન'

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસે શાહરૂખ ખાન (Shahrukh Khan) એન્ડ ફેમિલીને હચમચાવી મૂક્યો છે.

Nov 12, 2021, 02:37 PM IST

હવે પોતાની મરજીના માલિક નહીં રહે આર્યન ખાન? ડ્રગ્સ કેસ બાદ શાહરૂખ- ગૌરીએ લીધો આ નિર્ણય

ડ્રગ્સ કેસ પછી શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેમના પરિવારે ઘણા એવા નિર્ણય લીધા છે, જેમાંથી એક મોટો નિર્ણય પુત્ર આર્યન ખાન  (Aryan Khan) ની સુરક્ષાને લઈને પણ છે.

Nov 1, 2021, 04:55 PM IST

Gauri Khan ના ભાઇને પસંદ ન હતા Shah Rukh Khan, બતાવી હતી બંદૂક અને આપી હતી ધમકી

બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને પત્ની ગૌરી ખાન (Gauri Khan) હાલમાં પોતાના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ના ડ્રગ્સ કેસમાં ફસાવવાનું કારણ ચર્ચામાં છે.

Oct 27, 2021, 06:43 PM IST

Unseen Video: પુત્ર આર્યન ખાનને આ રીતે જોઇ ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી Gauri Khan

આજે આર્યન ખાન (Aryan Khan) ની જામીન પર ચૂકાદો આવી ગયો જેમાં જામીન અરજી નકારી કાઢવામાં આવી હતી. ત્યારે હવે ગત સાંજનો એક વીડિયો ફેસબુક પર સામે આવ્યો છે.

Oct 8, 2021, 08:18 PM IST

King Khan ના એક-બે નહી પણ ત્રણ વાર થઇ ચૂક્યા છે લગ્ન, ગૌરીખાન સાથે સેલિબ્રેટ નહોતો કરી શક્યો સુહાગરાત

ગૌરી ખાન અને શાહરૂખ ખાન (Shahrukh Khan) ના લગ્ન 1991માં થયા હતા. ગૌરી ખાને સંઘર્ષના દિવસોમાં શાહરૂખનો સાથ આપ્યો હતો.

Oct 3, 2021, 03:52 PM IST

SRK ની પત્ની ગૌરી ખાન પહેરે છે આટલું મોંઘું જીન્સ, આ કિંમતમાં તમે ખરીદી શકો છો iPhone

ગૌરી ખાનની આ તસવીર સોશિયલ મીડિયા (Social Media) પર જોરદાર વાયરલ થઇ રહી છે આ સાથે જ તેમના ડ્રેસિંગ અને સ્ટાઇલની ચોતરફ ચર્ચા થઇ રહી છે. 

Oct 3, 2021, 12:30 PM IST

Shah Rukh Khan ના મન્નતની ક્યારે નહીં જોઈ હોય આ તસવીરો, જુઓ Inside Photos

છેલ્લા 30 વર્ષથી બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) દર્શકોના દિલો પર રાજ કરી રહ્યો છે. શાહરૂખ ખાને ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી કામ કરી રહ્યો છે અને ખુબ નામ પણ કર્યું છે. આ સાથે જ ઘણી મહેનત કરી મોટું સામ્રાજ્ય ઉભું કર્યું છે. તેની સંપત્તિમાં સૌથી કિંમતી તેનું ઘર 'મન્નત' છે. શાહરૂખના મુંબઇ સ્થિતિ બંગલાની વાત જ કંઇક અલગ છે. બંગલાની અંદરની સજાવટ કોઈ મહેલથી ઓછી નથી.

Apr 5, 2021, 05:26 PM IST

Gauri Khan ને મળ્યો એવોર્ડ, Shahrukh Khan એ સોશિયલ મીડિયા પર કરી આવી મજાક

શાહરૂખ ખાન પોતાની એક્ટિંગ સાથે પોતાના શાનદાર સેન્સ ઓફ હ્યુમર માટે પણ જાણિતા છે. તેમના આ મજાકિયા સ્વભાવનો શિકાર અવાર નવાર તેમની પત્ની ગૌરે ખાન પણ થાય છે.

Dec 14, 2020, 08:24 PM IST

આખરે કેમ શાહરૂખ ખાનની લાડલી દીકરી Suhana Khanના નીકળ્યા આંસૂ, જુઓ Pics...

આ તસવીરમાં સુહાના રડતી જોવા મળી રહી છે. હવે આ તસવીરથી લોકો સુહાનાની બોલીવુડ એન્ટ્રીનો ઈશારો માની રહ્યાં છે. આવો જોઇએ કે સુહાની આ તાજેતરની તસવીરો...

Aug 28, 2020, 06:32 PM IST

શાહરૂખ ખાન અને ગૌરી મુશ્કેલીમાં! EDએ જપ્ત કરી કરોડોની સંપત્તિ, જાણો શું છે મામલો 

બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, પત્ની ગૌરી ખાન અને અભિનેત્રી જૂહી ચાવલા, જય મહેતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ED)એ રોઝ વેલી ચિટફંડ કૌભાંડમાં ત્રણ કંપનીઓની 70 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે.

Feb 4, 2020, 02:21 PM IST

પત્ની ગૌરીએ શાહરૂખની એક સિક્રેટ આદતનો કર્યો ખુલાસો, કોઈને કાનોકાન નહોતી ખબર

શાહરૂખ ખાન (Shahrukh Khan) અને પત્ની ગૌરી ખાન (Gauri Khan)નો સમાવેશ બોલિવૂડના સૌથી વધારે દમદાર કપલ્સમાં થાય છે. તેઓ જ્યાં જાય છે ત્યાં બધાની નજર તેમની પર ચોંટી જાય છે.

Dec 22, 2019, 11:29 AM IST

આ તસવીરોના કારણે ફરી ચર્ચામાં આવી સુહાના ખાન, જુઓ Pics....

સુહાના આ ફોટોમાં તેની કાઉબોય હેટમાં જોવા મળી રહી છે. જણાવામાં આવી રહ્યું છે કે, સુહાનાની આ તસવીર ન્યૂયોર્કની છે. આ તસવીરને સુહાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે

Oct 22, 2019, 03:06 PM IST

વાયરલ થયા સુહાનાના માલદીવ PHOTO, શાહરૂખ ખાને જણાવ્યું 'પરફેક્ટ હોલીડે'

બોલીવુડની ખાન ફેમિલી થોડા દિવસો પહેલાં માલદીવમાં હોલીડે મનાવી આવી છે. ગૌરી ખાન બાદ હવે કિંગ ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના પરફેક્ટ હોલીડે ના ફોટા શેર કર્યા છે. આ ફોટોમાં સુહાનાના બીચ સાઇડ ફોટોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. મેકઅપ વિના આ ફોટોમાં સુહાના બ્લૂ બિકનીમાં જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે સોમવારે ગૌરીએ પોતાના સોશિયલ મીડિયા એકાન્ટ પર બાળકો સુહાના, આર્યન અને અબરામના ફોટા શેર કરતાં લખ્યું કે મારા ત્રણ બાળકો. 

Jul 23, 2019, 02:57 PM IST

શાહરૂખની શાનદાર Diwali પાર્ટીમાં આખુ બોલિવુડ ઉમટ્યું, પણ ગાયબ રહ્યો પુત્ર આર્યન

દિવાળીની રોનક વિખેરવાની શરૂઆત બોલિવુડમાં થઈ ચૂકી છે. બોલિવુડના કિંગ શાહરૂખ ખાનના બર્થડે બાદ આખું બોલિવુડ ટાઉન પાર્ટીના મૂડમાં આવી ગયું છે. મહિનાની શરૂઆત થતા જ બે બિગ બજેટ ફિલ્મોના ટ્રેલર લોન્ચ થયા છે. તો શાહરૂખે ફેસ્ટિવલ માહોલ બનાવવાની શરૂઆત કરી દીધી છે. શાહરૂખના પરિવારમાં ધનતેરસ પહેલા જ બોલિવુડના અનેક સ્ટાર્સને દિવાળીની પાર્ટી આપવામાં આવી હતી.

Nov 5, 2018, 02:28 PM IST

ગૌરી ખાને શાહરૂખની સાથે ઇન્ટરનેટ પર ફોટા શેર કરવાની આપી પરવાનગી

બોલીવુડની ફેમસ જોડી હાલમાં પોતાના પરિવારની સાથે રજા માણી રહ્યો છે. બોલીવુડન બાદશાહ શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન અને બાળકો સાથે હાલમાં યૂરોપમાં હોલીડે ઉજવી રહ્યો છે. તાજેતરમાં જ શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરતાં કહ્યું કે ગૌરી ખાને તેમની સાથેવાળી ફોટોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી આપી દીધી છે. શાહરૂ ખાને શનિવારે ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કરી લખ્યું, ''પત્ની સાથે પાડેલો ફોટો વર્ષો બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી આપી છે.''

Jul 10, 2018, 01:50 PM IST

PHOTOS: શાહરૂખની પુત્રી સુહાનાએ વિદેશી મિત્રોને કંઇક આ રીતે બતાવ્યો તાજમહેલ

બોલીવુડમાં સ્ટાર કિડ્સનો ખૂબ ક્રેજ છે. કરીના કપૂરના પુત્ર તૈમૂર અલી ખાન સાથે શાહરૂખની પુત્રી સુહાના ખાન પણ એવી સ્ટાર કિડ છે જે મોટાભાગે ચર્ચામાં રહે છે. શનિવારે સુહાના ફરીથી અચાનક સોશિયલ મીડિયા પર ટ્રેંડ કરવા લગી અને તેની ક્રેડિટ જાય છે

Mar 31, 2018, 01:38 PM IST